• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, June 14, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વિઝા એપ્લિકેશનમાં રિજેક્શનથી બચવા માટે આ ભૂલ ના કરશો, જાણો કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું | visa application guide tips to avoid rejection travel history documents

satyasamachar by satyasamachar
March 29, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
1
VIEWS
Share on FacebookShare on Twitter

Visa Guide: વિદેશ ફરવાનું સપનું જોવું જેટલું સરળ છે, તેટલું જ મહત્ત્વનું છે વીઝા મેળવવાનું પગલું. ઘણીવાર લોકો સંપૂર્ણ તૈયારી કરવા છતાં નાની એવી ભૂલને કારણે વીઝા રિજેક્ટ કરાવી બેસે છે. ક્યારેક અધૂરી માહિતી, તો ક્યારેક ડોક્યુમેન્ટ્સમાં ખામી તમારા સપનાને ચકનાચૂર કરી શકે છે. જો તમે પણ વિદેશ પ્રવાસનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો વીઝા એપ્લાય કરતા પહેલા આ બાબતો ખાસ જાણી લો.

વીઝા એપ્લાય કરતી વખતે આ 5 વાતોનું રાખો ખાસ ધ્યાન

1. ખોટી કે અધૂરી માહિતી ન આપવી વીઝા ફોર્મ ભરતી વખતે જો તમે કોઈ પણ માહિતી છુપાવી અથવા ખોટી આપી, તો તમારી અરજી તરત જ રિજેક્ટ થઈ શકે છે. પારદર્શિતા અત્યંત મહત્ત્વની છે.

2. ડોક્યુમેન્ટ્સની ઉણપ હોવી, ઘણીવાર લોકો બેંક સ્ટેટમેન્ટ, ITR (ઇન્કમ ટેક્સ રિટર્ન), હોટલ બુકિંગ કે રિટર્ન ટિકિટ જેવા જરૂરી દસ્તાવેજો જોડતા નથી. હંમેશા ચેકલિસ્ટ મુજબ જ ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખો.

૩. બેંક બેલેન્સ રાખવું વીઝા ઓફિસર એ બાબત ખાસ ચેક કરે છે કે તમારી પાસે વિદેશ પ્રવાસના ખર્ચ માટે પર્યાપ્ત નાણાં છે કે નહીં. જો બેંક બેલેન્સ ઓછું હશે તો વીઝા મળવામાં મુશ્કેલી પડી શકે છે.

4. જો તમે ક્યારેય વિદેશ યાત્રા નથી કરી, તો કેટલાક દેશોના વીઝા મળવામાં સમય લાગી શકે છે. નાની ટ્રિપ્સ દ્વારા તમારી ટ્રાવેલ હિસ્ટ્રી મજબૂત બનાવવી ફાયદાકારક રહે છે.

5. વીઝા અધિકારી એ પણ જુએ છે કે તમે વિદેશ ગયા પછી ભારત પરત ફરશો કે નહીં. આ માટે તમારે તમારી જોબ, બિઝનેસ કે ફેમિલી રિસ્પોન્સિબિલિટી દર્શાવવી જરૂરી છે.

આ પણ વાંચો : વિશ્વમાં પેટ્રોલ-ડીઝલનું સંકટ, આપણે એક થઈને પડકારોનો સામનો કરીશું: ‘મન કી બાત’માં PM મોદીની અપીલ

વીઝા એપ્લાય કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ રીત

દેશ અને હેતુ નક્કી કરવો, સૌ પ્રથમ નક્કી કરો કે તમે કયા દેશમાં અને કયા હેતુ (ટૂરિસ્ટ, સ્ટુડન્ટ કે વર્ક વીઝા) માટે જઈ રહ્યા છો.

ઓનલાઇન ફોર્મ ભરવું જે-તે દેશની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને સાચી માહિતી સાથે ફોર્મ ભરો.

ફી અને બાયોમેટ્રિક્સ આપવા ફોર્મ ભર્યા બાદ ઓનલાઇન કે ઓફલાઇન ફી જમા કરો. ઘણા દેશો માટે વીઝા સેન્ટર પર જઈને ફિંગરપ્રિન્ટ અને ફોટો આપવા પડે છે.

ઇન્ટરવ્યુ આપવો જો જરૂરી હોય, તો વીઝા ઓફિસર સાથે ઇન્ટરવ્યુ આપવો પડી શકે છે.

સામાન્ય રીતે વીઝા પ્રોસેસિંગમાં 7 થી 30 દિવસનો સમય લાગે છે

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

MPમાં ટ્રેનમાં આગ લાગવાની અફવાથી મુસાફરો કૂદ્યા, સામેથી કાળ બનીને આવી બીજી ટ્રેન; 4ના મોત | mp moren…

સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં એક ભારતીયનું મોત: યુદ્ધના માહોલ વચ્ચે 107 દિવસથી જહાજો પર ફસાયા છે 562 ખલાસીઓ …

દિલ્હીમાં મોટો ખેલ… TMCના 20 બાગી સાંસદો ઓમ બિરલાને મળ્યા, NCPIમાં વિલયની કરી જાહેરાત | 20 Rebel T…

Load More

Next Post
સંકટ સમયે ભારતીયોના જીવ જોખમમાં મૂકી રહી છે કોંગ્રેસ: કેરલમમાં PM મોદીનું મોટું નિવેદન | pm modi pal…

સંકટ સમયે ભારતીયોના જીવ જોખમમાં મૂકી રહી છે કોંગ્રેસ: કેરલમમાં PM મોદીનું મોટું નિવેદન | pm modi pal...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

MPમાં ટ્રેનમાં આગ લાગવાની અફવાથી મુસાફરો કૂદ્યા, સામેથી કાળ બનીને આવી બીજી ટ્રેન; 4ના મોત | mp moren…

MPમાં ટ્રેનમાં આગ લાગવાની અફવાથી મુસાફરો કૂદ્યા, સામેથી કાળ બનીને આવી બીજી ટ્રેન; 4ના મોત | mp moren…

સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં એક ભારતીયનું મોત: યુદ્ધના માહોલ વચ્ચે 107 દિવસથી જહાજો પર ફસાયા છે 562 ખલાસીઓ …

સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં એક ભારતીયનું મોત: યુદ્ધના માહોલ વચ્ચે 107 દિવસથી જહાજો પર ફસાયા છે 562 ખલાસીઓ …

દિલ્હીમાં મોટો ખેલ… TMCના 20 બાગી સાંસદો ઓમ બિરલાને મળ્યા, NCPIમાં વિલયની કરી જાહેરાત | 20 Rebel T…

દિલ્હીમાં મોટો ખેલ… TMCના 20 બાગી સાંસદો ઓમ બિરલાને મળ્યા, NCPIમાં વિલયની કરી જાહેરાત | 20 Rebel T…

જામનગર શહેર અને જિલ્લામાં દેશી-વિદેશી દારૂ સામે પોલીસની સઘન કાર્યવાહી | Police take intensive action…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
MPમાં ટ્રેનમાં આગ લાગવાની અફવાથી મુસાફરો કૂદ્યા, સામેથી કાળ બનીને આવી બીજી ટ્રેન; 4ના મોત | mp moren…
GUJARAT

Morena train accident: કોઈ એક ખોટી અફવા કેટલો મોટો વિનાશ નોતરી શકે છે, તેનો એક અત્યંત પીડાદાયક કિસ્સો મધ્યપ્રદેશના મુરૈના...

Read more

સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં એક ભારતીયનું મોત: યુદ્ધના માહોલ વચ્ચે 107 દિવસથી જહાજો પર ફસાયા છે 562 ખલાસીઓ …

દિલ્હીમાં મોટો ખેલ… TMCના 20 બાગી સાંસદો ઓમ બિરલાને મળ્યા, NCPIમાં વિલયની કરી જાહેરાત | 20 Rebel T…

જામનગર શહેર અને જિલ્લામાં દેશી-વિદેશી દારૂ સામે પોલીસની સઘન કાર્યવાહી | Police take intensive action…

કાલાવડ તાલુકાના ખંઢેરા પાસે ફુલઝર-1 નદી કાંઠેથી કુલ 6 ખેડૂતોના ઇલેક્ટ્રિક વાયરની ચોરીની ફરિયાદ | Com…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In