• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, February 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

લાખો કર્મચારીઓ માટે હોળી પહેલા જ દિવાળી! માર્ચમાં જ DAમાં વધારો કરી શકે છે સરકાર | 8th pay commissio…

satyasamachar by satyasamachar
February 18, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
લાખો કર્મચારીઓ માટે હોળી પહેલા જ દિવાળી! માર્ચમાં જ DAમાં વધારો કરી શકે છે સરકાર | 8th pay commissio…
0
VIEWS
Share on FacebookShare on Twitter

DA Hike News: કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનધારકો માટે આ વર્ષની હોળી આર્થિક લાભ લઈને આવી શકે છે. એવા મજબૂત સંકેતો મળી રહ્યા છે કે સરકાર હોળી પૂર્વે જ મોંઘવારી ભથ્થા(DA)માં વધારો કરવાની જાહેરાત કરી શકે છે. જો આ નિર્ણય લેવાશે, તો લાખો લોકોના પગાર અને પેન્શનની રકમમાં નોંધપાત્ર વૃદ્ધિ થશે. સામાન્ય રીતે સરકાર માર્ચ મહિનામાં જ વર્ષના પ્રથમ છ માસિક ગાળાના DAની જાહેરાત કરતી હોય છે, જેના કારણે હાલ સૌની નજર કેન્દ્રના આ આગામી પગલા પર છે.

વર્ષમાં બે વાર વધે છે મોંઘવારી ભથ્થું

સરકારી નિયમો મુજબ, મોંઘવારી ભથ્થામાં વર્ષમાં બે વખત ફેરફાર કરવામાં આવે છે. પ્રથમ વધારો જાન્યુઆરીથી જૂન સુધીના સમયગાળા માટે હોય છે, જેની જાહેરાત માર્ચમાં કરવામાં આવે છે. જ્યારે બીજો વધારો જુલાઈથી ડિસેમ્બર માટે હોય છે, જેની જાહેરાત દશેરા કે દિવાળીની આસપાસ થાય છે. ગયા વર્ષે સરકારે DAમાં 3%નો વધારો કર્યો હતો, જેનાથી કુલ મોંઘવારી ભથ્થું 58% પર પહોંચ્યું હતું. આ વખતે પણ કર્મચારીઓને 2%થી 3%ના વધારાની આશા છે, જે DAને 60%ના આંકડા સુધી પહોંચાડી શકે છે.

આ પણ વાંચો: મુસ્લિમ અનામત પર ફડણવીસ સરકારનો ‘ફુલ સ્ટોપ’, 5% ક્વૉટા સંબંધિત તમામ જૂના ઓર્ડર રદ

8મા પગાર પંચ અંગે લેટેસ્ટ અપડેટ

બીજી તરફ, 8મા પગાર પંચની રચના માટે સરકારે મંજૂરી આપી દીધી છે અને તેની સત્તાવાર વેબસાઈટ પણ લાઈવ થઈ ગઈ છે. પંચે કર્મચારીઓ અને યુનિયનો પાસેથી સૂચનો માંગ્યા છે, જેના માટે 16 માર્ચ, 2026 સુધીની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. જોકે, આ નવા પગાર પંચની ભલામણો સંપૂર્ણપણે લાગુ થવામાં હજુ સમય લાગી શકે છે, પરંતુ તેના અમલીકરણની પ્રક્રિયા 1 જાન્યુઆરી, 2026થી જ ગણવામાં આવશે તેવી ચર્ચા છે. ત્યાં સુધી કર્મચારીઓને 7મા પગાર પંચ મુજબ જ લાભ મળતા રહેશે.

લાખો કર્મચારીઓ માટે હોળી પહેલા જ દિવાળી! માર્ચમાં જ DAમાં વધારો કરી શકે છે સરકાર 2 - image

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતના બે IPS સહિત 13 અધિકારી કેન્દ્રમાં ‘IG’ પદ માટે એમ્પેનલ, કેન્દ્ર સરકારની યાદી જાહેર | 13 ips…

વડોદરા: SSC-HSC,CBSEની પરીક્ષા પૂર્વે બોમ્બ બ્લાસ્ટનો માહોલ, પોલીસ અને શાળા સંચાલકોની મીટીંગ | polic…

જામજોધપુરના પાટણ ગામમાં રહેતા ખેડૂત યુવાનનો માનસિક બીમારીથી તંગ આવી જઈ અગ્નિસ્નાન દ્વારા આપઘાત | you…

Load More

Next Post
મુસ્લિમ અનામત પર ફડણવીસ સરકારનો ‘ફુલ સ્ટોપ’, 5% ક્વૉટા સંબંધિત તમામ જૂના ઓર્ડર રદ | muslims will not…

મુસ્લિમ અનામત પર ફડણવીસ સરકારનો 'ફુલ સ્ટોપ', 5% ક્વૉટા સંબંધિત તમામ જૂના ઓર્ડર રદ | muslims will not...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતના બે IPS સહિત 13 અધિકારી કેન્દ્રમાં ‘IG’ પદ માટે એમ્પેનલ, કેન્દ્ર સરકારની યાદી જાહેર | 13 ips…

ગુજરાતના બે IPS સહિત 13 અધિકારી કેન્દ્રમાં ‘IG’ પદ માટે એમ્પેનલ, કેન્દ્ર સરકારની યાદી જાહેર | 13 ips…

વડોદરા: SSC-HSC,CBSEની પરીક્ષા પૂર્વે બોમ્બ બ્લાસ્ટનો માહોલ, પોલીસ અને શાળા સંચાલકોની મીટીંગ | polic…

વડોદરા: SSC-HSC,CBSEની પરીક્ષા પૂર્વે બોમ્બ બ્લાસ્ટનો માહોલ, પોલીસ અને શાળા સંચાલકોની મીટીંગ | polic…

જામજોધપુરના પાટણ ગામમાં રહેતા ખેડૂત યુવાનનો માનસિક બીમારીથી તંગ આવી જઈ અગ્નિસ્નાન દ્વારા આપઘાત | you…

જામજોધપુરના પાટણ ગામમાં રહેતા ખેડૂત યુવાનનો માનસિક બીમારીથી તંગ આવી જઈ અગ્નિસ્નાન દ્વારા આપઘાત | you…

જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતા માનસિક અસ્થિર યુવાને વિજ આંચકો ભરખી ગયો | mentally unstable yo…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતના બે IPS સહિત 13 અધિકારી કેન્દ્રમાં ‘IG’ પદ માટે એમ્પેનલ, કેન્દ્ર સરકારની યાદી જાહેર | 13 ips…
INDIA

 પ્રતિકાત્મક તસવીર Gandhinagar News : ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા તાજેતરમાં પ્રસિદ્ધ કરવામાં આવેલી યાદી મુજબ, ગુજરાત કેડરના બે વરિષ્ઠ...

Read more

વડોદરા: SSC-HSC,CBSEની પરીક્ષા પૂર્વે બોમ્બ બ્લાસ્ટનો માહોલ, પોલીસ અને શાળા સંચાલકોની મીટીંગ | polic…

જામજોધપુરના પાટણ ગામમાં રહેતા ખેડૂત યુવાનનો માનસિક બીમારીથી તંગ આવી જઈ અગ્નિસ્નાન દ્વારા આપઘાત | you…

જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતા માનસિક અસ્થિર યુવાને વિજ આંચકો ભરખી ગયો | mentally unstable yo…

જામનગરમાં સુભાષ શાક માર્કેટ નજીક રહેતી મહિલા સાથે મકાનના વેચાણના બહાને રૂપિયા 12.26 લાખની છેતરપિંડી …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In