• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, March 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વડોદરા શહેરમાં હરણી-સ્વામિનારાયણ મંદિરથી પાણીગેટ સુધીના કાચા પાકા દબાણોનો સફાયો | Demolition from Ha…

satyasamachar by satyasamachar
February 9, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
વડોદરા શહેરમાં હરણી-સ્વામિનારાયણ મંદિરથી પાણીગેટ સુધીના કાચા પાકા દબાણોનો સફાયો | Demolition from Ha…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

Vadodara Corporation : વડોદરા શહેરમાં ચારે બાજુએ દબાણોનો રાફડો ફાટ્યો છે ત્યારે પાલિકા વોર્ડ 14માં દબાણ શાખાની ટીમ દ્વારા આજે સપાટો બોલાવીને 20 જેટલા કાચા પાકા ઓટલા પર બુલડોઝર ફેરવી કાચા શેડ, ખાણી પીણીની લારી, ગલ્લા સહિતના અનેક દબાણોનો સફાયો કરાયો હતો. જ્યારે વિસ્તારની મટન મચ્છીની દુકાનો આગળ પડદા રાખી ધાર્મિક લાગણી દુભાય નહીં એવી રીતે વેપાર ધંધો કરવા દુકાનદારોને ચીમકી આપીને તંત્ર દ્વારા આ અંગે કાર્યવાહી કરવા જણાવ્યું હતું. નાના મોટા દબાણોના કારણે રોડ રસ્તા સાંકડા થઈ ગયા બાદ દબાણ શાખાની કાર્યવાહીથી તમામ રોડ રસ્તા ખુલ્લા થયા હતા. 

ઉલ્લેખનીય છે કે શહેરના અંતરિયાળ બાજવાડાના વોર્ડ નં. 14માં અનેક ઠેકાણે નાના મોટા કાચા પાકા દબાણો થઈ જતા રોડ રસ્તા સાંકડા થઈ ગયા હતા. આ અંગે વોર્ડના તમામ ચારેય કોર્પોરેટરોએ પાલિકા તંત્ર સમક્ષ વારંવાર ફરિયાદો કરી હતી. 

અંતે આજે વહેલી સવારથી જ દબાણ શાખાની ટીમ બુલડોઝર સાથે પોલીસ બંદોબસ્ત ના સહારે વિસ્તારમાં ત્રાટકી હતી. હરણી સ્વામિનારાયણ મંદિર આસપાસથી કેટલાય કાચા શેડ, કાચા પાકા ઓટલા તથા ખાણી-પીણીની લારીઓ સહિત અનેક લારી ગલ્લાના હંગામી દબાણો દૂર કરાયા હતા. આ ઉપરાંત વિસ્તારમાં  દુકાનોમાં લટકાવાયેલ મટન ચિકનના દુકાનદારોને કોઈની ધાર્મિક લાગણી દુભાય નહીં એવી રીતે વેપાર ધંધો કરવા સલાહ આપવામાં આવી હતી. આ અંગે દુકાનો આગળ પડદા રાખવાની પણ ભલામણ કરાઈ હતી. જોકે આ અંગે તંત્રને અલગથી કાર્યવાહી કરવા પણ દબાણ શાખાના અધિકારી દ્વારા જણાવાયું હતું. આવી જ રીતે છેક પાણીગેટ સુધી રોડ રસ્તા પર બનાવાયેલા કાચા પાકા અને ઓટલા સહિત રોડ રસ્તા પર જાહેર નળ પાસે મૂકવામાં આવેલા પાણીના વાસણો હટાવી લેવા સ્થાનિકોને ખાસ સુચન કરવામાં આવ્યું હતું. 

પાલિકા તંત્રની દબાણ શાખાએ કરેલી કાર્યવાહીમાં અનેક જગ્યાએ તમાશો જોવા લોક ટોળા એકત્ર થયા હતા પરંતુ સ્થાનિક પોલીસ તંત્રની મદદથી તમામને સમજાવટથી હટાવવામાં આવ્યા હતા. દબાણ શાખાની કાર્યવાહીથી વિસ્તારના તમામ રોડ રસ્તા ખુલ્લા થતા વાહનચાલકોમાં ખુશી ફેલાઈ હતી. તંત્રની આ કામગીરીમાં કુલ ત્રણ ટ્રક જેટલો માલ સામાન કબજે કરવામાં આવ્યો હતો.

Next Post
વડોદરામાં સમાના પ્લોટનો વિવાદ : સરસ્વતી વિદ્યાલયને રૂ.5 લાખનો દંડ | Sama Plot dispute in Vadodara: S…

વડોદરામાં સમાના પ્લોટનો વિવાદ : સરસ્વતી વિદ્યાલયને રૂ.5 લાખનો દંડ | Sama Plot dispute in Vadodara: S...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ખાણ ખનિજ વિભાગની બેદરકારીથી લોકો હેરાન ઓવરલોડ રેતી ભરેલા ડમ્પરોના કારણે પાલેજ-નારેશ્વર રોડ બિસ્માર |…

NIAએ 6 યુક્રેનિયન નાગરિકોની ધરપકડ કરતા યુક્રેન નારાજ, આરોપો પાયાવિહોણા ગણાવ્યા | Ukraine Protests NI…

જામનગરમાં NDPSના 11 આરોપીઓ સહિતના કુલ 14 મકાનો માંથી રૂ.44.50 લાખની પાવર ચોરી ઝડપાઈ | Power theft 14…

અમદાવાદ: LPGના ભાવ વધારા-અછત મુદ્દે ચાંદલોડિયામાં NSUIનો આક્રમક દેખાવો, 48 વોર્ડમાં આંદોલનની ચીમકી |…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
ખાણ ખનિજ વિભાગની બેદરકારીથી લોકો હેરાન ઓવરલોડ રેતી ભરેલા ડમ્પરોના કારણે પાલેજ-નારેશ્વર રોડ બિસ્માર |…
GUJARAT

વડોદરા, તા.17 વડોદરા જિલ્લામાં રેતી માફિયાઓના કારણે રાજ્યમાર્ગોની હાલત પણ ખરાબ થઇ જાય છે. ખાણ ખનિજખાતાના અધિકારી અને કર્મચારીઓ દ્વારા...

Read more

NIAએ 6 યુક્રેનિયન નાગરિકોની ધરપકડ કરતા યુક્રેન નારાજ, આરોપો પાયાવિહોણા ગણાવ્યા | Ukraine Protests NI…

જામનગરમાં NDPSના 11 આરોપીઓ સહિતના કુલ 14 મકાનો માંથી રૂ.44.50 લાખની પાવર ચોરી ઝડપાઈ | Power theft 14…

અમદાવાદ: LPGના ભાવ વધારા-અછત મુદ્દે ચાંદલોડિયામાં NSUIનો આક્રમક દેખાવો, 48 વોર્ડમાં આંદોલનની ચીમકી |…

અમદાવાદના ન્યૂ ચાંદખેડામાં ગેરકાયદે કોલ સેન્ટર ઝડપાયું, કેનેડિયન નાગરિકોને ટાર્ગેટ બનાવી લાખોની ઠગાઈ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In