• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, June 13, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ગુજરાત-રાજસ્થાન પર શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની દસ્તક, 3 દિવસ હવામાન ‘પીક’ પર રહેશે | imd weathe…

satyasamachar by satyasamachar
April 3, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
ગુજરાત-રાજસ્થાન પર શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની દસ્તક, 3 દિવસ હવામાન ‘પીક’ પર રહેશે | imd weathe…
8
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

Hon’ble Haryana CM Nayab Singh Saini Congratulates Kangana Ranaut for *Bharat Bhhagya Viddhaata Decl…

સંસદમાં બે-તૃત્યાંશ બહુમતી માટે કેમ તલપાપડ થઈ રહી છે NDA? TMC બાદ હવે ઠાકરે સેનામાં ખળભળાટ | Will TM…

અયોધ્યા રામ મંદિર દાન ચોરી કેસ: યુપી સરકાર દ્વારા SITની રચના, IAS ઓફિસરના નેતૃત્વમાં તપાસ | Ayodhya …

Load More

IMD Weather Alert: જો તમને લાગતું હતું કે માર્ચની વિદાય સાથે જ કાળઝાળ ગરમીની શરૂઆત થઈ જશે, તો તમારી ચૂક છે,  કુદરતે એપ્રિલ માટે કંઈક અલગ જ પ્લાન બનાવી રાખ્યો છે. ઉત્તર ભારત ફરી એકવાર હવામાનના મોટા અને પડકારજનક ફેરફાર માટે તૈયાર થઈ રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ એક શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દસ્તક આપવા જઈ રહ્યું છે, જે 3 થી 5 એપ્રિલ 2026 વચ્ચે અનેક રાજ્યોમાં ભારે વરસાદ, બરફવર્ષા અને કરા લાવશે.

3 થી 5 એપ્રિલની વચ્ચે હવામાન ‘પીક’ પર રહેશે

ચાલુ સપ્તાહથી જ હવામાનનો મિજાજ બદલાવાનું શરૂ થઈ જશે. મેદાની વિસ્તારોમાં પવન સુસવાટા સાથે વરસાદ અને ગાજવીજ સાથે ઝાપટાં પડવાની સંભાવના છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત-રાજસ્થાન સરહદ પાસેથી પસાર થશે અને ઉત્તર-પશ્ચિમ ભારતને પાર કરતી વખતે વધુ શક્તિશાળી બનશે.

કયા રાજ્યોમાં જોવા મળશે સૌથી વધુ અસર?

જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશ જેવા પહાડી રાજ્યોમાં ભારે વરસાદની સાથે પહાડો પર બરફવર્ષાનો દોર ફરી શરૂ થઈ શકે છે. મેદાની વિસ્તારોની વાત કરીએ તો પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને દિલ્હી-NCRમાં ભયંકર ગાજવીજ અને 50-60 કિમી પ્રતિ કલાકની ઝડપે ધૂળની ડમરીઓ સાથે વંટોળની શક્યતા છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ મધ્ય પ્રદેશમાં પણ ખરાબ હવામાનનું જોખમ છે. ત્યારબાદ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઓડિશા અને પશ્ચિમ બંગાળ તરફ આગળ વધી શકે છે.

ઉનાળાના આગમનમાં વિલંબ

આ કમોસમી વરસાદ અને કરાની સૌથી મોટી અસર તાપમાન પર પડશે. વરસાદ બાદ પારો ગગડશે, જેનાથી લોકોને ગરમીથી રાહત તો મળશે, પરંતુ 2026ના ઉનાળાનો વિધિવત પ્રારંભ હજુ આગળ ઠેલાઈ જશે. નિષ્ણાતો માને છે કે 2026નો ઉનાળો 2024ના રેકોર્ડબ્રેક તાપમાનની બરાબરી કરી શકે છે, પરંતુ આ વખતે તેની શરૂઆતમાં વિલંબ થઈ રહ્યો છે.

પાકેલા પાક પર સંકટ

હવામાનનો આ મિજાજ ખેડૂતો માટે કોઈ આંચકાથી ઓછો નથી. આ સમયે રવિ પાક (જેમ કે ઘઉં અને રાયડો) પાકવાના આરે છે અથવા લણણીના તબક્કે છે. આવી સ્થિતિમાં ભારે વરસાદ અને કરા પાકને મોટું નુકસાન પહોંચાડી શકે છે. જો કે જમીનમાં ભેજ વધવાથી અમુક વિસ્તારોને ફાયદો પણ થશે, પરંતુ એકંદરે ખેતી માટે આ પડકારજનક સમય છે.

આ પણ વાંચો: ગુજરાત પર કમોસમી વરસાદનું સંકટ, આગાહી વચ્ચે દેવભૂમિ દ્વારકામાં ગાજવીજ અને પવન સાથે માવઠું

શું છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ?

કેસ્પિયન અથવા ભૂમધ્ય સમુદ્રમાં સર્જાતા તોફાનોને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કહેવામાં આવે છે. આ તોફાનોને કારણે ઉત્તર-પશ્ચિમથી ઠંડા પવનો ફૂંકાય છે, જેના લીધે ઉત્તર-પશ્ચિમ વિસ્તારોમાં કમોસમી વરસાદ થાય છે.

Next Post
વડોદરાના એન્જિનિયર પાસે વિશ્વના ૮૨ દેશોની ‘૧’ની નોટોનો અનોખો સંગ્રહ | A unique collection of ‘1’ not…

વડોદરાના એન્જિનિયર પાસે વિશ્વના ૮૨ દેશોની '૧'ની નોટોનો અનોખો સંગ્રહ | A unique collection of '1' not...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

Hon’ble Haryana CM Nayab Singh Saini Congratulates Kangana Ranaut for *Bharat Bhhagya Viddhaata Decl…

Hon’ble Haryana CM Nayab Singh Saini Congratulates Kangana Ranaut for *Bharat Bhhagya Viddhaata Decl…

સંસદમાં બે-તૃત્યાંશ બહુમતી માટે કેમ તલપાપડ થઈ રહી છે NDA? TMC બાદ હવે ઠાકરે સેનામાં ખળભળાટ | Will TM…

સંસદમાં બે-તૃત્યાંશ બહુમતી માટે કેમ તલપાપડ થઈ રહી છે NDA? TMC બાદ હવે ઠાકરે સેનામાં ખળભળાટ | Will TM…

અયોધ્યા રામ મંદિર દાન ચોરી કેસ: યુપી સરકાર દ્વારા SITની રચના, IAS ઓફિસરના નેતૃત્વમાં તપાસ | Ayodhya …

અયોધ્યા રામ મંદિર દાન ચોરી કેસ: યુપી સરકાર દ્વારા SITની રચના, IAS ઓફિસરના નેતૃત્વમાં તપાસ | Ayodhya …

TMCના ‘સંકટમોચક’ જ બન્યા બળવાખોર! વધુ બે સાંસદોની ભાજપના નેતા સાથે બંધ બારણે બેઠક | TMC Crisis Deepe…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
Hon’ble Haryana CM Nayab Singh Saini Congratulates Kangana Ranaut for *Bharat Bhhagya Viddhaata Decl…
GUJARAT

Kangana Ranaut Expresses Gratitude to Haryana CM Nayab Singh Saini at Special Screening of Bharat Bhhagya Viddhaata; CM Announces Tax-Free...

Read more

સંસદમાં બે-તૃત્યાંશ બહુમતી માટે કેમ તલપાપડ થઈ રહી છે NDA? TMC બાદ હવે ઠાકરે સેનામાં ખળભળાટ | Will TM…

અયોધ્યા રામ મંદિર દાન ચોરી કેસ: યુપી સરકાર દ્વારા SITની રચના, IAS ઓફિસરના નેતૃત્વમાં તપાસ | Ayodhya …

TMCના ‘સંકટમોચક’ જ બન્યા બળવાખોર! વધુ બે સાંસદોની ભાજપના નેતા સાથે બંધ બારણે બેઠક | TMC Crisis Deepe…

શું આ વર્ષે ભારતમાં દુષ્કાળ પડશે? સરળ ભાષામાં સમજો અલ નીનો કેવી રીતે બગાડી શકે છે વરસાદનું ગણિત | Wi…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In