• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, October 4, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

હાઈટેન્શન ઈલેક્ટ્રીક ટ્રાન્સમિશનના વાયરની ચોરી કરતી સારોલની ગેંગના ત્રણ ઝડપાયા | Three members of Sa…

satyasamachar by satyasamachar
February 11, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
હાઈટેન્શન ઈલેક્ટ્રીક ટ્રાન્સમિશનના વાયરની ચોરી કરતી સારોલની ગેંગના ત્રણ ઝડપાયા | Three members of Sa…
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

અમિયાદ-દિવેલ રોડ પરના કણભા સીમ વિસ્તારમાંથી 

કણભા, વાડોલા, વાળંદાપુરા, કાનાવાડા વિસ્તારમાંથી વાયર ચોરી કર્યાની કબૂલાત, પોલીસે દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ

આણંદ: હાઈટેન્શન ઈલેક્ટ્રીક ટ્રાન્સમિશનના વાયરની ચોરી કરતી સારોલની ગેંગના ત્રણ શખ્સોને આણંદ એલસીબી પોલીસે અમિયાદ-દિવેલ રોડ ઉપર આવેલી કણભા સીમ વિસ્તારમાંથી ઝડપી પાડયા હતા. પોલીસે તેઓની પાસેથી ચોરી કરેલા ૬૦ મીટર વાયર અને ચોરી કરવાના સાધનો કબજે લીધા હતા. ઝડપાયેલ શખ્સો વિરુદ્ધ વિરસદ,ખંભાત ગ્રામ્ય અને તારાપુર પોલીસ મથકમાં અલગ અલગ ચાર ફરિયાદો નોંધાઈ હોવાનું ખુલવા પામ્યું હતું 

આણંદ જિલ્લાના અલગ અલગ સ્થળોએ તાજેતરમાં હાઈટેન્શન ટ્રાન્સમિશન લાઈનના એલ્યુમિનિયમ વાયરની ચોરીઓ થઈ હોવાના ગુનાઓ બન્યા હતા. જે અંગે આણંદ એલસીબીની અલગ અલગ ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન કણભા ગામે સીમ વિસ્તારમાંથી ઈલેક્ટ્રીક વાયરની ચોરી થયેલા ગુનામાં સારોલ ગામના તળપદા ગેંગના માણસો સંડોવાયેલા હોવાનું જાણવા મળ્યું હતું અને તેમાં મુખ્ય સૂત્રધાર ધુળાભાઈ નાનાભાઈ તળપદા અને તેનો દીકરો અર્જુનભાઈ અને તેના કુટુંબના માણસોની સંડોવણી છે. ચોરી કરવા માટે બોલેરો પિકઅપ ડાલાનો ઉપયોગ કરતા હોવાનું જાણવા મળ્યું હતું. સાથે સાથે તેમના મળતીયા માણસોએ અમિયા-દિવેલ રોડ ઉપર કણભા સીમ વિસ્તારમાં ગાડીયા પુરા પ્રાથમિક શાળા નજીક ચોરી કરેલા ઇલેક્ટ્રીક લાઈનના વાયરો સંતાડયા હોવાની અને આ વાયરો લઈ જવા માટે તેઓ સોમવારની રાત્રિના સુમારે ભેગા થવાના હોવાની માહિતી આણંદ એલસીબી પોલીસને મળતા પોલીસની ટીમ એક્શનમાં આવી ગઈ હતી. તળપદા ગેંગના ત્રણ શખ્સો ભેગા થયા છે અને અન્ય માણસોની રાહ જુએ છે તેવી બાતમી પોલીસને મળતા એલસીબી પોલીસની ટીમે બાતમી વાળા સ્થળે તપાસ કરતા ત્રણ શખ્સો શંકાસ્પદ હાલતમાં જોવા મળ્યા હતા અને પોલીસને જોઈ ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે તેઓને કોર્ડન કરીને ઝડપી પાડયા હતા.પોલીસે તેઓની અંગ જડતી કરતા તેમની પાસેથી એક લોખંડનું મોટું કટર તથા હેકક્ષો બ્લેડ મળી આવી હતી. જે જગ્યાએ તેઓ હાજર હતા તે અંગે પૂછપરછ કરતા તેઓ ગલ્લા કલાક કરવા લાગ્યા હતા, જેથી પોલીસે જગ્યા ઉપર તપાસ કરતા બે મોટા ગોળ વાળેલા ઈલેક્ટ્રીક વાયરો મળી આવ્યા હતા. જે હાઈટેન્શન ઇલેક્ટ્રીક લાઈનમાં વપરાતા એલ્યુમિનિયમના વાયર હોવાનું જાણવા મળ્યું હતું. 

જે અંગે વધુ તપાસ કરતા વીરસદ પોલીસ મથકમાં નોંધાયેલ ચોરીના ગુના અંગે મુદ્દામાલની સરખામણી કરતા મેચ થતા પોલીસે ત્રણ શખ્સો પૈકી વિજય તળપદાને યુક્તિ પ્રયુક્તિથી પૂછતા તે ભાંગી પડયો હતો અને કણભા સીમ વિસ્તારમાંથી તારીખ ૩૦ મી જાન્યુઆરીની રાત્રિના સુમારે આ વાયરોની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. પોલીસે ત્રણેય શખ્સોના નામ ઠામ અંગે પૂછતા શખ્સોએ લાલજીભાઈ ઉર્ફે લાલો રમણભાઈ તળપદા, વિજયભાઈ રાયસીંગભાઈ તળપદા (બંને રહે. સારોલ, બોરસદ) અને અજય રમેશભાઈ તળપદા (રહે. જુના બદલપુર, બોરસદ) હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેઓની પાસેથી ૬૦ મીટર વાયર અને કટર અને હેક્શોબ્લેડ મળી કુલ રૂ. ૨૩,૦૦૦નો મુદ્દામાલ કબજે લઈ તેઓની વધુ પૂછપરછ કરતા વીરસદ પોલીસ મથકના કણભા સીમ વિસ્તારમાંથી ૭૦૦મીટર એલ્યુમિનિયમના વાયરો, વાડોલા સીમમાંથી ૪૫૦ મીટર વાયરો, વાળંદાપુરા વિસ્તારમાંથી ૯ કિ.મી જેટલો વાયર અને કાનાવાડાની રસાલપુરા સીમ વિસ્તારમાંથી ૩૦૯૪ મીટર વાયરની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી

Next Post
ખેડા જિલ્લા 69 કેન્દ્રો પર 47,405 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, 2,561 કર્મચારીઓનો બંદોબસ્ત | Kheda: 47 4…

ખેડા જિલ્લા 69 કેન્દ્રો પર 47,405 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, 2,561 કર્મચારીઓનો બંદોબસ્ત | Kheda: 47 4...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Manndakini Bora brings a powerful musical rendition of Aigiri Nandini, with music by Javed Hussain

Manndakini Bora brings a powerful musical rendition of Aigiri Nandini, with music by Javed Hussain

Biba Singh Reaches the Pre-Finale of Voice of Doctors, Turning Her Childhood Singing Dream Into Real…

Biba Singh Reaches the Pre-Finale of Voice of Doctors, Turning Her Childhood Singing Dream Into Real…

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…
GUJARAT

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Singer Dev Negi lends his high energy vocals to “Thummak Thummak,” the latest track from the upcoming film The Vvaan,...

Read more

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Manndakini Bora brings a powerful musical rendition of Aigiri Nandini, with music by Javed Hussain

Biba Singh Reaches the Pre-Finale of Voice of Doctors, Turning Her Childhood Singing Dream Into Real…

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In