• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, June 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વડોદરા કોર્પોરેશનનું વર્ષ 2026-27નું ચૂંટણીલક્ષી બજેટ : કર દર વધાર્યા વિના 2455 કરોડના વિકાસના કામો …

satyasamachar by satyasamachar
February 3, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
વડોદરા કોર્પોરેશનનું વર્ષ 2026-27નું ચૂંટણીલક્ષી બજેટ : કર દર વધાર્યા વિના 2455 કરોડના વિકાસના કામો …
8
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

Vadodara Corporation Budget : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2026-27નું ડ્રાફ્ટ અંદાજ પત્ર રૂ.7609.63 કરોડનું  આજે મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુ એ સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કર્યું હતું.

વડોદરા કોર્પોરેશનની ચૂંટણી ચાલુ વર્ષે યોજાનાર હોવાને ધ્યાનમાં રાખીને ફરી એકવાર કોર્પોરેશનનું બજેટ ઘર વિનાનું રજૂ કરવામાં આવ્યું છે. સાથે સાથે મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુએ વિકાસના કામો થાય તે પર પણ વધુ ધ્યાન આપ્યું છે.

વડોદરા કોર્પોરેશનનું અંદાજપત્ર જે વર્ષે રજૂ કરવાનું થાય છે ત્યારે ત્યારે લોકસભા, વિધાનસભા કે કોર્પોરેશનની ચૂંટણી આવતી હોવાથી કરદર વધારવામાં આવતા નથી. તે રીતે આ વર્ષે પણ વડોદરા કોર્પોરેશનની ચૂંટણી યોજાશે તેને ધ્યાનમાં રાખીને ફરી એકવાર કરદર વિનાનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું છે. આ વર્ષે રજૂ થયેલા અંદાજપત્ર કુલ 7609.63 કરોડનું છે જેમાં અંદાજે પગાર ખર્ચ 48% સુધી પહોંચ્યો છે. તેની સાથે સાથે વેરાની આવકમાં પણ વધારો થવાનો અંદાજ રજૂ કર્યો છે આવક વધારવા અંદાજની સાથે મ્યુનિસિપલ કમિશનરે ખાસ વિકાસના કામો પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને એક વર્ષમાં રૂ.2455 કરોડના કામો કરવાનો લક્ષ્યાંક મૂકવામાં આવ્યો છે. અંદાજપત્રમાં ખાસ કરીને વડોદરા કોર્પોરેશનની હદમાં નવા વિસ્તારોનો ઉમેરો થયો છે તેવા વિસ્તારોના વિકાસ માટે પ્રાથમિક સુવિધાના કામોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.વડોદરા કોર્પોરેશનનું વર્ષ 2026-27નું ચૂંટણીલક્ષી બજેટ : કર દર વધાર્યા વિના 2455 કરોડના વિકાસના કામો કરવા કમિશનર અરુણ બાબુનો લક્ષ્યાંક 2 - image

મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુએ વિકાસના કામો રજૂ કર્યા છે. જેમાં સમા, માંજલપુર અને સેવાસી ખાતે 3 નવા ઓડિટોરિયમ બનાવવાની વાત રજૂ કરી છે સાથે સાથે 200 કરોડના બ્લુ બોન્ડ બહાર પાડવામાં આવશે તેમ પણ જણાવ્યું છે. રૂ.350 કરોડના ખર્ચે સ્પોર્ટ કોમ્પ્લેક્સનું અપગ્રેડેશન કરવા તેમજ 150 કરોડના ખર્ચે વડોદરા કોર્પોરેશન ઓફિસ બનાવવા તેમજ પ્રાથમિક સુવિધાના કામો અને એક્વાટિક પાર્કનું પણ આયોજન કરવામાં આવ્યું છે. દરેક ઝોનમાં પ્રજાના કામો અને ફરિયાદો માટે એક સિવિક સેન્ટર પણ બનાવવાનું આયોજન સાથે વિવિધ વિકાસના કામો રજૂ કર્યા છે.

શહેરના વિસ્તાર અને વસ્તીના વધારાને ધ્યાનમાં રાખી નવા છ ફાયર સ્ટેશન બનાવવામાં આવશે જેમાં કર્મચારીઓને રહેવા માટેના મકાનો પણ બનાવવાનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેની પાછળ રૂપિયા 150 કરોડનો ખર્ચ થશે.

Next Post
અમદાવાદઃ વિદ્યાર્થીએ બદલો લેવા સહપાઠીના પાણીમાં કપૂર ભેળવ્યું, પોલીસનું ચોંકાવનારું નિવેદન | durga v…

અમદાવાદઃ વિદ્યાર્થીએ બદલો લેવા સહપાઠીના પાણીમાં કપૂર ભેળવ્યું, પોલીસનું ચોંકાવનારું નિવેદન | durga v...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ઉદ્ધવ ઠાકરેને ઝટકો: 6 બળવાખોર સાંસદોની શિંદે જૂથમાં જોડાવાની જાહેરાત, લોકસભા સ્પીકરને સોંપ્યો પત્ર |…

ટ્રમ્પની સામે PM મોદીએ નાવિકોની સુરક્ષાનો મુદ્દો ઊઠાવ્યો, કહ્યું- ભારતીયોએ જીવ ગુમાવવા પડ્યા | g7 su…

‘કોકરોચ’ બાદ ચીફ જસ્ટિસની વધુ એક ટિપ્પણીથી વિવાદ, સુનાવણીમાં કહ્યું- ‘તમે પરજીવી છો…’ | you guys a…

‘દાનની ચોરી તો થઈ છે, મોદી-યોગી બંને સરકારો સવાલોના ઘેરામાં..’, બ્રિજભૂષણ ખુલીને સામે આવ્યા | Brij B…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ઉદ્ધવ ઠાકરેને ઝટકો: 6 બળવાખોર સાંસદોની શિંદે જૂથમાં જોડાવાની જાહેરાત, લોકસભા સ્પીકરને સોંપ્યો પત્ર |…
GUJARAT

Maharashtra Politics : મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ બાદ હવે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેના(UBT)માં પણ મોટું ભંગાણ પાકું થઈ ગયું છે....

Read more

ટ્રમ્પની સામે PM મોદીએ નાવિકોની સુરક્ષાનો મુદ્દો ઊઠાવ્યો, કહ્યું- ભારતીયોએ જીવ ગુમાવવા પડ્યા | g7 su…

‘કોકરોચ’ બાદ ચીફ જસ્ટિસની વધુ એક ટિપ્પણીથી વિવાદ, સુનાવણીમાં કહ્યું- ‘તમે પરજીવી છો…’ | you guys a…

‘દાનની ચોરી તો થઈ છે, મોદી-યોગી બંને સરકારો સવાલોના ઘેરામાં..’, બ્રિજભૂષણ ખુલીને સામે આવ્યા | Brij B…

હેલમેટ-સીટ બેલ્ટ વગર માર્ગ અકસ્માતમાં 3924 લોકોના મોત, ચાલકોની બેદરકારી જીવલેણ બની | gujarat road sa…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In