• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, March 8, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

૧.૭૭ કરોડની છેતરપિંડી કેસમાં આરોપીની જામીન અરજી નામંજૂર | Accused’s bail application rejected in Rs …

satyasamachar by satyasamachar
February 4, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
૧.૭૭ કરોડની છેતરપિંડી કેસમાં આરોપીની જામીન અરજી નામંજૂર | Accused’s bail application rejected in Rs …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

વડોદરા : બોગસ કંપની અને તેની વેબ સાઇટ બનાવી તેમાં ઉંચા વ્યાજની લાલચ
આપી રૃા.૧.૭૭ કરોડની છેતરપિંડી આચરવાના બનાવમાં સંડોવાયેલા આરોપીએ જામીન અરજી
મૂકતા અદાલતે અરજદારની અરજી રદ કરી હતી.ન્યાયાધીશે ચૂકાદામાં નોંધ્યું હતું કે
, ગુનાની
ગંભીરતા અને પુરાવા જોતા આરોપીને જામીન પર મુક્ત કરવાનું યોગ્ય જણાતું નથી.

આ બનાવ અંગે જે.પી.રોડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.
ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આરોપી નિરવ દેવચંદ ગાલાએ  તેના પિતા સાથે મળીને બોન્ડ ઇન્ડિયા નામની બોગસ
કંપની અને વેબસાઇટ બનાવી ફરિયાદીને ઉંચા વ્યાજની લાલચ આપી રોકાણ કરાવ્યું હતું
અને   આ નાણાં પોતાના અંગત ખાતામાં
ટ્રાન્સફર કરાવી રૃા.૧
,૭૭,૨૩,૦૦૦ની છેતરપિંડી કરી હતી.

આ બનાવમાં આરોપી નિરવે જામીન અરજી મૂકતા બચાવ પક્ષે ટ્રાયલમાં
વિલંબ થઇ રહ્યો હોવાની દલીલ કરી હતી.જ્યારે સરકારી વકીલે રજૂઆત કરી હતી કે
, આ એક
સુનિયોજિત આથક કૌભાંડ છે જેમાં માતબર રકમની છેતરપિંડી થઈ છે. માત્ર લાંબા જેલવાસના
આધારે જામીન આપવાની સત્તા હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ પાસે છે અને અગાઉ જામીન અરજી
રદ થયા બાદ કોઈ નવા સંજોગો બદલાયા નથી. બંને પક્ષોની રજૂઆત સાંભળ્યા બાદ
ન્યાયાધીશે આરોપી નિરવ ગાલાની જામીન અરજી નામંજૂર કરી હતી. 

Next Post
5 કરોડની લોન અપાવવાના નામે 9.93 લાખ પડાવનાર ઓફિસ સંચાલક પકડાયો | Office manager caught for extorting…

5 કરોડની લોન અપાવવાના નામે 9.93 લાખ પડાવનાર ઓફિસ સંચાલક પકડાયો | Office manager caught for extorting...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વડોદરા: ગાડીમાં ગુપ્ત ખાનું બનાવીને દારૂની હેરાફેરી : પાંચની ધરપકડ | Vadodara: Liquor smuggling by m…

વડોદરા: ખંડેરાવ માર્કેટમાં ધૂળ ઉડતા વેપારીઓ વચ્ચે છૂટા હાથની મારામારી | Vadodara: Scuffle Breaks Out…

વડોદરાના ગોરવા-સુભાનપુરામાં રાત્રે છોડાતા ઝેરી ગેસથી લોકોના આરોગ્ય પર ખતરો, આંદોલનની ચીમકી | Toxic G…

સયાજીગંજ પોલીસ સ્ટેશન સામે પાર્ક રિક્ષામાં ચોરી કરનાર બે ઝડપાયા | Two caught for stealing from a par…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
વડોદરા: ગાડીમાં ગુપ્ત ખાનું બનાવીને દારૂની હેરાફેરી : પાંચની ધરપકડ | Vadodara: Liquor smuggling by m…
GUJARAT

મુંબઈ વડોદરા ભારતમાલા એક્સપ્રેસ હાઈવે ઉપર તેમજ ડભોઇ પાસેથી પસાર થતાં સ્ટેટ હાઈવે પર ગાડીમાં ગુપ્ત ખાના બનાવી દારૂની થતી...

Read more

વડોદરા: ખંડેરાવ માર્કેટમાં ધૂળ ઉડતા વેપારીઓ વચ્ચે છૂટા હાથની મારામારી | Vadodara: Scuffle Breaks Out…

વડોદરાના ગોરવા-સુભાનપુરામાં રાત્રે છોડાતા ઝેરી ગેસથી લોકોના આરોગ્ય પર ખતરો, આંદોલનની ચીમકી | Toxic G…

સયાજીગંજ પોલીસ સ્ટેશન સામે પાર્ક રિક્ષામાં ચોરી કરનાર બે ઝડપાયા | Two caught for stealing from a par…

LIVE: અમદાવાદમાં વર્લ્ડ કપનો ફાઈનલ જંગ- સ્ટેડિયમ બહાર ક્રિકેટ અને ભક્તિનો અનોખો સંગમ, પોલીસનો લોખંડી…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In