• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, October 8, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સાવલી ભણવા ગયેલી સગીરાનો પીછો કરીને શિક્ષકે દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ | Complaint filed against tea…

satyasamachar by satyasamachar
February 20, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
સાવલી ભણવા ગયેલી સગીરાનો પીછો કરીને શિક્ષકે દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ | Complaint filed against tea…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

શિક્ષણ જગતને લાંછન લગાડતી શર્મસાર ઘટના

ઠાસરાના ચિતલાવની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકની ધરપકડ કરવા માટે ડાકોર પોલીસ દ્વારા તજવીજ

નડિયાદ: વડોદરાના સાવલી ખાતે અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યું હોવાના આક્ષેપ સાથે શિક્ષક શૈલેષ રાઠવા વિરુદ્ધ ડાકોર પોલીસે પોક્સો હેઠળ ગુનો દાખલ કર્યો છે. અગાઉ ચિતલાવ પ્રાથમિક શાળામાં અભ્યાસ દરમિયાન જ ખરાબ દાનત ધરાવતા શિક્ષક સામે ગ્રામજનોમાં પણ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કરી આગળની તપાસ હાથ ધરી છે.

ખેડાના ઠાસરા તાલુકાના ચિતલાવ ગામેથી માનવતા અને શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. ગામની જ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શૈલેષ રાઠવા નામના શિક્ષકે ધોરણ ૯માં અભ્યાસ કરતી એક સગીર વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યું હોવાના આક્ષેપ સાથેની વિગતો બહાર આવતા પંથકમાં રોષ જોવા મળી રહ્યો છે.  ઘટનાની વિગતોમાં થયેલા આક્ષેપો મુજબ, ભોગ બનનાર દીકરી અગાઉ ચિતલાવ પ્રાથમિક શાળામાં ધોરણ ૮ સુધી અભ્યાસ કરતી હતી. આ સમયગાળા દરમિયાન જ તે જ શાળામાં ફરજ બજાવતા શિક્ષક શૈલેષ રાઠવાની નજર આ સગીરા પર બગડી હતી. શિક્ષક તે સમયે પણ દીકરીને અવારનવાર હેરાન પરેશાન કરતો હતો અને તેના પ્રત્યે ખરાબ દાનત ધરાવતો હતો. જોકે તે સમયે ડરના કારણે દીકરીએ આ બાબતે કોઈને જાણ કરી ન હતી. ધોરણ ૮નો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ સગીરા આગળ ભણવા માટે વડોદરા જિલ્લાના સાવલી ખાતે ગઈ હતી. સાવલી ગયા બાદ પણ આ શિક્ષકે તેનો પીછો છોડયો ન હતો. શૈલેષ રાઠવા સતત તેની પાછળ પડી ગયો હતો અને દીકરીને પોતાની જાળમાં ફસાવવા માટે પ્રયત્નો કરતો રહ્યો હતો. અડપલાંથી શરૂ થયેલો શિક્ષકનો બદઈરાદો અંતે દુષ્કર્મ સુધી પહોંચ્યો હતો. શિક્ષકે પોતાની મર્યાદાઓ નેવે મૂકીને દીકરી પર દુષ્કર્મ આચરતા મામલો ગંભીર બન્યો હતો. આ સમગ્ર કાળી કરતૂતોની જાણ જ્યારે દીકરીના પરિવારજનોને થઈ ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. શિક્ષક દ્વારા કરવામાં આવેલા આ કૃત્યની ગંભીતાને સમજીને પરિવારે તાત્કાલિક કાયદાકીય લડત આપવાનો નિર્ણય કર્યો હતો. દીકરી સાથે ન્યાય મેળવવા માટે પરિવાર સાવલીથી સીધો પોલીસ મથકે પહોંચ્યો હતો અને શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા માટેની તજવીજ હાથ ધરી હતી.

આ મામલે ડાકોર પોલીસ મથકે શિક્ષક શૈલેષ રાઠવા વિરુદ્ધ વિધિવત્ રીતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે આ ઘટનામાં ગંભીરતા દાખવીને આરોપી શિક્ષક સામે દુષ્કર્મની કલમો તેમજ પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યોે છે. પોલીસ દ્વારા ભોગ બનનાર સગીરાનું મેડિકલ પરીક્ષણ કરાવવાની સાથે સાથે નિવેદન લેવાની કાર્યવાહી પણ પૂર્ણ કરવામાં આવી છે. ડાકોર પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે અને વધુ પુરાવાઓ એકત્ર કરવાની કામગીરી હાથ ધરી છે.

Next Post
સ્પાની આડમાં દેહ વ્યાપાર કરતા ચાર સ્પા સેન્ટરો પર પોલીસના દરોડા | Police raid four spa centers opera…

સ્પાની આડમાં દેહ વ્યાપાર કરતા ચાર સ્પા સેન્ટરો પર પોલીસના દરોડા | Police raid four spa centers opera...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગ્રાન્ડસેલિબ્રિટી એવૉર્ડ શો વડોદરા ખાતે યોજાયો

ગ્રાન્ડસેલિબ્રિટી એવૉર્ડ શો વડોદરા ખાતે યોજાયો

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Manndakini Bora brings a powerful musical rendition of Aigiri Nandini, with music by Javed Hussain

Manndakini Bora brings a powerful musical rendition of Aigiri Nandini, with music by Javed Hussain

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
ગ્રાન્ડસેલિબ્રિટી એવૉર્ડ શો વડોદરા ખાતે યોજાયો
GUJARAT

ગ્રાન્ડસેલિબ્રિટી એવૉર્ડ શો વડોદરા ખાતે યોજાયો

વડોદરામાં ‘ગ્રાન્ડ સેલિબ્રિટી એવોર્ડ શો’નું આયોજન કરવામાં આવ્યું હતું. સેલિબ્રિટી મહેમાન તરીકે ઉપસ્થિત રહેલાં અમૃતા પ્રકાશજીનો મેકઓવર સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ...

Read more

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Manndakini Bora brings a powerful musical rendition of Aigiri Nandini, with music by Javed Hussain

Biba Singh Reaches the Pre-Finale of Voice of Doctors, Turning Her Childhood Singing Dream Into Real…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In