• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, June 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

72668 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, પૂર્વ સંધ્યાએ બેઠક વ્યવસ્થા જોવા ધસારો | 72000 students will appear …

satyasamachar by satyasamachar
February 26, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
72668 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, પૂર્વ સંધ્યાએ બેઠક વ્યવસ્થા જોવા ધસારો | 72000 students will appear …
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

વડોદરાઃ સમગ્ર રાજ્યની સાથે વડોદરામાં પણ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.૧૦ અને ૧૨ની પરીક્ષાનો તા.૨૬ ફેબુ્રઆરી, ગુરુવારથી પ્રારંભ થશે.

વડોદરા શહેર અને જિલ્લામાં ૨૬૭ પરીક્ષા કેન્દ્રો પર ધો.૧૦ અને ધો.૧૨ના ૭૨૬૬૮ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.જેમાં ધો.૧૦ના ૧૫૬ કેન્દ્રો પર ૪૪૫૮૧ વિદ્યાર્થીઓ, ધો.૧૨ સામાન્ય પ્રવાહના ૭૩ કેન્દ્રો પર ૨૦૮૭૩ વિદ્યાર્થીઓ તથા વિજ્ઞાાન પ્રવાહના ૩૮ કેન્દ્રો પર ૭૨૧૪ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.સવારની પાળીમાં ધો.૧૦ની પરીક્ષાનો સવારે ૧૦ વાગ્યાથી અને ધો.૧૨ની પરીક્ષાનો બપોરની પાળીમાં ૩ વાગ્યાથી પ્રારંભ થશે.પહેલા દિવસે ધો.૧૦ના વિદ્યાર્થીઓ ગુજરાતી, અંગ્રેજી સહિતની પ્રથમ ભાષાની, ધો.૧૨ સાયન્સના વિદ્યાર્થીઓ ફિઝિક્સ અને સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ ઈકોનોમિક્સની પરીક્ષા આપશે.

પહેલા દિવસે પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓનું ચોકલેટ, ગુલાબ આપીને અને તિલક કરીને સ્વાગત કરવામાં આવશે.પૂર્વ સંધ્યાએ વાલીઓ અને વિદ્યાર્થીઓએ પરીક્ષા કેન્દ્રો પર બેઠક  વ્યવસ્થા જોવા માટે ધસારો કર્યો હતાશહેરમાં ઠેર ઠેર ખોદકામના કારણે ટ્રાફિક જામ થતો હોવાથી મોટાભાગના વાલીઓ અને વિદ્યાર્થીઓએ પરીક્ષા કેન્દ્રનો રુટ પણ જાતે જ ચેક કરી લીધો હતો.એમ પણ ડીઈઓ કચેરી દ્વારા વાલીઓ અને વિદ્યાર્થીઓને પરીક્ષા માટે થોડા વહેલા ઘરેથી નીકળવા અપીલ કરાઈ છે.

૪૪ સ્ટુડન્ટસને રાઈટરની સુવિધા 

ધો.૧૦ અને ધો.૧૨ની બોર્ડ પરીક્ષા માટે ૪૪ સ્ટુડન્ટસને રાઈટરની સુવિધા આપવામાં આવી છે. ડીઈઓ કચેરી દ્વારા જે તે સ્કૂલમાં જઈને રાઈટર માટેના ઓર્ડર આપવામાં આવ્યા છે.આ ૪૪ પૈકી ૧૮ પ્રજ્ઞાાચશ્રુ સ્ટુડન્ટસ છે અને બાકીના સ્ટુડન્ટસ દિવ્યાંગ છે.જેઓ પોતે પેપર જાતે લખી શકે તેમ નથી.

ડીઈઓ કચેરીમાં કંટ્રોલરુમ કાર્યરત 

ડીઈઓ કચેરી દ્વારા બોર્ડ પરીક્ષાને ધ્યાનમાં રાખીને કંટ્રોલરુમ કાર્યરત કરવામાં આવ્યો છે.કંટ્રોલરુમના ૦૨૬૫-૨૪૬૧૭૦૩ નંબર પર વાલીઓ અને વિદ્યાર્થીઓ પરીક્ષાલક્ષી જાણકારી મેળવી શકશે અને  ફરિયાદ પણ કરી શકશે.કંટ્રોલરુમ કાર્યરત થવાના પહેલા જ દિવસે સંખ્યાબંધ વાલીઓના બેઠક વ્યવસ્થાનો સમય પૂછવા માટે ફોન આવ્યા હતા.કારણકે મોટાભાગના વાલીઓને બેઠક વ્યવસ્થા જોવા માટે સ્કૂલોમાં ક્યારે એન્ટ્રી અપાશે તેની જાણકારી નહોતી.

પરીક્ષા કેન્દ્રોની આસપાસના 

ફોટોકોપી સેન્ટરોની સાથે વાઈ ફાઈ પણ બંધ રાખવા આદેશ

બોર્ડ પરીક્ષાને ધ્યાનમાં રાખીને શહેર જિલ્લાના પરીક્ષા કેન્દ્રો પર પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

ધો.૧૦ અને ૧૨ના  પેપરોને પણ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચતા કરવામાં આવશે.

પરીક્ષા કેન્દ્રોની આસપાસના ફોટોકોપી સેન્ટરોની સાથે સાથે વાઈફાઈ પણ બંધ કરવાનો આદેશ અપાયો છે.

બોર્ડ પરીક્ષાના નિયત સમયના ૩૦ મિનિટ પહેલાથી વિદ્યાર્થીઓને ક્લાસરુમમાં પ્રવેશ આપવામાં આવશે.

વીજ કંપની દ્વારા પણ પરીક્ષા દરમિયાન વીજ પૂરવઠો ના ખોરવાય તે માટે દરેક પરીક્ષા કેન્દ્રના વીજ મીટર અને તેના પર વીજ પુરવઠો પહોંચાડતા ફીડરોની ચકાસણી કરાઈ છે.

Next Post
ઓવરસ્પીડથી વાહનો ચલાવતા ૧૯૪૮ ચાલકોને ૪૧.૭૨ લાખનો દંડ ફટકારાયો | 41 lakh fine for overspeed driving

ઓવરસ્પીડથી વાહનો ચલાવતા ૧૯૪૮ ચાલકોને ૪૧.૭૨ લાખનો દંડ ફટકારાયો | 41 lakh fine for overspeed driving

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

બેંગ્લોર ગયેલા દંપતીના ઘરમા ચોરી : રૂ.1.80 લાખની મત્તા તસ્કરો લઈ ફરાર | Theft at the house of a coup…

બેંગ્લોર ગયેલા દંપતીના ઘરમા ચોરી : રૂ.1.80 લાખની મત્તા તસ્કરો લઈ ફરાર | Theft at the house of a coup…

પેવેલિયન હાઈટ્સની સ્કીમમાં પૈસા રોકનાર નિવૃત્ત ચીફ એન્જિનિયર સાથે રૂ.22.81 લાખની છેતરપિંડી | Retired…

પેવેલિયન હાઈટ્સની સ્કીમમાં પૈસા રોકનાર નિવૃત્ત ચીફ એન્જિનિયર સાથે રૂ.22.81 લાખની છેતરપિંડી | Retired…

તરબૂચના બીજ ફેંકવાની ભૂલ ન કરતાં: ડસ્ટબિનમાં ફેંકાતા કાળા બીજ વાસ્તવમાં છે ‘સુપરફૂડ’ | How to Use Watermelon Seeds Benefits Recipes Quick DIY Superfood Hacks

મોંઘી બનતી ખાનગી શાળાઓ વચ્ચે સુરત પાલિકાની શાળામાં વધ્યો વિશ્વાસ : ગત વર્ષે 13 હજાર વિદ્યાર્થીઓએ લીધ…

મોંઘી બનતી ખાનગી શાળાઓ વચ્ચે સુરત પાલિકાની શાળામાં વધ્યો વિશ્વાસ : ગત વર્ષે 13 હજાર વિદ્યાર્થીઓએ લીધ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
બેંગ્લોર ગયેલા દંપતીના ઘરમા ચોરી : રૂ.1.80 લાખની મત્તા તસ્કરો લઈ ફરાર | Theft at the house of a coup…
GUJARAT

બેંગ્લોર ગયેલા દંપતીના ઘરમા ચોરી : રૂ.1.80 લાખની મત્તા તસ્કરો લઈ ફરાર | Theft at the house of a coup…

Vadodara Theft Case : વડોદરાના અકોટા વિસ્તારમાં રહેતા નિવૃત્ત વૃદ્ધ પોતાના પત્ની સાથે દીકરા પાસે બેંગ્લોર ગયા હતા ત્યારે તેમના...

Read more

પેવેલિયન હાઈટ્સની સ્કીમમાં પૈસા રોકનાર નિવૃત્ત ચીફ એન્જિનિયર સાથે રૂ.22.81 લાખની છેતરપિંડી | Retired…

તરબૂચના બીજ ફેંકવાની ભૂલ ન કરતાં: ડસ્ટબિનમાં ફેંકાતા કાળા બીજ વાસ્તવમાં છે ‘સુપરફૂડ’ | How to Use Watermelon Seeds Benefits Recipes Quick DIY Superfood Hacks

મોંઘી બનતી ખાનગી શાળાઓ વચ્ચે સુરત પાલિકાની શાળામાં વધ્યો વિશ્વાસ : ગત વર્ષે 13 હજાર વિદ્યાર્થીઓએ લીધ…

VIDEO: અમદાવાદ ઇન્કમટેક્સ બ્રિજ નીચે યુવક પર જીવલેણ હુમલાનો કેસ, તમામ 5 આરોપીઓ ઝડપાયા | ahmedabad in…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In