• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, February 15, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વટવામાં AMCનું અણઘડ આયોજન, અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન ગેરકાયદે! |…

satyasamachar by satyasamachar
February 15, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
વટવામાં AMCનું અણઘડ આયોજન, અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન ગેરકાયદે! |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

નિફ્ટીમાં  IT સેક્ટરનું વેઇટેજ 26 વર્ષના તળિયે

1 ગ્રામ સોનાની ઉચાપત સાબિત થાય તો ટ્રસ્ટમાંથી રાજીનામું ધરીશું: મહુડી જૈન શ્વેતાબ્મર સંઘ | Mahudi Ja…

લ્યો! અમેરિકાએ પણ સ્વીકાર્યું કે ભારતને રશિયા પાસેથી ઓઈલ ખરીદતા કોઈ રોકી ના શકે | America also admit…

Load More

AMC Drainage Issue: સારુ જીવન-ધોરણ અને રોજગારી મળે તે માટે ગુજરાતના વિવિધ શહેરો તથા બહારના રાજ્યોમાંથી લોકો અમદાવાદમાં આવીને વસવાટ કરે છે. પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનના અણધડ આયોજનના કારણે નવા ભળેલા વિસ્તારની અનેક સોસાયટીના લોકો નર્કાગાર હાલતનો સામનો કરી રહ્યા છે. વટવા વિસ્તારમાં મ્યુનિસિપલે આંખો બંધ કરીને 17 ટીપી રોડ ખોલી નાંખ્યા છે. જેના પર આજે અઢી-ત્રણ કરોડ રૂપિયાની કિંમતના બંગલા અને 30થી 40 લાખ રૂપિયાની કિંમતના ફ્લેટ લોકોએ ખરીદ્યા છે. પરંતુ નેટવર્ક જ નહીં હોવાથી આ તમામના ડ્રેનેજ કનેક્શન ગેરકાયદે આપી દેવાયા છે.

ડ્રેનેજ કે પાણીનું નેટવર્ક ઊભું કરાયું નથી

નળ, ગટર અને રસ્તાની સુવિધા મળતી હોય તેવા વિસ્તારને નગર તરીકે ઓળખવામાં આવે છે. અમદાવાદ શહેર તેનાથી આગળ વધીને મહાનગર તરીકે ઓળખાય છે. પરંતુ આજે પણ અહીં નવા વિસ્તારોમાં લોકોને નળ કે ગટરની સુવિધા મળી નથી. મળતિયાઓના લાભાર્થે મ્યુનિસિપલે ટીપી સ્કીમો ખોલીને રસ્તા બનાવી દીધા છે. પરંતુ ડ્રેનેજ કે નળ માટેનું નેટવર્ક ઊભું કર્યું નથી. આવો જ એક વિસ્તાર વટવા અને નારોલ છે. 

આ પણ વાંચો: અમદાવાદના નારોલમાં કૌટુંબિક ઝઘડાનું લોહિયાળ પરિણામ, જમાઈએ સસરાની કરી હત્યા

સૂત્રોના જણાવ્યાનુસાર ગત અડધા દસકામાં અહીં 17 જેટલા ટીપી રોડ ખોલવામાં આવ્યા છે. રસ્તા બનાવી દેવાયા બાદ તેની આસપાસ બંગલા અને ફ્લેટની મોટી મોટી સ્કીમો ઉભી કરી દેવાઈ છે. ડ્રેનેજ નેટવર્કના અભાવે તેના કનેક્શનો વટવા કેનાલ અથવા તો તળાવો અને ખુલ્લા પ્લોટમાં આપી દેવાયા છે. થોડા સમય પહેલા સરદારનગરમાં નિર્માણ પામેલી સ્થિતિની જેમ આ ગેરકાયદે ડ્રેનેજ કનેક્શનો ગમે ત્યારે કપાઈ શકે છે. પોતાની મરણ મુડીને ખર્ચીને લીધેલા મકાનોની આ ખરાબ સ્થિતિથી લોકો અજાણ છે. બાંધકામોની મંજૂરી પેટે મ્યુનિસિપલને તોતિંગ રકમની ફી ચૂકવાઈ છે. પ્રોપર્ટી ટેક્સ પેટે લાખો રૂપિયા લોકો મ્યુનિસિપલને ચૂકવી રહ્યા છે. છતાં તેના ડ્રેનેજ કનેક્શનો ગમે ત્યારે કપાઈ શકે છે. 18,518 કરોડ રૂપિયાના આગામી વર્ષના અંદાજપત્રમાં આવી મુશ્કેલીઓમાંથી લોકોનો કંઈ ઉદ્ધાર થાય તેવી અપેક્ષા શહેરીજનો રાખી રહ્યા છે.

Next Post
અમદાવાદના નારોલમાં કૌટુંબિક ઝઘડાનું લોહિયાળ પરિણામ, જમાઈએ સસરાની કરી હત્યા | Ahmedabad Son in Law At…

અમદાવાદના નારોલમાં કૌટુંબિક ઝઘડાનું લોહિયાળ પરિણામ, જમાઈએ સસરાની કરી હત્યા | Ahmedabad Son in Law At...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

નિફ્ટીમાં  IT સેક્ટરનું વેઇટેજ 26 વર્ષના તળિયે

નિફ્ટીમાં IT સેક્ટરનું વેઇટેજ 26 વર્ષના તળિયે

1 ગ્રામ સોનાની ઉચાપત સાબિત થાય તો ટ્રસ્ટમાંથી રાજીનામું ધરીશું: મહુડી જૈન શ્વેતાબ્મર સંઘ | Mahudi Ja…

1 ગ્રામ સોનાની ઉચાપત સાબિત થાય તો ટ્રસ્ટમાંથી રાજીનામું ધરીશું: મહુડી જૈન શ્વેતાબ્મર સંઘ | Mahudi Ja…

અમદાવાદના નારોલમાં કૌટુંબિક ઝઘડાનું લોહિયાળ પરિણામ, જમાઈએ સસરાની કરી હત્યા | Ahmedabad Son in Law At…

અમદાવાદના નારોલમાં કૌટુંબિક ઝઘડાનું લોહિયાળ પરિણામ, જમાઈએ સસરાની કરી હત્યા | Ahmedabad Son in Law At…

વટવામાં AMCનું અણઘડ આયોજન, અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન ગેરકાયદે! |…

વટવામાં AMCનું અણઘડ આયોજન, અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન ગેરકાયદે! |…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
નિફ્ટીમાં  IT સેક્ટરનું વેઇટેજ 26 વર્ષના તળિયે
INDIA

નિફ્ટીમાં IT સેક્ટરનું વેઇટેજ 26 વર્ષના તળિયે

મુંબઈ : ઇન્ફોર્મેશન ટેકનોલોજી (આઈટી) સર્વિસિઝ કંપનીઓ જેમ કે ટાટા કન્સલ્ટન્સી સર્વિસિઝ (ટીસીએસ), ઈન્ફોસીસ, વિપ્રો અને એચસીએલ ટેકનોલોજીના શેરોમાં પાછલા...

Read more

1 ગ્રામ સોનાની ઉચાપત સાબિત થાય તો ટ્રસ્ટમાંથી રાજીનામું ધરીશું: મહુડી જૈન શ્વેતાબ્મર સંઘ | Mahudi Ja…

અમદાવાદના નારોલમાં કૌટુંબિક ઝઘડાનું લોહિયાળ પરિણામ, જમાઈએ સસરાની કરી હત્યા | Ahmedabad Son in Law At…

વટવામાં AMCનું અણઘડ આયોજન, અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન ગેરકાયદે! |…

લ્યો! અમેરિકાએ પણ સ્વીકાર્યું કે ભારતને રશિયા પાસેથી ઓઈલ ખરીદતા કોઈ રોકી ના શકે | America also admit…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In