• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, August 26, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સેક્ટર-૨૬ ઓવરબ્રિજ પાસે હરિદ્વાર જતી ટ્રેનની અડફેટે પરિણીતાનું મોત | A married woman died after bein…

satyasamachar by satyasamachar
February 25, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
સેક્ટર-૨૬ ઓવરબ્રિજ પાસે હરિદ્વાર જતી ટ્રેનની અડફેટે પરિણીતાનું મોત | A married woman died after bein…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

ઘરેથી દવા લેવા જવાનું કહીને નીકળ્યા બાદ

ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતી યુવતીના મોત અંગે પોલીસે તપાસ હાથ ધરી

ગાંધીનગર :  ગાંધીનગરના સેક્ટર-૨૬ વિસ્તારમાં આવેલા રેલવે ટ્રેક પર એક
હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. હરિદ્વાર તરફ જતી ટ્રેનની અડફેટે આવતા એક ૨૫ વર્ષિય
યુવતીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી
વ્યાપી ગઈ છે. પોલીસે આ મામલે અકસ્માતે મોત દાખલ કરીને તપાસ શરૃ કરી હતી.

આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર
શહેરના સેક્ટર-૨૬ ઓવરબ્રિજ નીચેથી પસાર થતા રેલવે ટ્રેક પરથી જ્યારે હરિદ્વાર જતી ટ્રેન
પસાર થઈ રહી હતી
, ત્યારે
એક યુવતી તેની અડફેટે આવી ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે યુવતીનું સ્થળ પર જ
મોત થયું હતું. ઘટના સ્થળની નજીકમાં જ સરકારી પોલિટેકનિક કોલેજ આવેલી હોવાથી
, અકસ્માતનો અવાજ
સાંભળી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકો દોડી આવ્યા હતા.

ઘટનાની જાણ થતા જ સેક્ટર-૨૧ પોલીસ મથકની ટીમ તાત્કાલિક
ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી
હતી. શરૃઆતમાં યુવતી અજાણી હોવાનું જણાયું હતું પરંતુ પોલીસની પ્રાથમિક તપાસમાં
તેની ઓળખ થઈ ગઈ છે. મૃતક ગાંધીનગરના સેક્ટર ૩ એ પ્લોટ નંબર ૧૨૨૦ ખાતે રહેતા
ગોમતીબેન જયરામસંઘ ચૌધરી હોવાનું બહાર આવ્યું હતું. જેના લગ્ન સાત વર્ષ અગાઉ તબીબ
યુવાન સાથે થયા હતા અને હાલ તે ગાંધીનગર સરખેજ હાઇવે ઉપર આવેલી ખાનગી હોસ્પિટલમાં
નર્સ તરીકે ફરજ બજાવતી હતી. આ મામલે હાલ પોલીસે આ અકસ્માત છે કે આપઘાત તે મામલે
તપાસ શરૃ કરી છે.

Next Post
આંગડીયા પેઢીના નામે ઓનલાઇન છેતરપિંડી ઃ યુવાને ૬.૨૦ લાખ ગુમાવ્યા | Online fraud in the name of Angadi…

આંગડીયા પેઢીના નામે ઓનલાઇન છેતરપિંડી ઃ યુવાને ૬.૨૦ લાખ ગુમાવ્યા | Online fraud in the name of Angadi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

રિપોર્ટ: અનુજ ઠાકર. અમદાવાદની ગરબાની પરંપરામાં એક નવી અને ભવ્ય ઓળખ સાથે “સફેદ પરિંદે – 2026 Ultra Luxurious Garba” નું...

Read more

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In