• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, March 10, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

શરદ પવારને ઝટકો! અજિત પવારના નિધન બાદ બદલાયા સમીકરણો, NCPનું વિલિનીકરણ અટક્યું | Maharashtra : Shara…

satyasamachar by satyasamachar
February 2, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
શરદ પવારને ઝટકો! અજિત પવારના નિધન બાદ બદલાયા સમીકરણો, NCPનું વિલિનીકરણ અટક્યું | Maharashtra : Shara…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

Maharashtra Political News : મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું પ્લેન અકસ્માતમાં નિધન થયા બાદ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વિલિનીકરણની ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી, જોકે હવે NCPના અધ્યક્ષ સુનીલ તટકરેના નિવેદન બાદ આ ચર્ચા પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. અજિતની ઈચ્છા બાદ શરદ પવારે બંને પાર્ટીના મર્જરનું નિવેદન આપ્યું હતું. જોકે તટકરેની વાતથી મહારાષ્ટ્રના રાજકારણમાં સમીકરણો બદલાઈ ગયો છે.

તટકરેના નિવેદનથી શરદ પવારને ઝટકો !

સુનીલ તટકરેએ સ્પષ્ટ કહ્યું છે કે, ‘અમારી પાર્ટીનો એનડીએ સાથે રહેવાનો નિર્ણય મજબૂત અને કાયમ છે. જે નેતાઓ ભાજપના નેતૃત્વવાળી NDA સાથે રહેવા ઈચ્છે છે, તો તેઓ તે મુજબ નિર્ણય લે.’ તટકરેનું આ નિવેદન શરદ પવારના નિવેદન તરફ ઈશારો કરી રહી હોવાનું મનાઈ રહ્યું છે.

અજિત પવારે NCPના બે જૂથોને એક થવા અંગે મહત્ત્વનું નિવેદન આપતા કહ્યું હતું કે, બંને તરફના કાર્યકર્તાઓની ભાવના એક થવાની છે. જોકે અજિતના નિધન બાદ હવે NCP જૂથનો મૂડ હવે બદલાઈ ગયો છે.

સૌથી મહત્ત્વની વાત એ છે કે, અજિતના નિધન બાદ NCPSPના વડા શરદ પવારે કહ્યું હતું કે, અજિત પવારની ઈચ્છા પુરી થવી જોઈએ.

શરદ પવારના નિવેદન બાદ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ કહ્યું છે કે, ‘જો NCPના મર્જરની વાત ફાઈનલ થઈ હોત તો અજિત દાદાએ મને જરૂર કહી હોત.’

અજિતના નિધન બાદ NCPના મર્જરની વાતો શરૂ થઈ હતી

ઉલ્લેખનીય છે કે, અજિત પવાર (Ajit Pawar) ના નિધન બાદ એનસીપીના વિલિનીકરણની ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. ત્યારબાદ સુનીલ તટકરે (Sunil Tatkare)નું આ નિવેદન સામે આવ્યું છે. તેમણે સંકેત આપ્યો છે કે, બંને પાર્ટીને એક કરવાનો રસ્તો સંપૂર્ણ બંધ થયો નથી, પરંતુ મર્જર કરવા માટે શરદ પવારે (Sharad Pawar) અજિતની એનસીપીની રાજકીય લાઈન સ્વિકારવી પડશે. તટકરેએ તો લોકો પર પર નિશાન સાધ્યું છે, જેમણે અજિતના અંતિમ સંસ્કાર પહેલા મર્જરની વાતો શરૂ કરી દીધી હતી. તેમણે કહ્યું કે, આવા લોકોએ કહેવું જોઈએ કે, આવી ચર્ચાઓ વહેલી કેમ શરૂ કરવામાં આવી. NCPSPના ધારાસભ્ય રોહિત પવારે તાજેતરમાં કહ્યું હતું કે, પવાર પરિવારમાં 13 દિવસ સુધી કોઈપણ રાજકીય ચર્ચા નહીં થાય. ત્યારબાદ આગામી નિર્ણયો લેવામાં આવશે.

આ પણ વાંચો : વિદેશમાં ફરવું સસ્તું થયું, વિદ્યાર્થી અને દર્દીઓ માટે પણ ખુશખબરી, જાણો શું થઈ જાહેરાત

NDA સાથે રહેવા NCP પ્રતિબદ્ધ

તટકરેના નિવેદનથી સ્પષ્ટ લાગી રહ્યું છે કે, એનસીપી એનડીએની સાથે રહેવા માટે પ્રતિબદ્ધ છે અને મર્જરની વાતો પોતાની શરતે આગળ વધારવા માંગે છે. બીજીતરફ શરદ પવારની પાર્ટી તરફથી પણ કોઈ સ્પષ્ટ સંકેત મળ્યા નથી. આ તમામ કારણોસર મહારાષ્ટ્રના રાજકારણમાં અસ્પષ્ટની સ્થિતિ ઉભી થઈ છે. 

CM ફડણવીસે શું કહ્યું?

શરદ પવારના નિવેદન બાદ સીએમ દેવેન્દ્ર ફડણીસે (CM Devendra Fadnavis) મર્જરને લઈ નિવેદન આપ્યું હતું. તેમણે મર્જરની વાતોને રદીયો આપતા કહ્યું હતું કે, ‘જો મર્જર માટે ગંભીર વાતચીત ચાલી રહી હોત તો અજિત દાદાએ મને જરૂરથી કીધી હોત. અમારી સરકાર પાસે એનસીપીના વિલયની કોઈ માહિતી નથી. અજિત દાદા ભાજપ અને ગઠબંધનના સાથી પક્ષોને વિશ્વાસમાં લીધા વગર કોઈ મોટો નિર્ણય નહોતા લેતા. કેટલાક લોકો ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. શરદ પવારે દાવો કર્યો હતો કે, 12 ફેબ્રુઆરીએ NCPના બંને જૂથોના વિલિનીકરણની તારીખ નક્કી કરવામાં આવી હતી.

આ પણ વાંચો : ગુજરાતને મોટી ભેટ ! સુરતથી ડાનકુની સુધી બનશે નવો ફ્રેટ કોરિડોર, ઉદ્યોગોમાં ખુશીનો માહોલ

Next Post
ચાંદીના ભાવમાં 1980 જેવો આંચકો, 80 કલાકમાં ભાવ 2 લાખ રૂપિયા ઘટતા રોકાણકારોમાં ફફડાટ | Silver Price C…

ચાંદીના ભાવમાં 1980 જેવો આંચકો, 80 કલાકમાં ભાવ 2 લાખ રૂપિયા ઘટતા રોકાણકારોમાં ફફડાટ | Silver Price C...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

બંગાળ ચૂંટણીમાં કાયદો-વ્યવસ્થા ખોરવનારા સામે આકરા પગલાં ભરીશું | We will take strict action against …

બંગાળ ચૂંટણીમાં કાયદો-વ્યવસ્થા ખોરવનારા સામે આકરા પગલાં ભરીશું | We will take strict action against …

વી.એસ.હોસ્પિટલને મૃતપાય કરી નાંખી હવે SVP હોસ્પિટલના ICU માં ચાર વર્ષમાં ૪૬૦૪ દર્દીઓના મોત થયાં | VS…

વી.એસ.હોસ્પિટલને મૃતપાય કરી નાંખી હવે SVP હોસ્પિટલના ICU માં ચાર વર્ષમાં ૪૬૦૪ દર્દીઓના મોત થયાં | VS…

સુરેન્દ્રનગરમાં રેશનિંગ દુકાનદારોએ કમિશન અને પડતર પ્રશ્નો મુદ્દે રોષ | Ration shopkeepers in Surendr…

સુરેન્દ્રનગરમાં રેશનિંગ દુકાનદારોએ કમિશન અને પડતર પ્રશ્નો મુદ્દે રોષ | Ration shopkeepers in Surendr…

અંતિમ સમયે એરસ્પેસ બંધ થતા ભારતીય ફ્લાઇટો અટવાઇ | Indian flights stranded as airspace closes at last…

અંતિમ સમયે એરસ્પેસ બંધ થતા ભારતીય ફ્લાઇટો અટવાઇ | Indian flights stranded as airspace closes at last…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
બંગાળ ચૂંટણીમાં કાયદો-વ્યવસ્થા ખોરવનારા સામે આકરા પગલાં ભરીશું | We will take strict action against …
GUJARAT

બંગાળ ચૂંટણીમાં કાયદો-વ્યવસ્થા ખોરવનારા સામે આકરા પગલાં ભરીશું | We will take strict action against …

– સીઇસી જ્ઞાનેશ કુમારની રાજકીય પક્ષો-અધિકારીઓ સાથે બેઠક  – મુખ્ય ચૂંટણી કમિશ્નરે બંગાળ સરકારના અધિકારીઓને ધાક-ધમકી આપી, જરા પણ સાંખી...

Read more

વી.એસ.હોસ્પિટલને મૃતપાય કરી નાંખી હવે SVP હોસ્પિટલના ICU માં ચાર વર્ષમાં ૪૬૦૪ દર્દીઓના મોત થયાં | VS…

સુરેન્દ્રનગરમાં રેશનિંગ દુકાનદારોએ કમિશન અને પડતર પ્રશ્નો મુદ્દે રોષ | Ration shopkeepers in Surendr…

અંતિમ સમયે એરસ્પેસ બંધ થતા ભારતીય ફ્લાઇટો અટવાઇ | Indian flights stranded as airspace closes at last…

દરબારગઢ પાસે પડતર જગ્યામાંથી 1 લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 1 lakh seized from abandoned land…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In