• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, May 28, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વડોદરા કોર્પોરેશનનું વર્ષ 2026-27નું અંદાજપત્ર ચેરમેન ડૉ.શીતલ મિસ્ત્રીએ સમગ્ર સભામાં રજુ કર્યું | Va…

satyasamachar by satyasamachar
February 17, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
વડોદરા કોર્પોરેશનનું વર્ષ 2026-27નું અંદાજપત્ર ચેરમેન ડૉ.શીતલ મિસ્ત્રીએ સમગ્ર સભામાં રજુ કર્યું | Va…
5
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

Vadodara Corporation Budget : વડોદરા કોર્પોરેશનની સમગ્ર સભામાં સ્થાયી સમિતિ ચેરમેન ડૉ.શીતલ મિસ્ત્રીએ આગામી વર્ષ 2026-27નું ડ્રાફ્ટ બજેટ અને વર્ષ 2025-26નું રિવાઇઝ બજેટ રજૂ કર્યું હતું. 

ઉલ્લેખનીય છે કે, પાલિકા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ કરદર વધારા વિનાનું આગામી વર્ષ  2026-27નું ડ્રાફ્ટ બજેટ અને 2025-26નું રિવાઇઝડ બજેટ સાઈઝ સમિતિ સમક્ષ રજૂ કર્યું હતું. આ બજેટ સ્થાયી સમિતિ ચેરમેન શીતલ મિસ્ત્રીએ આજે સામાન્ય સભામાં રજૂ કરતા શહેરના સર્વાંગી વિકાસમાં તને સને 2047 સુધીનો વિકાસ એકસન પ્લાન જણાવ્યો હતો. ઉપરાંત શહેરમાં ઈ-બસની સુવિધા પણ શરૂ કરીને શહેરને પ્રદૂષણ મુક્ત બનાવવા પ્રયાસ શરૂ કરાશે તેમ જણાવ્યું હતું.

 જેમાં આગામી પાંચ વર્ષમાં વડોદરાને ઝૂંપડપટ્ટી મુક્ત શહેર બનાવવાનું લક્ષ્ય રજૂ કર્યું હતું. આગામી 2026-27માં નીતિ આધારિત ભવિષ્યલક્ષી અને સુધારાત્મક દ્રષ્ટિ કોણ સાથે શહેરના સર્વાંગી વિકાસનું સ્પષ્ટ રોડ મેપ રજૂ કર્યું હતું. જેમાં પાર્કિંગ પોલિસી, એન્કરેજમેન્ટ ફ્રી સીટી પોલીસી, સ્ટ્રીટ વેડિંગ પોલીસી, એનિમલ બર્થ કંટ્રોલ પોલિસી, જાહેર આરોગ્ય બાયલોઝ, આઉટડોર જાહેરાત પોલિસી, ટીડીઆર પોલિસી, અર્બન ગ્રીનિંગ પોલીસી, રેઇન વોટર હાર્વેસ્ટિંગ હેરિટેજ કન્ઝર્વેશન ડેટ મેનેજમેન્ટ, રિયુઝ ઓફ વોટર, મ્યુનિસિપલ બોન્ડ અને કેટલ ન્યુસન્સ કંટ્રોલ જેવી મહત્વપૂર્ણ પોલિસી દ્વારા શહેરી શાસનને મજબૂત બનાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. 

આ ઉપરાંત શહેરી વિસ્તારમાં નવા સમાવાયેલા વિસ્તારોની સુવિધા ને પ્રાધાન્ય આપવા તથા એક્વાર્ટિક પાર્ક બનાવવાના આયોજન સાથે રૂપિયા 7609.63 કરોડના બજેટમાં 48 કરોડનો ખર્ચ પગાર પાછળ વપરાતો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. આ ઉપરાંત વિકાસના કામો પર ધ્યાન કેન્દ્રિત કરીને રૂપિયા 2455 કરોડની ફાળવણી કરાઈ હોવાનું પાલિકાની સભામાં બજેટ રજૂ કરતા તેમણે જણાવ્યું હતું. 

આ ઉપરાંત પાલિકાની આવક વધારવા માટે પ્લોટ્સની વેચાણ હરાજી દ્વારા રૂપિયા 250-300 આવક વધારાશે. આ ઉપરાંત રૂપિયા 200 કરોડના બ્લ્યુ મ્યુનિસિપલ બોન્ડ બહાર પાડવા અંગેની પણ માહિતી આપી હતી. અને શહેરના સર્વાંગી વિકાસ માટે શહેરમાં પ્રવેશવાના મુખ્ય ચાર એન્ટ્રી ગેટ પર આકર્ષક પ્રવેશદ્વાર તથા ગૌરવ પથો, છ રોડ કોરીડોર, વરિષ્ઠ નાગરિકો અને બાળકો માટે પાર્ક, તથા મહિલાઓ માટે વુમન અને યુથ હોસ્ટેલ, ફ્લાય ઓવરબ્રિજ, ઓવરબ્રિજ, કોરીડોર પર વૃક્ષારોપણ, હવાની ગુણવત્તા સુધારવા સ્મોગ ગન, ક્રોકોડાઇલ ઓબ્ઝર્વેશન ઝોન, અને સેવાસી ભાયલી છાણી ખાતે કેનાલ ફ્રન્ટ પાર્ક તથા ગ્રીન સીટી ઈનીસીએટીવનો સમાવેશ હોવાની સ્પષ્ટતા કરી હતી. 

આર્થિક વિકાસ માટે પીપીપી મોડ પર કન્વેન્શન સેન્ટર, ગ્રીન કન્સ્ટ્રક્શન શોપ, રીજનલ વાઇબ્રન્ટ ગુજરાત માટે રોકાણ આકર્ષક, સીઆઇપી અને બુડા રીંગરોડનું એકીકરણ, રીજનલ ઇકોનોમિક માસ્ટર પ્લાન, તથા ઉર્જા ક્ષેત્રે 14 મેગા વોટ સોલાર પ્રોજેક્ટ દ્વારા ખર્ચ ઘટાડવા અને ટકાઉપણું વધારવાનો પ્રયાસ પણ કરાયો હોવાનું સભા સમક્ષ બજેટ રજૂ કરતા જણાવ્યું હતું.₹

પાલિકા સભામાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને જણાવ્યું હતું કે, પાલિકા દ્વારા જે વેરાબીલો બજાવવામાં આવે છે તેમાં ક્યુઆર કોડની સુવિધા કરવાથી લોકો પોતાનો ટેક્સ સરળતાથી ભરી શકશે. તેવી જ રીતે શોપિંગ સેન્ટર કેબીનો, ઈમલા, પ્લોટના ભાડા માટે નવી નીતિ પણ કરાશે. ઉપરાંત શહેરમાં જુદી જુદી જગ્યાએ પિંક ટોયલેટ અને પિન્ક ફીડિંગ રૂમ પણ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જુના ટોયલેટ બ્લોકને રીનોવેટ કરીને અપગ્રેડ કરાશે તેમ પણ જણાવ્યું હતું. 

લાલબાગથી જેલ રોડ સુધી એલીવેટેડ કોરિડોર બનાવાશે 

પાલિકા સામાન્ય સભામાં બજેટ રજૂ કરતા સ્થાયી સમિતિ ચેરમેને જણાવ્યું હતું કે લાલબાગથી જેલ રોડ સુધી એલીવેટેડ કોરિડોર બનાવવા માટે સર્વે અને ડીપીઆરની કામગીરી કરાવવા બાબતે પણ વિચાર હશે. 

પાલિકાની જૂની જર્જરીત ઇમારત તોડીને નવી ઈમારત બાંધવામાં આવશે અને રીનોવેશન કરીને નાગરિક સુવિધા ના ઉપયોગ માટે વાપરી શકાય તે માટે કરીને કાર્યવાહી કરાશે. સિનિયર વકીલોની તટસ્થ સમિતિ બનાવીને આરબીટ્રિસન કેશોમાં સમાધાન કરી વલણ અપનાવી સમાધાન કરાવી કરાશે. જેથી ભવિષ્યમાં કોર્પોરેશન પર આવનાર આર્થિક ભારણ ઘટાડી શકાશે. 

તથા નવા વેરાની ઉઘરાણી માટે વ્યાજ માફીની સ્કીમ, એડવાન્સ વેરો ભર રિબેટ અને લોક અદાલત સહિતના આયોજન કરીને જુના વેરાની ઉઘરાણી માટે સઘન પ્રયાસો કરાશે તેમ જણાવી શહેરમાં નવા સમાવાયેલા વિસ્તારોના ઇનર રીંગરોડ 30 મી. સમા સાવલી-છાણી ઊંડેરા, આરઓબી-કરોડીયા- પંચવટી-સેવાસીવાળો રોડ બ્લોકે દૂર કરીને કાર્યરત કરાશે. જ્યારે પ્રતાપપુરા સરોવર માટે બજેટમાં હેડ ખોલાશે. ₹

પાછલા દસ વર્ષમાં 600 કરોડથી વધુનો ખર્ચ કરાતો, આજે જાન્યુ સુધીમાં 1246 કરોડના ચૂકવવાના થયા₹

પાછલા દસ વર્ષથી વડોદરા મહાનગરપાલિકા અંદાજિત રૂપિયા 600 કરોડથી વધુના કેપિટલ ખર્ચના કામો કરતું હતું. પરંતુ છેલ્લા દસ વર્ષની સરખામણી કરતા સને 2021-22માં રૂપિયા 680 કરોડ, 2022-23માં રૂપિયા 701 કરોડ, સને 2023-24માં રૂપિયા 1107 કરોડ, સને 2024-25માં રૂપિયા 1546 કરોડ અને ચાલુ વર્ષે 31 જાન્યુઆરી સુધીમાં રૂપિયા 1246 કરોડના ચૂકવી કરી દેવામાં આવ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. ઉપરાંત આગામી સમયમાં ચાલુ વર્ષે રૂપિયા 1800 કરોડના ચુકવણાનો લક્ષ્યાંક છે. વડોદરા પાલિકા વર્ષ 2025માં પાલિકા દ્વારા અંદાજિત રૂપિયા 2000 કરોડથી વધુના કામોને સ્થાયી સમિતિ દ્વારા મંજૂર કરાયા છે. કોઈપણ શહેરના સર્વાંગી વિકાસ માટે પોલીસી અને પ્રોજેક્ટ બે મહત્વના પરિબળો હોય છે. પાલિકા દ્વારા આ બંને પરિબળો ઉપર ભાર મૂકવાની સાથે પોલીસી અને પ્રોજેક્ટના મોનિટરિંગ ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.

Next Post
ગુજરાતમાં ફાઈનલ વોટર લિસ્ટ જાહેર, 4.40 કરોડથી વધુ મતદારો નોંધાયા, 3.95 લાખ નામ દૂર કરાયા, આવી રીતે ચ…

ગુજરાતમાં ફાઈનલ વોટર લિસ્ટ જાહેર, 4.40 કરોડથી વધુ મતદારો નોંધાયા, 3.95 લાખ નામ દૂર કરાયા, આવી રીતે ચ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

મોણપરની મહિલાઓ દ્વારા પાણી પુરવઠા કચેરીએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયું | Women of Monpar staged a fierc…

મોણપરની મહિલાઓ દ્વારા પાણી પુરવઠા કચેરીએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયું | Women of Monpar staged a fierc…

વિવિધ દેશના વર્ક વિઝાના નામે 42 લોકો સાથે 42.55 લાખની છેતરપિંડી | 42 people cheated of Rs 42 55 lakh…

વિવિધ દેશના વર્ક વિઝાના નામે 42 લોકો સાથે 42.55 લાખની છેતરપિંડી | 42 people cheated of Rs 42 55 lakh…

મોટા આંકડિયામાં જમીન વિવાદમાં ટોળાં દ્વારા હથિયારો સાથે હુમલો | Mob attacks with weapons in land dis…

મોટા આંકડિયામાં જમીન વિવાદમાં ટોળાં દ્વારા હથિયારો સાથે હુમલો | Mob attacks with weapons in land dis…

ઉનાળામાં આવતા ગુંદાનું સેવન મેદસ્વિતા નિવારણ માટે મહત્ત્વપૂર્ણ

ઉનાળામાં આવતા ગુંદાનું સેવન મેદસ્વિતા નિવારણ માટે મહત્ત્વપૂર્ણ

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
મોણપરની મહિલાઓ દ્વારા પાણી પુરવઠા કચેરીએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયું | Women of Monpar staged a fierc…
GUJARAT

મોણપરની મહિલાઓ દ્વારા પાણી પુરવઠા કચેરીએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયું | Women of Monpar staged a fierc…

વલ્લભીપુરના મોણપરમાં ભર ઉનાળે પાણીનો કકળાટ વલ્લભીપુર – વલ્લભીપુરના મોણપર ગામમાં ભર ઉનાળે પાણીનો કકળાટ જોવામળી રહ્યો છે. તંત્ર દ્વારા...

Read more

વિવિધ દેશના વર્ક વિઝાના નામે 42 લોકો સાથે 42.55 લાખની છેતરપિંડી | 42 people cheated of Rs 42 55 lakh…

મોટા આંકડિયામાં જમીન વિવાદમાં ટોળાં દ્વારા હથિયારો સાથે હુમલો | Mob attacks with weapons in land dis…

ઉનાળામાં આવતા ગુંદાનું સેવન મેદસ્વિતા નિવારણ માટે મહત્ત્વપૂર્ણ

ચોટીલા, થાનગઢ, મૂળી પંથકમાં વર્ષમાં 1,000 કરોડની ખનીજચોરી ઝડપાઈ | Mineral theft worth Rs 1 000 crore…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In