• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, February 26, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સુરેન્દ્રનગરમાં વેરો ન ભરનાર 50 આસામીઓની મિલ્કત સીલ, 2200 બાકીદારોને નોટિસ ફટકારી | Properties of 50…

satyasamachar by satyasamachar
February 26, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
સુરેન્દ્રનગરમાં વેરો ન ભરનાર 50 આસામીઓની મિલ્કત સીલ, 2200 બાકીદારોને નોટિસ ફટકારી | Properties of 50…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ઝાલાવાડમાં ધો.10-12ના 32208 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે | 32208 students of Std 10 12 will appe…

નેતન્યાહૂએ પીએમ મોદીને ચોંકાવ્યા, નહેરુ જેકેટ સ્ટાઈલ ભારતીય વસ્ત્રો પહેરીને ડીનર કર્યું | pm modi is…

મિલો દ્વારા માર્ચમાં ખુલ્લા બજારમાં વેચાણ કરવા 22.50 લાખ ટન ખાંડ છૂટી કરાઈ | Mills released 22 50 la…

Load More

૧૨૦
કરોડનો બાકી વેરો વસૂલાત માટે મહાનગરપાલિકાની કાર્યવાહી

૪૫૦થી
વધુ સરકારી કચેરીએ પણ વેરો ભર્યો નથી ઃ વેરો નહીં ભરનાર મિલકતના  પાણીના કનેક્શન સુદ્ધા કાપી નાખવાની મનપાની
તૈયારી

સુરેન્દ્રનગર – 
સુરેન્દ્રનગરમાં ૧૨૦ કરોડનો બાકી વેરો વસૂલાત માટે મહાનગરપાલિકાએ
વેરો ન ભરનાર ૫૦ આસામીઓની મિલ્કત સીલ કરી છે. તેમજ ૨
,૨૦૦ બાકીદારોને
નોટિસ ફટકારી છે. જોકે
, વેરો નહીં ભરનારમાં સરકારી કચેરીઓ પણ
સામેલ છે. ૪૫૦થી વધુ સરકારી કચેરીએ પણ વેરો ભર્યો નથી.  વેરો નહીં ભરનાર મિલકતના  પાણીના કનેક્શન સુદ્ધા કાપી નાખવાની મનપાએ ચીમકી
ઉચારી છે.

માર્ચ
મહિનો નજીક આવતાની સાથે જ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બાકી લેણાં વસૂલવા માટે
‘એક્શન મોડ‘ માં આવી ગઈ છે. શહેરના રહેણાંક અને કોમશયલ વિસ્તારોમાં અંદાજે રૃ. ૧૨૦
કરોડ જેટલી મોટી રકમનો મિલકત વેરો બાકી હોવાથી તંત્ર દ્વારા કડક હાથે વસૂલાત શરૃ
કરવામાં આવી છે. પાલિકાના ટેક્સ વિભાગે અત્યાર સુધીમાં ૨
,૨૦૦
જેટલા એકમોને નોટિસ ફટકારી છે અને પ્રથમ તબક્કામાં ૫૦ જેટલા એકમોને સીલ કરવાની
કામગીરી હાથ ધરતા વેપારીઓ અને રહીશોમાં ફફડાટ ફેલાયો છે.

મહાનગરપાલિકાના
ટેક્સ અધિકારી મહોબતસિંહ પરમારના જણાવ્યા અનુસાર
, ૨૨ જેટલી ટીમો બનાવીને સઘન તપાસ હાથ
ધરવામાં આવી છે. જોકે
, આ બાકી લેણાંમાં ૪૫૦થી વધુ સરકારી
કચેરીઓનો પણ સમાવેશ થાય છે. જો માર્ચના અંત સુધીમાં વેરો નહીં ભરાય
, તો મિલકત સીલ કરવા ઉપરાંત પીવાના પાણીના કનેક્શન કાપી નાખવા અને અન્ય
સરકારી સુવિધાઓ બંધ કરવા જેવી આકરી કાર્યવાહી કરવામાં આવશે.

ગણપતિ
ફાટસર વિસ્તારના મકાનધારકો વેરો ભરવા તૈયાર છતાં મનપા સ્વીકારતી નથી

ગણપતિ
ફાટસર વિસ્તારના અંદાજે ૩
,૦૦૦ મકાનધારકો સામે ચાલીને વેરો ભરવા માંગે છે, પરંતુ
વઢવાણ કે સુરેન્દ્રનગરની મનપા કચેરી તેમનો ટેક્સ સ્વીકારવા તૈયાર નથી. આ વિસ્તાર
સુડાના કાર્યક્ષેત્રમાં આવતો હોવાનું બહાનું બતાવીને તંત્ર હાથ ઊંચા કરી દે છે.
સ્થાનિક રહેવાસી વિશાલ પરમારે જણાવ્યું કે
, અમે દસ્તાવેજો
ધરાવીએ છીએ અને વેરો ભરવા તૈયાર છીએ
, છતાં પાલિકા નાણાં લેતી
નથી. અમને ભય છે કે ભવિષ્યમાં આ વિસ્તારને ગેરકાયદે ગણાવી રાજકોટના જંગલેશ્વર જેવી
ડિમોલિશનની કાર્યવાહી ન થાય. 

Next Post
ઝાલાવાડમાં ધો.10-12ના 32208 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે | 32208 students of Std 10 12 will appe…

ઝાલાવાડમાં ધો.10-12ના 32208 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે | 32208 students of Std 10 12 will appe...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ધ્રાંગધ્રા શહેરમાં રૃ.1.23 લાખના સુકા ગાંજા સાથે મહિલા ઝડપાઇ | Woman caught with dried ganja worth R…

લખતરમાં પાણીની લાઇન લીકેજથી ત્રસ્ત શહેરીજનો ઢોલ-નગારા સાથે રેલી કાઢશે | Residents of Lakhtar affecte…

ધોળકાના પીસાવાડામાં 2 ગાયોની ચોરી કરી કતલ કરનાર 3 શખ્સ ઝડપાયા | 3 people arrested for stealing and s…

LIVE : અમદાવાદમાં 8.5 કિ.મી. લાંબી મા ભદ્રકાળીની નગરયાત્રા યાત્રા શરૂ, ડાકલાના તાલે મા રથમાં બિરાજમા…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
ધ્રાંગધ્રા શહેરમાં રૃ.1.23 લાખના સુકા ગાંજા સાથે મહિલા ઝડપાઇ | Woman caught with dried ganja worth R…
GUJARAT

પોલીસેએનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાયો સુરેન્દ્રનગરએસઓજી પોલીસે મહિલા પાસેથી ૨.૪૬ કિલો ગાંજો જપ્ત કર્યો ધ્રાંગધ્રા– ધ્રાંગધ્રા શહેરમાં રૃ.૧.૨૩ લાખના સુકા...

Read more

લખતરમાં પાણીની લાઇન લીકેજથી ત્રસ્ત શહેરીજનો ઢોલ-નગારા સાથે રેલી કાઢશે | Residents of Lakhtar affecte…

ધોળકાના પીસાવાડામાં 2 ગાયોની ચોરી કરી કતલ કરનાર 3 શખ્સ ઝડપાયા | 3 people arrested for stealing and s…

LIVE : અમદાવાદમાં 8.5 કિ.મી. લાંબી મા ભદ્રકાળીની નગરયાત્રા યાત્રા શરૂ, ડાકલાના તાલે મા રથમાં બિરાજમા…

ઝાલાવાડમાં ધો.10-12ના 32208 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે | 32208 students of Std 10 12 will appe…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In