• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, April 24, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

5 કરોડની લોન અપાવવાના નામે 9.93 લાખ પડાવનાર ઓફિસ સંચાલક પકડાયો | Office manager caught for extorting…

satyasamachar by satyasamachar
February 4, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
5 કરોડની લોન અપાવવાના નામે 9.93 લાખ પડાવનાર ઓફિસ સંચાલક પકડાયો | Office manager caught for extorting…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

વડોદરાઃ શેરબજારનું કામકાજ કરતા એક યુવકને પાંચ કરોડની લોન અપાવવાનું  કહીને ઠગ ત્રિપુટીએ ૯.૯૩ લાખ પડાવી લેવાના બનાવમાં ક્રાઇમ બ્રાન્ચે ઠગ ત્રિપુટી પૈકીના ઓફિસ સંચાલકને ઝડપી પાડી માંજલપુર પોલીસને સોંપ્યો છે.

 તાપી જિલ્લાના માલીવાડ ગામે રહેતા અને શેરમાર્કેટમાં ટ્રેડિંગનું કામ કરતા રાહુલ વાનખેડેને શેર માર્કેટમાં નુકસાન થતાં લોન મેળવવા માટે બેન્કોમાં સંપર્ક કરતા હતા.જે દરમિયાન નવસારીમાં રહેતા મિત્ર રાકેશ દેસાઇએ વડોદરાના મુજમહુડા વિસ્તારમાં સહયોગ ફાઇનાન્સ નામની ઓફિસ ધરાવતા રાજેશ અભયસિંહ ચાવડા (રહે.લાડુબા નગર, મહેશ કોમ્પલેક્સ પાસે, વાઘોડિયા રોડ )અને તેમના ભાગીદાર નયનાબેન મનહરસિંહ મહિડા (રહે.દીપ દર્શન સોસાયટી, ઓલ્ડ પાદરા રોડ) સાથે સંપર્ક કરાવ્યો હતો.

યુવકે ફરિયાદમાં કહ્યું હતું કે,તા.૨-૭-૨૦૨૪ ના રોજ હું રાજેશભાઈની ઓફિસે ગયો હતો અને પાંચ કરોડની લોનની વાત કરી હતી.જે બદલ મેં તેમને અને મેં તેઓને ઓનલાઇન તેમજ રોકડ મળી કુલ રૃ.૯.૯૩ લાખ ચૂકવ્યા હતા.રાજેશે અમદાવાદના શિવકુમાર સાથે પરિચય કરાવ્યો હતો અને રોકડા ૫ કરોડ આપવાની વાત કરી હતી.પરંતુ મને રૃપિયા મળ્યા નહતા.જેથી રકમ પરત માગતા આરોપીઓએ ઝપાઝપી કરી ધમકી આપી હતી.

આ ગુનામાં લાંબા સમયથી ફરાર થયેલા આરોપીઓની શોધખોળ ચાલી રહી હતી.જે દરમિયાન ફરાર ઓફિસ સંચાલક રાજેશ ચાવડા વિશે ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળતાં વોચ રાખી ઝડપી પાડયો હતો.

Next Post
વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર કાચ ભરેલી ટ્રક પલટી મારતા ૧૦ કિ.મી. ટ્રાફિકજામમાં લોકો ફસાયા | 10 …

વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર કાચ ભરેલી ટ્રક પલટી મારતા ૧૦ કિ.મી. ટ્રાફિકજામમાં લોકો ફસાયા | 10 ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

મહાપાલિકાની ચૂંટણી લડવામાં નિરુત્સાહ, 61 ઉમેદવાર ઘટયાં | Discouragement in contesting municipal elec…

મહુવા એસ.ટી. ડેપોના એક્સપ્રેસ રૃટમાં મીની લાયબ્રેરીની સુવિધા અપાઈ | Mini library facility provided o…

1885માં યોજાયેલી અમદાવાદ મ્યુનિ.ની ચૂંટણીના નિયમો ચોંકાવનારા હતા, ધનવાન અને ભણેલા ગણેલાને જ હતો મતદા…

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આજે સાંજે પ્રચાર પડઘમ શાંત | Campaigning for local government elections …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
મહાપાલિકાની ચૂંટણી લડવામાં નિરુત્સાહ, 61 ઉમેદવાર ઘટયાં | Discouragement in contesting municipal elec…
GUJARAT

2021 માં ૨૧૧ ઉમેદવાર હતા, આ વખતે માત્ર ૧૫૦ જ કેન્ડિડેટ  ગત ચૂંટણીમાં અન્ય પક્ષ-અપક્ષના ૯૮ ઉમેદવાર મેદાનમાં હતા, આ...

Read more

મહુવા એસ.ટી. ડેપોના એક્સપ્રેસ રૃટમાં મીની લાયબ્રેરીની સુવિધા અપાઈ | Mini library facility provided o…

1885માં યોજાયેલી અમદાવાદ મ્યુનિ.ની ચૂંટણીના નિયમો ચોંકાવનારા હતા, ધનવાન અને ભણેલા ગણેલાને જ હતો મતદા…

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આજે સાંજે પ્રચાર પડઘમ શાંત | Campaigning for local government elections …

અમદાવાદની ચર્ચિત બેઠક પર ખરાખરીનો ખેલ, કોંગ્રેસ-અપક્ષ એક્ટિવ થતાં ભાજપની પેનલ તૂટવાનો ભય | ahmedabad…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In