• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, August 4, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ખેડા ભાજપમાં મોટું ગાબડું, કઠલાલના પૂર્વ ધારાસભ્ય સહિત 200 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા | Big Blow to…

satyasamachar by satyasamachar
April 10, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ખેડા ભાજપમાં મોટું ગાબડું, કઠલાલના પૂર્વ ધારાસભ્ય સહિત 200 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા | Big Blow to…
9
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

Load More

Big Blow to BJP in Kheda: ખેડા જિલ્લામાં ભાજપના શાસન સામે નારાજગી વ્યક્ત કરી કઠલાલ તાલુકાના 200 જેટલા હોદ્દેદારો અને કાર્યકરોએ વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા છે. ભાજપના સંગઠનમાં વર્ષોથી સક્રિય એવા યુવા મોરચાના પૂર્વ મહામંત્રી લખન ડાભી અને પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભીના ભત્રીજા સહિતના આગેવાનોએ ભાજપની નીતિ સામે રોષ ઠાલવી પક્ષ પલટો કર્યો છે. આ ઘટનાક્રમને પગલે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે જિલ્લાના રાજકારણમાં ભારે ચર્ચાઓ જાગી છે.

ચૂંટણી પૂર્વે પક્ષ પલટો

મળતી માહિતી અનુસાર, ખેડા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના આંતરિક સંગઠનમાં મોટાપાયે અસંતોષની વિગતો સપાટી પર આવી છે. કઠલાલ તાલુકાની પીઠાઈ જિલ્લા પંચાયત બેઠક હેઠળ આવતા ભાજપના સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરોએ સામૂહિક રીતે રાજીનામા ધરી દીધા છે. આ કાર્યકરોએ ભાજપને જાકારો આપીને કોંગ્રેસનો ખેસ ધારણ કરતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે.

ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખની હાજરીમાં આ તમામ કાર્યકરો વિધિવત રીતે પક્ષમાં જોડાયા હતા. ભાજપનો સાથ છોડનારાઓમાં કઠલાલના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભીના ભત્રીજા મહેશભાઈ ડાભી તેમજ ભાજપ યુવા મોરચાના પૂર્વ મહામંત્રી લખન ડાભી મુખ્ય છે. આ ઉપરાંત પીઠાઈ બેઠક વિસ્તારના વર્તમાન તાલુકા પંચાયત સભ્યો, પૂર્વ સભ્યો અને સરપંચો પણ મોટી સંખ્યામાં કોંગ્રેસમાં જોડાયા છે. ભાજપમાં લાંબા સમયથી નિષ્ઠાપૂર્વક કામ કરતા કાર્યકરોની અવગણના થતી હોવાના આક્ષેપ સાથે આ સામૂહિક પક્ષ પલટો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ખાસ કરીને કઠલાલ તાલુકા ભાજપમાં જૂના કાર્યકરોને સાઈડલાઈન કરવામાં આવતા હોવાથી કાર્યકરોમાં ભારે રોષ હતો.

આ પણ વાંચો: સ્થાનિક એકમની ચૂંટણી : નર્મદા ભાજપમાં ‘નો-રિપીટ’ થીયરી, અનેક દિગ્ગજોના પત્તા કપાયા

ભાજપની નીતિ સામે રોષ

આ પ્રસંગે કોંગ્રેસના જિલ્લા પ્રમુખે જણાવ્યું હતું કે, ‘ભાજપની નીતિઓથી કંટાળીને લોકો હવે કોંગ્રેસ તરફ વળી રહ્યા છે. તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓની જાહેરાત બાદ અનેક બેઠકો પર કાર્યકરો સાથે બેઠક કરવામાં આવી હતી, જેમાં ભાજપના પાયાના કાર્યકરોએ પણ પક્ષ છોડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.’

બીજી તરફ લખન ડાભીએ જણાવ્યું હતું કે, ‘છેલ્લા 22 વર્ષથી ભાજપમાં સક્રિય હતા, પરંતુ હાલમાં પક્ષમાં તાનાશાહી જેવું વાતાવરણ હોવાથી અને કાર્યકરોનું સન્માન જળવાતું ન હોવાથી તેમને આ નિર્ણય લેવાની ફરજ પડી છે.’

Next Post
નવાપુરામાં ચોંકાવનારી ઘટના : મોપેડ સ્લીપ થતા મદદે દોડેલા યુવાન પર હુમલો, ડાબી આંખની દ્રષ્ટિ ગઈ, આરોપ…

નવાપુરામાં ચોંકાવનારી ઘટના : મોપેડ સ્લીપ થતા મદદે દોડેલા યુવાન પર હુમલો, ડાબી આંખની દ્રષ્ટિ ગઈ, આરોપ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…
GUJARAT

રિપોર્ટર: અનુજ ઠાકર. ભવ્ય ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું શુભ મુહૂર્ત પૂજન ભક્તિભાવ સાથે આર.ડી ફાર્મ, ગામ –...

Read more

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In