• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, April 27, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વડોદરા એસટી વિભાગની ચાલુ નાણાંકીય વર્ષમાં રૂ. ૧૪પ કરોડ આવક નોંધાઈ | Vadodara ST department records R…

satyasamachar by satyasamachar
March 10, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વડોદરા એસટી વિભાગની ચાલુ નાણાંકીય વર્ષમાં રૂ. ૧૪પ કરોડ આવક નોંધાઈ | Vadodara ST department records R…
6
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગાંધીનગર: 5 અધિકારીઓની અધિક સચિવ અને 39ની નાયબ સચિવ તરીકે બઢતી, 21 સંયુક્ત સચિવની બદલી, જુઓ યાદી | G…

15 વર્ષ સાથે રહ્યા, સંતાન પણ છે; તો હવે દુષ્કર્મનો આરોપ કેમ?, લિવ-ઈન રિલેશન પર સુપ્રીમ કોર્ટની વેધક …

ભારતના જહાજ પર ઈરાનના હુમલા પર સરકારનું નિવેદન: 17 ભારતીયો સુરક્ષિત; LPG અંગે પણ મોટી અપડેટ | Iran A…

Load More

વડોદરા એસ.ટી. વિભાગની આવકના આંકડા પર નજર કરીએ તો ગયા વર્ષની સરખામણીએ નોંધપાત્ર વધારો જોવા મળ્યો નથી. ઉપલબ્ધ માહિતી મુજબ એપ્રિલ ૨૦૨૪ થી માર્ચ ૨૦૨૫ દરમિયાન વડોદરા એસટી વિભાગને રૂ. ૧૫૪.૮૨ કરોડની આવક થઈ હતી. જ્યારે ચાલુ નાણાકીય વર્ષમાંએપ્રિલ ૨૦૨૫ થી ફેબ્રુઆરી ૨૦૨૬ સુધી રૂ. ૧૪૫ કરોડની આવક નોંધાઈ છે.

આવકમાં નોંધપાત્ર વધારો ન થવાનો એક કારણ તરીકે ખાનગી વાહનોની વધતી સંખ્યા પણ માનવામાં આવે છે. નિગમ દ્વારા ભવિષ્યમાં મીની એસી બસોનો સમાવેશ કરવાની વિચારણા પણ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. વડોદરા વિભાગમાં હાલમાં ૪૨૫ એસટી બસો દોડે છે, જેમાં રોજ ૮૨ હજાર મુસાફરો મુસાફરી કરે છે.

આ ઉપરાંત વડોદરા એસ.ટી. વિભાગમાં ત્રણ મહિના અગાઉ ક્યુઆર કોડ આધારિત યુપીઆઈ ડિજિટલ પેમેન્ટ સેવાની શરૂઆત કરાઈ હતી. ડજિટલ પેમેન્ટની સુવિધાથી એસ.ટી. વિભાગને રોજ રૂ. ૩ લાખ આવક ક્યુઆર કોડ મારફતે થઈ રહી છે. અગાઉ બસમાં મુસાફરી કરતી વખતે છુટ્ટા પૈસાને લઈને મુસાફરો અને કંડક્ટર વચ્ચે ઘણી વખત માથાકૂટ થતી હતી. જો કે, છેવાડાના ગામડાઓમાં કેટલીકવાર ઈન્ટરનેટ કનેક્ટિવિટીન હોવાને કારણે પેમેન્ટમાં મુશ્કેલી થતી હોવાની ફરિયાદો મુસાફરો તરફથી કરવામાં આવે છે.

જ્યારે ડ્રાઈવરોની અછત ઘટાડવા માટે નિગમ દ્વારા વધુ ૩૭૮ નવા ડ્રાઈવરોની નિમણૂક કરવામાં આવતા વડોદરા એસટી વિભાગને હાશકારો થયો છે. અગાઉડ્રાઈવરની ખાલી જગ્યાઓના કારણે કેટલાક રૂટ ૫૨ બસ સેવા પ્રભાવિત થતી હતી. હાલમાં વડોદરા એસટી વિભાગમાં કુલ ૮૬૧ મંજૂર જગ્યાઓ સામે ૭૮૪ ડ્રાઈવરો કાર્યરત છે, જ્યારે હજુ પણ ૭૭ જગ્યાઓ ખાલી છે. નવા ડ્રાઈવરોની નિમણૂક થતાં હવે બસ સેવામાં સુધારો થવાની આશા વ્યક્ત કરાઈ છે.

Next Post
LPGની અછતના કારણે મુંબઈ, બેંગાલુરૂ, ચેન્નાઈ સહિતના શહેરોના રેસ્ટોરન્ટ પર સંકટ, બેંગાલુરૂમાં કાલે હોટ…

LPGની અછતના કારણે મુંબઈ, બેંગાલુરૂ, ચેન્નાઈ સહિતના શહેરોના રેસ્ટોરન્ટ પર સંકટ, બેંગાલુરૂમાં કાલે હોટ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગાંધીનગર: 5 અધિકારીઓની અધિક સચિવ અને 39ની નાયબ સચિવ તરીકે બઢતી, 21 સંયુક્ત સચિવની બદલી, જુઓ યાદી | G…

ગાંધીનગર: 5 અધિકારીઓની અધિક સચિવ અને 39ની નાયબ સચિવ તરીકે બઢતી, 21 સંયુક્ત સચિવની બદલી, જુઓ યાદી | G…

15 વર્ષ સાથે રહ્યા, સંતાન પણ છે; તો હવે દુષ્કર્મનો આરોપ કેમ?, લિવ-ઈન રિલેશન પર સુપ્રીમ કોર્ટની વેધક …

15 વર્ષ સાથે રહ્યા, સંતાન પણ છે; તો હવે દુષ્કર્મનો આરોપ કેમ?, લિવ-ઈન રિલેશન પર સુપ્રીમ કોર્ટની વેધક …

ભારતના જહાજ પર ઈરાનના હુમલા પર સરકારનું નિવેદન: 17 ભારતીયો સુરક્ષિત; LPG અંગે પણ મોટી અપડેટ | Iran A…

ભારતના જહાજ પર ઈરાનના હુમલા પર સરકારનું નિવેદન: 17 ભારતીયો સુરક્ષિત; LPG અંગે પણ મોટી અપડેટ | Iran A…

રાઘવ ચઢ્ઢા બાદ હવે સચિન ‘પાયલટ’ પણ ભાજપમાં કરશે ‘લેન્ડિંગ’? ગેહલોતે કહ્યું- હવે સુધરી ગયા છે | Gehlo…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
ગાંધીનગર: 5 અધિકારીઓની અધિક સચિવ અને 39ની નાયબ સચિવ તરીકે બઢતી, 21 સંયુક્ત સચિવની બદલી, જુઓ યાદી | G…
GUJARAT

Gujarat Government Transfer and Promotion Orders: ગુજરાત સરકાર દ્વારા સચિવાલયના વહીવટી માળખામાં મોટો ફેરફાર કરતા સંયુક્ત સચિવ અને નાયબ સચિવ...

Read more

15 વર્ષ સાથે રહ્યા, સંતાન પણ છે; તો હવે દુષ્કર્મનો આરોપ કેમ?, લિવ-ઈન રિલેશન પર સુપ્રીમ કોર્ટની વેધક …

ભારતના જહાજ પર ઈરાનના હુમલા પર સરકારનું નિવેદન: 17 ભારતીયો સુરક્ષિત; LPG અંગે પણ મોટી અપડેટ | Iran A…

રાઘવ ચઢ્ઢા બાદ હવે સચિન ‘પાયલટ’ પણ ભાજપમાં કરશે ‘લેન્ડિંગ’? ગેહલોતે કહ્યું- હવે સુધરી ગયા છે | Gehlo…

સુરત પાલિકાના અણઘડ આયોજનના કારણે ટ્રાયલ પહેલા ડબલ ડેકર બસ ટ્રાફિકમાં ફસાઈ | Double decker bus stuck …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In