• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, June 19, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વડોદરામાં ફરી બેવડી ઋતુ: વહેલી સવારે ઠંડીનો અહેસાસ: તાપમાનનો પારો 19 ડિગ્રી: 11 વાગ્યા સુધી સૂરજના દ…

satyasamachar by satyasamachar
January 27, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
વડોદરામાં ફરી બેવડી ઋતુ: વહેલી સવારે ઠંડીનો અહેસાસ: તાપમાનનો પારો 19 ડિગ્રી: 11 વાગ્યા સુધી સૂરજના દ…
9
VIEWS
Share on FacebookShare on Twitter

હિમાચલ સહિત મનાલીમાં થયેલી બરફ વર્ષાની સીધી અસર વડોદરા પર થઈ છે. તાપમાનનો પારો આજે 19 ડિગ્રી થવા છતાં વહેલી સવારે ઠંડીનો ચમકારો યથાવત રહ્યો છે. આજે સવારથી ધુમ્મસવાળા વાતાવરણને કારણે સુરજદાદાના દર્શન પણ સવારે 11 વાગ્યા સુધી ન હતા. પવનની ગતિના કારણે સવારે ઠંડીનો અહેસાસ થતો હતો. 

ઉલ્લેખનીય છે કે, પતંગ ઉત્સવે વાસી ઉતરાયણના દિવસે ઠંડીનો પારો 10 ડિગ્રી થયો હતો. પરંતુ ત્યારબાદ ગરમીનો પારો સતત ઉંચે જઈ રહ્યો હતો. તા. 22મીએ પારો 19 ડિગ્રીએ પહોંચી ગઈકાલે તા. 23મીએ 17.8 ડિગ્રી તાપમાન રહ્યું હતું. પરિણામે બપોરે ગરમીનો અહેસાસ થતો હતો. દરમિયાન હિમાલય અને મનાલી ખાતે બરફની સફેદ ચાદર પથરાઈ જતા તેની સીધી અસરનો અહેસાસ વડોદરામાં થઇ હતી. જેથી ઠંડીનો અહેસાસ યથાવત રહ્યો હતો.

તાપમાનનો પારો આજે 19 ડિગ્રી રહ્યો હતો. પરંતુ ધુમ્મસના કારણે ઠંડીની અસર થઈ રહી હતી. ધુમ્મસના કારણે સુરજદાદાના દર્શન સવારે 11 વાગ્યા સુધી દુર્લભ રહ્યા હતા. જ્યારે વાતાવરણ વાદળીયુ જણાતું હતું. આગામી દિશામાં વાદળા ખસતા ફરી એકવાર ઠંડીનો રાઉન્ડ શરૂ થવાની શક્યતા નકારી શકાતી નથી.

<a href=

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

<p>The post વડોદરામાં ફરી બેવડી ઋતુ: વહેલી સવારે ઠંડીનો અહેસાસ: તાપમાનનો પારો 19 ડિગ્રી: 11 વાગ્યા સુધી સૂરજના દ… first appeared on gandhinagarmetro.com.</p>

Next Post
વડોદરા: દેશ વ્યાપી હડતાલમાં શહેરની બેન્કોના કર્મીઓ જોડાયા: કરોડોનું ક્લિયરન્સ અટક્યું : દેખાવો | Vad…

વડોદરા: દેશ વ્યાપી હડતાલમાં શહેરની બેન્કોના કર્મીઓ જોડાયા: કરોડોનું ક્લિયરન્સ અટક્યું : દેખાવો | Vad...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

પ્લાસ્ટિક બેગમાં 120 માઇક્રોન સુધીની મર્યાદા, છતાં અમદાવાદમાં 13થી 50 માઇક્રોનનું બેફામ ઉત્પાદન | si…

ટ્રકમાં ગેલ્વેનાઈઝની પાઇપોની આડમાં 8 લાખનો દારૂ પકડાયો, કુલ 47 લાખની મતા સાથે ત્રણ પકડાયા | liquor w…

હોર્મુઝની ખાડીમાં ત્રણ મહિનાથી ફસાયેલું જહાજ ‘દિશા’ આખરે ગુજરાત પહોંચ્યું, LNG લઈને આવ્યું | LNG Tan…

તાજીયા ઠંડા કરવાની નવી પરંપરા : તાંદલજામાં કૃત્રિમ તળાવ બનાવવાની શરૂઆત | New Tradition In Tandalja: …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
પ્લાસ્ટિક બેગમાં 120 માઇક્રોન સુધીની મર્યાદા, છતાં અમદાવાદમાં 13થી 50 માઇક્રોનનું બેફામ ઉત્પાદન | si…
GUJARAT

Ahmedabad Plastic Bag News : સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકાયો છે. જેમાં હવે ઓછામાં ઓછું 120 માઇક્રોન પ્લાસ્ટિકને જ...

Read more

ટ્રકમાં ગેલ્વેનાઈઝની પાઇપોની આડમાં 8 લાખનો દારૂ પકડાયો, કુલ 47 લાખની મતા સાથે ત્રણ પકડાયા | liquor w…

હોર્મુઝની ખાડીમાં ત્રણ મહિનાથી ફસાયેલું જહાજ ‘દિશા’ આખરે ગુજરાત પહોંચ્યું, LNG લઈને આવ્યું | LNG Tan…

તાજીયા ઠંડા કરવાની નવી પરંપરા : તાંદલજામાં કૃત્રિમ તળાવ બનાવવાની શરૂઆત | New Tradition In Tandalja: …

ખેડાના ગળતેશ્વરમાં 6 કલાકમાં 3 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો, 46થી વધુ તાલુકા ભીંજાયા | Pre Monsoon Shower…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In