• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, February 13, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સરા ગામમાં બાળકોની સ્કૂલ બેગમાંથી દેશી દારૃની પોટલીઓ મળી | Country liquor packets found in children’…

satyasamachar by satyasamachar
January 21, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
સરા ગામમાં બાળકોની સ્કૂલ બેગમાંથી દેશી દારૃની પોટલીઓ મળી | Country liquor packets found in children’…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

બોર્ડની પરીક્ષાને અનુલક્ષીને રાતે 10 વાગે ડીજે બંધ કરાવવા પોલીસને સૂચના,ડીજે ઓપરેટરો સાથે મીટિંગ | C…

સરકારે લીલી ઝંડી આપી, યુનિ.માં 825 જગ્યાઓ પર કાયમી અધ્યાપકોની ભરતી થશે | gujarat government approves…

પરીક્ષા સમિતિની બેઠકમાં પણ ચારે તરફ થયેલા ખોદકામ અંગે ચિંતા | digging on roads in vadodara become co…

Load More

 સરા આઉટ પોસ્ટ ચોકી ખાતે લોકોનું આદોલન

ગ્રામજનોએ દારૃ પોલીસ આઉટ પોસ્ટમાં સોંપ્યો, મહિલા બુટલેગર મુદ્દામાલ લઈ ફરાર  

સુરેન્દ્રનગર – મૂળીના સરા ગામમાં બાળકોની સ્કૂલ બેગમાંથી દેશી દારૃની પોટલીઓ મળી આવી હતી. ગ્રામજનોએ દારૃ પોલીસ આગઉટ પોસ્ટને સોંપ્યો હતો. મહિલા બુટલેગર નાસી છૂટી હતી. સ્થાનિકોએ સરા આગઉટ પોલીસ ચોકી ખાતે એક દિવસનું આંદોલન કર્યું હતું.  

સરા ગામમાં સ્થાનિક લોકોએ એક સગીર બાળકના સ્કૂલ બેગમાંથી દેશી દારૃ પોટલી ઝડપી પાડી છે. સ્થાનિકોએ દેશી દારૃનો જથ્થો લઈ સરા પોલીસ આઉટ પોસ્ટ પહોંચ્યા અને હોમગાર્ડ જવાનને સોંપવામાં આવ્યો હતો. દરમિયાન આ ઘટનાની જાણ થતા મહિલા બુટલેગર દ્વારા સરા આઉટ પોસ્ટ ખાતે પહોંચી અને પોલીસ ચોકીની અંદર રાખવામાં આવેલો દેશી દારૃનો મુદ્દામાલ લઈ ફરાર થઈ હોવાનું સામે આવ્યું છે.  

આ સમગ્ર ઘટનાને લઇને સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. બુટલેગરોની વધતી હિંમત અને પોલીસની નિષ્ક્રિયતા સામે વિરોધ નોંધાવતા સ્થાનિકોએ સરા આઉટ પોસ્ટ ચોકી ખાતે આંદોલન શરૃ કર્યું હતું અને બુટલેગર સામે કડક કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ કરી હતી. જ્યારે સ્થાનિકોના જણાવ્યા મુજબ જો તંત્ર દ્વારા તાત્કાલિક કડક પગલાં લેવામાં નહીં આવે તો બાળકોના ભવિષ્ય સાથે રમતા આવા અસામાજીક તત્વો સામે વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.  

Next Post
અધ્યક્ષ બનતા જ નીતિન નબીનના તાબડતોબ નિર્ણય, વિનોદ તાવડેને સોંપાઈ મોટી જવાબદારી | Nitin Nabin in Acti…

અધ્યક્ષ બનતા જ નીતિન નબીનના તાબડતોબ નિર્ણય, વિનોદ તાવડેને સોંપાઈ મોટી જવાબદારી | Nitin Nabin in Acti...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

બોર્ડની પરીક્ષાને અનુલક્ષીને રાતે 10 વાગે ડીજે બંધ કરાવવા પોલીસને સૂચના,ડીજે ઓપરેટરો સાથે મીટિંગ | C…

બોર્ડની પરીક્ષાને અનુલક્ષીને રાતે 10 વાગે ડીજે બંધ કરાવવા પોલીસને સૂચના,ડીજે ઓપરેટરો સાથે મીટિંગ | C…

સરકારે લીલી ઝંડી આપી, યુનિ.માં 825 જગ્યાઓ પર કાયમી અધ્યાપકોની ભરતી થશે | gujarat government approves…

સરકારે લીલી ઝંડી આપી, યુનિ.માં 825 જગ્યાઓ પર કાયમી અધ્યાપકોની ભરતી થશે | gujarat government approves…

સાયબર માફિયાઓ દ્વારા યુવતીઓનો ઉપયોગઃરીયા અને દિપ્તીના નામે સેલ્સ મેનેજરે 20 લાખ ગુમાવ્યા | cyber fra…

સાયબર માફિયાઓ દ્વારા યુવતીઓનો ઉપયોગઃરીયા અને દિપ્તીના નામે સેલ્સ મેનેજરે 20 લાખ ગુમાવ્યા | cyber fra…

પરીક્ષા સમિતિની બેઠકમાં પણ ચારે તરફ થયેલા ખોદકામ અંગે ચિંતા | digging on roads in vadodara become co…

પરીક્ષા સમિતિની બેઠકમાં પણ ચારે તરફ થયેલા ખોદકામ અંગે ચિંતા | digging on roads in vadodara become co…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
બોર્ડની પરીક્ષાને અનુલક્ષીને રાતે 10 વાગે ડીજે બંધ કરાવવા પોલીસને સૂચના,ડીજે ઓપરેટરો સાથે મીટિંગ | C…
INDIA

વડોદરાઃ એકતરફ લગ્ન પ્રસંગો અને ઉત્સવો તેમજ બીજીતરફ બોર્ડની પરીક્ષાઓને કારણે શહેર પોલીસ કમિશનરે સામાજિક જવાબદારી સાથે પ્રસંગોની ઉજવણી કરવા...

Read more

સરકારે લીલી ઝંડી આપી, યુનિ.માં 825 જગ્યાઓ પર કાયમી અધ્યાપકોની ભરતી થશે | gujarat government approves…

સાયબર માફિયાઓ દ્વારા યુવતીઓનો ઉપયોગઃરીયા અને દિપ્તીના નામે સેલ્સ મેનેજરે 20 લાખ ગુમાવ્યા | cyber fra…

પરીક્ષા સમિતિની બેઠકમાં પણ ચારે તરફ થયેલા ખોદકામ અંગે ચિંતા | digging on roads in vadodara become co…

વાઘોડિયારોડની કોસમોસ બેન્કના લોકરમાંથી સોનાના ૩૫ તોલા દાગીના ગુમ | 35 tolas of gold jewelry missing …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In