• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, June 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વેરા વસુલાતમાં સુરત મનપાની ઢીલીઢબ જેવી કામગીરી, SIRનું બહાનું કાઢ્યું | Surat news Municipal Corpora…

satyasamachar by satyasamachar
February 19, 2026
in INDIA, INDIA
Reading Time: 14 mins read
A A
0
વેરા વસુલાતમાં સુરત મનપાની ઢીલીઢબ જેવી કામગીરી, SIRનું બહાનું કાઢ્યું | Surat news Municipal Corpora…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

Surat news: સુરત મહાનગરપાલિકામાં ઓકટ્રોય નાબુદી બાદ મિલકત વેરો પાલિકાની આવકનો મુખ્ય સ્ત્રોત બની ગયો છે.  ચાલુ નાણાકીય વર્ષમાં પાલિકાના મિલકત વેરાનો લક્ષ્યાંક 2559.31 કરોડનો હતો. પરંતુ વર્ષ પૂરું થવાના આશરે 38 દિવસ બાકી છે ત્યારે માંડ 1517.79 કરોડની વસુલાત થઈ શકી છે, જે કુલ લક્ષ્યાંકના માત્ર 59.30% છે. આ વર્ષે પાલિકાના કર્મચારીઓ વેરાની વસુલાત ઓછી થવા પાછળ SIRની કામગીરીનું કારણ આગળ ધરી રહ્યા છે. જો આ કારણ સાચું હોય તો પાલિકાને સરની કામગીરીના કારણે મોટો આર્થિક ફટકો પડ્યો છે તેમ કહી શકાય. જો કે, હવે આ કામગીરી પૂરી થઈ છે અને હજુ 38 દિવસ બાકી છે ત્યારે વેરા વસુલાતની કામગીરી આક્રમક બનાવવા માટે પાલિકા દ્વારા આયોજન થઈ રહ્યું છે. 

ગત વર્ષ કરતાં કામગીરી નબળી

સુરત શહેરમાં ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન પેડ FSIની આવક લક્ષ્યાંક કરતા વધુ થઈ છે, પરંતુ તેની સામે મિલકત વેરાની આવક નિર્ધારિત લક્ષ્યાંક કરતા ઓછી રહી છે, જે પાલિકા માટે ચિંતાનો વિષય છે. પાલિકાએ વ્યાજ માફી સહિતની વિવિધ પ્રોત્સાહક યોજનાઓ અમલમાં મૂકી હોવા છતાં, ગત વર્ષની સરખામણીએ વેરા વસુલાતની કામગીરી નબળી જણાઈ રહી છે

SIR કામગીરીની અસરનો દાવો

મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં અન્ય કર્મચારીઓની સાથે આકારણી અને વેરા વસુલાત વિભાગના સ્ટાફને પણ જોડી દેવામાં આવ્યા હતા, જેની સીધી અસર પાલિકાની આવક પર જોવા મળી રહી છે. હવે જ્યારે નાણાકીય વર્ષ પૂરું થવામાં દોઢ મહિના જેટલો સમય બાકી છે, ત્યારે ડેપ્યુટી કમિશનર દિનેશ ગુરવે તમામ ઝોનના એ.આર.ઓ. (A.R.O.) સાથે મહત્વની બેઠક યોજી હતી. તેમણે વેરા વસુલાતની નબળી કામગીરીને વેગ આપી, નિર્ધારિત લક્ષ્યાંક સુધી પહોંચવા કડક તાકીદ કરી છે.

સેન્ટ્રલ ઝોનમાં સૌથી નબળી કામગીરી

વર્તમાન આંકડાકીય સ્થિતિ મુજબ, વરાછા-એ, કતારગામ, સરથાણા, રાંદેર અને લિંબાયત ઝોનમાં 60% થી વધુ વસુલાત નોંધાઈ છે. તેની સામે કોટ વિસ્તાર ગણાતા સેન્ટ્રલ ઝોનમાં સૌથી નબળી કામગીરી (માંડ 41.50%) જોવા મળી છે. આશ્ચર્યજનક રીતે, વેરા વસુલાતમાં હંમેશા અગ્રેસર રહેતા અઠવા ઝોનમાં પણ અત્યાર સુધી માત્ર 59.62% જ કામગીરી થઈ શકી છે.

આ પણ વાંચો: સાવધાન! ‘હર્બલ’ના નામે 10 રૂપિયામાં વેચાતી મચ્છર અગરબત્તી પડી શકે છે મોંઘી, ગુજરાત ગેરકાયદે ઉત્પાદનનું હબ

વર્ષ પૂરું થવાના આરે હવે માત્ર 38 દિવસ બાકી છે અને હજુ પણ 1041.52 કરોડની વસૂલાત બાકી છે, જે પાલિકા માટે એક મોટો પડકાર છે. પણ મ્યુનિસિપલ અધિકારીઓએ બાકીના દિવસોમાં વસુલાત ઝુંબેશને વધુ આક્રમક બનાવવાના આદેશો આપ્યા હોવાથી આગામી દિવસોમાં વેરા વસૂલાત બાબતે પાલિકા દ્વારા કડક કાર્યવાહી જોવા મળે તેવી પૂરી શક્યતા છે.

ઝોન

લક્ષ્યાંક

વસુલાત

ટકાવારી (%)

વરાછા એ

325.31

226.07

69.49

સરથાણા

165.53

108.34

65.45

લિંબાયત

337.22

216.53

64.21

કતારગામ

299.02

189.11

63.24

રાંદેર

220.3

134.19

60.91

અઠવા

319.33

190.39

59.62

ઉધના એ

485.07

273.75

56.44

કનકપુર

82.3

44.42

53.97

સેન્ટ્રલ

325.24

134.98

41.5

કુલ

2559.31

1517.79

59.3

Next Post
છેલ્લા એક મહિનામાં ૫૬૪૩ ફેસલેસ અરજીઓનો નિકાલ કરાયો | 5643 faceless applications were disposed of in …

છેલ્લા એક મહિનામાં ૫૬૪૩ ફેસલેસ અરજીઓનો નિકાલ કરાયો | 5643 faceless applications were disposed of in ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વડોદરા કોર્પોરેશનના નિર્ણય પ્રક્રિયામાં બદલાવ : વિકાસના નિર્ણયોમાંથી ભાજપ સંગઠનની બાદબાકી, સ્થાયી સમ…

વડોદરા કોર્પોરેશનના નિર્ણય પ્રક્રિયામાં બદલાવ : વિકાસના નિર્ણયોમાંથી ભાજપ સંગઠનની બાદબાકી, સ્થાયી સમ…

અમદાવાદ: ફાયર સેફ્ટીના ઉલ્લંઘન બદલ બોડકદેવ-થલતેજ વિસ્તારની 6 હોટેલો સીલ, જુઓ લિસ્ટ | ahmedabad amc s…

અમદાવાદ: ફાયર સેફ્ટીના ઉલ્લંઘન બદલ બોડકદેવ-થલતેજ વિસ્તારની 6 હોટેલો સીલ, જુઓ લિસ્ટ | ahmedabad amc s…

સુરત, જામનગર અને વડોદરામાં મનપાની કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ખળભળાટ | Surat Municipal Corpo…

સુરત, જામનગર અને વડોદરામાં મનપાની કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ખળભળાટ | Surat Municipal Corpo…

પાંડેસરા વિસ્તારમાં પાણી સંકટ યથાવત : 15 દિવસથી ગંદુ પાણી અને અપૂરતો પુરવઠો | Water crisis continues…

પાંડેસરા વિસ્તારમાં પાણી સંકટ યથાવત : 15 દિવસથી ગંદુ પાણી અને અપૂરતો પુરવઠો | Water crisis continues…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
વડોદરા કોર્પોરેશનના નિર્ણય પ્રક્રિયામાં બદલાવ : વિકાસના નિર્ણયોમાંથી ભાજપ સંગઠનની બાદબાકી, સ્થાયી સમ…
GUJARAT

વડોદરા કોર્પોરેશનના નિર્ણય પ્રક્રિયામાં બદલાવ : વિકાસના નિર્ણયોમાંથી ભાજપ સંગઠનની બાદબાકી, સ્થાયી સમ…

Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વિકાસકાર્યો અને મહત્વના વહીવટી નિર્ણયોમાં હવે ભાજપ સંગઠનની સીધી ભૂમિકા લગભગ સમાપ્ત થઈ ગઈ...

Read more

અમદાવાદ: ફાયર સેફ્ટીના ઉલ્લંઘન બદલ બોડકદેવ-થલતેજ વિસ્તારની 6 હોટેલો સીલ, જુઓ લિસ્ટ | ahmedabad amc s…

સુરત, જામનગર અને વડોદરામાં મનપાની કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ખળભળાટ | Surat Municipal Corpo…

પાંડેસરા વિસ્તારમાં પાણી સંકટ યથાવત : 15 દિવસથી ગંદુ પાણી અને અપૂરતો પુરવઠો | Water crisis continues…

ફેક્ટરી અકસ્માતમાં 121 મોત સાથે ગુજરાત દેશમાં ટોચે, ઈન્સપેક્શનના નામે માત્ર ‘હપ્તારાજ’ | gujarat ind…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In