• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, March 10, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સોનું 2 લાખને પાર થશે! તેજીની ભવિષ્યવાણી વચ્ચે સોનું બે દિવસમાં 300 ડૉલર વધ્યું | Gold Price Predict…

satyasamachar by satyasamachar
February 4, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
સોનું 2 લાખને પાર થશે! તેજીની ભવિષ્યવાણી વચ્ચે સોનું બે દિવસમાં 300 ડૉલર વધ્યું | Gold Price Predict…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

Gold Price Prediction: સોનાના ભાવમાં આવેલી ઐતિહાસિક ઉથલપાથલ વચ્ચે રોકાણકારો માટે એક અત્યંત મહત્ત્વનો અહેવાલ સામે આવ્યો છે. છેલ્લા ચાર દિવસમાં સોનાના ભાવમાં જે રીતે મોટું ગાબડું પડ્યું છે, તેણે લોકોને સ્તબ્ધ કરી દીધા છે. પરંતુ વૈશ્વિક ઇન્વેસ્ટમેન્ટ બેંકિંગ કંપની જેપી મોર્ગન (JP Morgan) ની નવી આગાહીએ બજારમાં ભારે ચર્ચા જગાવી છે. 

ઐતિહાસિક ઘટાડો અને વર્તમાન સ્થિતિ

સોના પ્રેમીઓ માટે છેલ્લા કેટલાક દિવસો આંચકાજનક રહ્યા છે. વૈશ્વિક બજારમાં એક ઔંસ સોનાની કિંમત $5500 થી ઘટીને $4700 ના સ્તરે પહોંચી ગઈ હતી. જોકે ત્યારબાદ ફક્ત બે જ દિવસમાં જોરદાર તેજી સાથે ફરી એકવાર સોનાની કિંમત બે જ દિવસમાં 300 ડૉલર વધીને 5045 ડૉલરના લેવલ પર આવી ગઇ હતી. જોકે હવે ભારતીય બજારમાં પણ તેની અસર દેખાશે અને આજે ભારતમાં પણ સોનામાં તેજી જોવા મળી શકે છે. આ તેજી અગાઉ ભારતમાં માત્ર 4 દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ કિલો ₹31000 નો ઘટાડો નોંધાયો હતો, જે અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો હતો.

કેમ વધશે સોનાના ભાવ? જેપી મોર્ગનનું વિશ્લેષણ

જેપી મોર્ગન ચેઝ એન્ડ કંપનીના મતે, સોનામાં લાંબા ગાળે મજબૂત તેજી જોવા મળી શકે છે. તેની પાછળના મુખ્ય કારણો નીચે મુજબ છે:

કેન્દ્રીય બેંકોની ખરીદી: વર્ષ 2026માં વિશ્વભરની કેન્દ્રીય બેંકો અંદાજે 800 ટન સોનાની ખરીદી કરે તેવી શક્યતા છે.

રોકાણકારોની માંગ: અસ્થિર બજારમાં રોકાણકારો સુરક્ષિત મિલકત તરીકે સોના તરફ વળી રહ્યા છે.

સ્ટ્રક્ચરલ ફેરફાર: પેપર એસેટ્સ કરતા ફિઝિકલ એસેટ્સ (સોનું) પ્રત્યે રોકાણકારોનો અભિગમ વધુ હકારાત્મક બની રહ્યો છે. આ ગણતરી મુજબ, સોનાના ભાવ પ્રતિ ઔંસ ₹2 લાખની સપાટીને પણ વટાવી શકે છે.

ચાંદીના ભાવમાં અસ્થિરતા

ચાંદી વિશે જેપી મોર્ગને થોડું સાવધ રહેવાની સલાહ આપી છે. એક સમયે $120 પર ટ્રેડ થતી ચાંદી હવે ઘટીને $87ની આસપાસ આવી ગઈ છે. સોનાની સરખામણીએ કેન્દ્રીય બેંકો ચાંદીની ખરીદીમાં એટલી સક્રિય નથી, તેથી સોના-ચાંદીનો રેશિયો હજુ વધી શકે છે. 

(નોંધ : ઉપરોક્ત માહિતી રોકાણ કરવા માટેની કોઈ સલાહ નથી. કોઈ પણ પ્રકારનું રોકાણ કરતા પહેલા તમારા વેપાર સલાહકારની સલાહ અવશ્ય લેવી.. )

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
સરકારી નોકરીની સુવર્ણ તક, ગૌણ સેવા મંડળ દ્વારા 5000 પદ માટે ભરતીની જાહેરાત, જાણો સંપૂર્ણ વિગતો | guj…

સરકારી નોકરીની સુવર્ણ તક, ગૌણ સેવા મંડળ દ્વારા 5000 પદ માટે ભરતીની જાહેરાત, જાણો સંપૂર્ણ વિગતો | guj...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વડોદરામાંથી 1 કરોડનું સ્ટીલ ખરીદી ફરાર થઇ ગયેલો ભેજાબાજ દસ વર્ષે પકડાયો | Accused who absconded afte…

SIPRI રિપોર્ટ : ભારત વિશ્વનો બીજો સૌથી મોટો હથિયાર આયાતકાર દેશ, જાણો પાકિસ્તાન-ચીનની સ્થિતિ | Top 10…

દિલ્હી-જયપુર હાઈવે પર મોટી દુર્ઘટના: માટી ધસી પડતા સાત શ્રમિકોના મોત | 7 Laborers Dead After Soil Co…

LPGની અછતના કારણે મુંબઈ, બેંગાલુરૂ, ચેન્નાઈ સહિતના શહેરોના રેસ્ટોરન્ટ પર સંકટ, બેંગાલુરૂમાં કાલે હોટ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
વડોદરામાંથી 1 કરોડનું સ્ટીલ ખરીદી ફરાર થઇ ગયેલો ભેજાબાજ દસ વર્ષે પકડાયો | Accused who absconded afte…
GUJARAT

વડોદરાઃ વડોદરાના માંજલપુર વિસ્તારમાં રૃ.એક કરોડની છેતરપિંડીના કિસ્સામાં દસ વર્ષથી ફરાર ભેજાબાજને વડોદરા પોલીસે કચ્છમાંથી ઝડપી પાડયો છે. પોલીસના જણાવ્યા...

Read more

SIPRI રિપોર્ટ : ભારત વિશ્વનો બીજો સૌથી મોટો હથિયાર આયાતકાર દેશ, જાણો પાકિસ્તાન-ચીનની સ્થિતિ | Top 10…

દિલ્હી-જયપુર હાઈવે પર મોટી દુર્ઘટના: માટી ધસી પડતા સાત શ્રમિકોના મોત | 7 Laborers Dead After Soil Co…

LPGની અછતના કારણે મુંબઈ, બેંગાલુરૂ, ચેન્નાઈ સહિતના શહેરોના રેસ્ટોરન્ટ પર સંકટ, બેંગાલુરૂમાં કાલે હોટ…

વડોદરા એસટી વિભાગની ચાલુ નાણાંકીય વર્ષમાં રૂ. ૧૪પ કરોડ આવક નોંધાઈ | Vadodara ST department records R…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In