• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, February 11, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સામે વિપક્ષનો અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ | Opposition moves no confidence motio…

satyasamachar by satyasamachar
February 11, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સામે વિપક્ષનો અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ | Opposition moves no confidence motio…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સોના-ચાંદીમાં આગેકૂચ : ડોલર સામે રૂપિયો ઉછળ્યો : પાઉન્ડ, યુરો મજબૂત | Gold and silver advance: Rupee…

GST સુધારા પછી આર્થિક પ્રવૃત્તિઓ વધતા કોર્પોરેટ લોનમાં વધારો | Corporate loans increase as economic …

ગોલ્ડ ઈટીએફમાં ઈન્ફલો બમણાથી પણ વધુ વધીને રૂ. 24000 કરોડ | Inflow into gold ETF more than doubles to…

Load More

– ઓમ બિરલા ‘ખુલ્લેઆમ પક્ષપાતી’ વલણ દાખવે છે : કોંગ્રેસ

– અવિશ્વાસ દરખાસ્ત પર રાહુલ, અખિલેશ, તૃણમૂલ સાંસદોના હસ્તાક્ષર નહીં : ઓમ બિરલાનો ગૃહમાં નહીં આવવા નિર્ણય

નવી દિલ્હી : કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષે મંગળવારે ઓમ બિરલાને લોકસભાના અધ્યક્ષપદેથી હટાવવા માટે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી છે. વિપક્ષની અવિશ્વાસની દરખાસ્ત પર કોંગ્રેસ, દ્રમુક, સમાજવાદી પાર્ટી સહિત ૧૨૦થી વધુ સાંસદોએ હસ્તાક્ષર કર્યા છે, પરંતુ નેતા પ્રતિપક્ષ રાહુલ ગાંધી અને સપા નેતા અખિલેશ યાદવે તેના પર હસ્તાક્ષર કર્યા નથી. બીજીબાજુ ઓમ બિરલાએ નિર્ણય કર્યો છે કે આ અવિશ્વાસ પ્રસ્તાવ પર નિર્ણય ના થઈ જાય ત્યાં સુધી તેઓ ગૃહની અંદર પ્રવેશ નહીં કરે. જોકે, ઓમ બિરલા વિરુદ્ધ આ પ્રસ્તાવ પાસ થવાની શક્યતા ઓછી છે.

કોંગ્રેસે મંગળવારે આક્ષેપ કર્યો કે ઓમ બિરલા ગૃહના સંચાલનમાં ખુલ્લેઆમ પક્ષપાતી વલણ દાખવી રહ્યા છે અને બંધારણીય ઓફિસનો દુરુપયોગ કરી રહ્યા છે. તેમણે લોકસભામાં કેટલાક અનપેક્ષિત પગલાં લીધા હતા. ઓમ બિરલાએ કોંગ્રેસ સભ્યો સામે ખોટા આક્ષેપો કર્યા હતા, નેતા પ્રતિપક્ષ રાહુલ ગાંધીને ગૃહમાં બોલવાની મંજૂરી આપી નહીં અને વડાપ્રધાન મોદીને ગૃહમાં નહીં આવવા માટે જણાવ્યું હોવાના કોંગ્રેસે આક્ષેપો કર્યા હતા.

લોકસભામાં કોંગ્રેસના નાયબ નેતા ગૌરવ ગોગોઈ, ચીફ વ્હિપ કે. સુરેશ અને વ્હિપ મોહમ્મદ જાવેદે કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને દ્રમુક સહિત કેટલાક વિરોધ પક્ષો તરફથી લોકસભાના મહાસચિવ ઉત્પલ કુમાર સમક્ષ બંધારણની કલમ ૯૪-સી હેઠળ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ અવિશ્વાસ પ્રસ્તાવ પર વિપક્ષના ૧૨૦ જેટલા સાંસદોએ હસ્તાક્ષર કર્યા હતા. જોકે, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને સમાજવાદી પાર્ટીના સાંસદ અખિલેશ યાદવે તેમજ તૃણમૂલ કોંગ્રેસના સાંસદોએ અવિશ્વાસની દરખાસ્ત પર હસ્તાક્ષર કર્યા નથી.

દરમિયાન લોકસભા સચિવાલયના સૂત્રોએ વિપક્ષની નોટિસ મળી હોવાનું સ્વીકાર્યું હતું અને કહ્યું કે, આ દરખાસ્ત પર વિચાર કરાશે અને નિયમો મુજબ કાર્યવાહી કરાશે. જોકે, લોકસભામાં અત્યાર સુધીમાં ત્રણ અધ્યક્ષ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્વાદની દરખાસ્ત આવી હતી, પરંતુ કોઈ પણ દરખાસ્ત પસાર થઈ શકી નહોતી. વિપક્ષ પાસે બહુમત નહીં હોવાથી ઓમ બિરલા સામે પણ આ દરખાસ્ત પસાર નહીં થાય તેમ સૂત્રોનું કહેવું છે. 

બીજીબાજુ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ જણાવ્યું હતું કે વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ અંગે કોઈ નિર્ણય ના થઈ જાય ત્યાં સુધી તેઓ ગૃહમાં પ્રવેશ નહીં કરે.

Next Post
એક નવો નિયમ : ‘નકલી કન્ટેન્ટ’ પર એઆઈ લખવું ફરજીયાત | A new rule: Mandatory AI writing on ‘fake conte…

એક નવો નિયમ : 'નકલી કન્ટેન્ટ' પર એઆઈ લખવું ફરજીયાત | A new rule: Mandatory AI writing on 'fake conte...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સોના-ચાંદીમાં આગેકૂચ : ડોલર સામે રૂપિયો ઉછળ્યો : પાઉન્ડ, યુરો મજબૂત | Gold and silver advance: Rupee…

સોના-ચાંદીમાં આગેકૂચ : ડોલર સામે રૂપિયો ઉછળ્યો : પાઉન્ડ, યુરો મજબૂત | Gold and silver advance: Rupee…

GST સુધારા પછી આર્થિક પ્રવૃત્તિઓ વધતા કોર્પોરેટ લોનમાં વધારો | Corporate loans increase as economic …

GST સુધારા પછી આર્થિક પ્રવૃત્તિઓ વધતા કોર્પોરેટ લોનમાં વધારો | Corporate loans increase as economic …

ગોલ્ડ ઈટીએફમાં ઈન્ફલો બમણાથી પણ વધુ વધીને રૂ. 24000 કરોડ | Inflow into gold ETF more than doubles to…

ગોલ્ડ ઈટીએફમાં ઈન્ફલો બમણાથી પણ વધુ વધીને રૂ. 24000 કરોડ | Inflow into gold ETF more than doubles to…

નાણાકીય વર્ષ ૨૦૨૬ના પ્રથમ છ માસમાં કોર્પોરેટ મૂડીખર્ચ છ વર્ષની ટોચે | Corporate capital expenditure …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
સોના-ચાંદીમાં આગેકૂચ : ડોલર સામે રૂપિયો ઉછળ્યો : પાઉન્ડ, યુરો મજબૂત | Gold and silver advance: Rupee…
INDIA

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં તેજી આગળ વધી રહી હતી. વિશ્વ બજારના સમાચાર ભાવમાં નવો ઉછાળો બતાવી...

Read more

GST સુધારા પછી આર્થિક પ્રવૃત્તિઓ વધતા કોર્પોરેટ લોનમાં વધારો | Corporate loans increase as economic …

ગોલ્ડ ઈટીએફમાં ઈન્ફલો બમણાથી પણ વધુ વધીને રૂ. 24000 કરોડ | Inflow into gold ETF more than doubles to…

નાણાકીય વર્ષ ૨૦૨૬ના પ્રથમ છ માસમાં કોર્પોરેટ મૂડીખર્ચ છ વર્ષની ટોચે | Corporate capital expenditure …

સુરેન્દ્રનગરમાં લારીઓ જપ્ત કરી પરત ન આપતા મનપામાં લારીધારકોનો હોબાળો | Lorry owners protest against …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In