• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, June 13, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વડોદરામાં બે વર્ષ બાદ પ્રવાસે લઈ જનારી સ્કૂલોની સંખ્યા વધી | schools in vadodara organizing educatio…

satyasamachar by satyasamachar
January 21, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
વડોદરામાં બે વર્ષ બાદ પ્રવાસે લઈ જનારી સ્કૂલોની સંખ્યા વધી | schools in vadodara organizing educatio…
7
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

વડોદરાઃ વડોદરાના હરણી વિસ્તારના લેક ઝોનમાં સર્જાયેલી બોટ હોનારતમાં ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો અને શિક્ષકોએ જીવ  ગુમાવ્યાના બે  વર્ષ બાદ પહેલી વખત સ્કૂલના વિદ્યાર્થીઓને પ્રવાસે લઈ જનારી સ્કૂલોની સંખ્યા વધી છે.

શિયાળાની સિઝનમાં સામાન્ય રીતે સ્કૂલો વિદ્યાર્થીઓના શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરતી હોય છે.જોકે ૨૦૨૪માં લેક ઝોનમાં બોટ ઉંધી વળી જવાના કારણે બાળકોના મોતથી હાહાકાર સર્જાયો હતો અને એ પછી પ્રવાસના નિયમો વધારે આકરા બનાવાયા હતા.સ્કૂલોએ પણ શૈક્ષણિક પ્રવાસો ટાળી દીધા હતા.

જોકે ડીઈઓ કચેરીના સૂત્રોનું કહેવું છે કે, આ વર્ષે  શહેર જિલ્લાની ૧૮૬ જેટલી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોએ પ્રવાસના આયોજનની જાણકારી આપી છે.નવા નિયમ પ્રમાણે હવે ડીઈઓ કચેરીમાં સ્કૂલોએ જાણ જ કરવાની હોય છે.આ ૧૮૬ પૈકીની ૫૦ ટકા જેટલી સ્કૂલોએ બહારગામના પ્રવાસોનું આયોજન કર્યું છે.સૌરાષ્ટ્ર તરફના પ્રવાસોનું આયોજન કરનાર સ્કૂોલની સંખ્યા પણ નોંધપાત્ર છે.ઉલ્લેખનીય છે કે, નવા નિયમો પ્રમાણે સ્કૂલોએ પ્રવાસ દરમિયાન બે પોલીસ કર્મચારીને સાથે રાખવા તેમજ સ્થાનિક પોલીસ મથકને જાણ કરવી ફરજિયાત છે.પ્રવાસમાં વિદ્યાર્થિનીઓ હોય તો મહિલા પોલીસને પણ સાથે રાખવા માટે આદેશ કરાયો છે.

Next Post
પોલેન્ડના વર્ક પરમિટ વિઝા અપાવવાનું કહી ૬.૬૯ લાખ પડાવી લીધા | 6 69 lakhs were extorted by asking for…

પોલેન્ડના વર્ક પરમિટ વિઝા અપાવવાનું કહી ૬.૬૯ લાખ પડાવી લીધા | 6 69 lakhs were extorted by asking for...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અમદાવાદ: નારોલ-ઈસનપુર રોડ પર કેમિકલ ગોડાઉનમાં ભીષણ આગ, શ્રમિકોમાં ભારે અફરાતફરી | Ahmedabad News Nar…

ભારતની ટોપ 10 કંપનીઓ ભેગી કરો તો પણ ભારે પડશે ઈલોન મસ્ક! જાણો 1.11 ટ્રિલિયન ડોલર સંપત્તિની રોચક સરખા…

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના 11 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, રાજ્યમાં ભીષણ ગરમી વચ્ચે પ્રિ-મોન્…

સાવધાન! કેમિકલ પી જતાં બાળકે અન્નનળી ગુમાવી: અમદાવાદ સિવિલમાં જટિલ સર્જરીથી મળ્યું નવું જીવન | ahmed…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
અમદાવાદ: નારોલ-ઈસનપુર રોડ પર કેમિકલ ગોડાઉનમાં ભીષણ આગ, શ્રમિકોમાં ભારે અફરાતફરી | Ahmedabad News Nar…
GUJARAT

Ahmedabad News: અમદાવાદના નારોલ-ઈસનપુર રોડ પર આવેલા બાલાજી સ્ટેટમાં આજે શનિવારે બપોરે એક કેમિકલ ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી...

Read more

ભારતની ટોપ 10 કંપનીઓ ભેગી કરો તો પણ ભારે પડશે ઈલોન મસ્ક! જાણો 1.11 ટ્રિલિયન ડોલર સંપત્તિની રોચક સરખા…

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના 11 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, રાજ્યમાં ભીષણ ગરમી વચ્ચે પ્રિ-મોન્…

સાવધાન! કેમિકલ પી જતાં બાળકે અન્નનળી ગુમાવી: અમદાવાદ સિવિલમાં જટિલ સર્જરીથી મળ્યું નવું જીવન | ahmed…

વિપક્ષની રજૂઆત રંગ લાવી: ગઢડામાં વર્ષો જૂની જોખમી પાણીની ટાંકી આખરે જમીનદોસ્ત કરાઈ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In