• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, March 5, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

BSE, MCX અને બ્રોકિંગ કંપનીઓના શેરોમાં 12 ટકા સુધી કડાકો બોલાયો | BSE MCX and broking companies’ sto…

satyasamachar by satyasamachar
February 2, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
BSE, MCX અને બ્રોકિંગ કંપનીઓના શેરોમાં 12 ટકા સુધી કડાકો બોલાયો | BSE MCX and broking companies’ sto…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

મુંબઈ : નાણા પ્રધાન નિર્મલા સીતારામને આજે કેન્દ્રિય બજેટમાં શેર બજારોના એફ એન્ડ ઓના ટ્રેડરો પર સિક્યુરિટીઝ ટ્રાન્ઝેકશન ટેક્ષ (એસટીટી)નો અણધાર્યો બોજ વધારતાં અનેક શેરો ધડામ પછડાયા સાથે ખાસ બ્રોકિંગ બિઝનેસ સાથે સંકળાયેલી કંપનીઓ અને એક્સચેન્જોના શેરોમાં આજે ૧૨ ટકા સુધી કડાકો બોલાઈ ગયો હતો.

ભારતના સૌથી જૂના સ્ટોક એક્સચેન્જ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ) લિમિટેડના ટ્રેડિંગ વોલ્યુમમાં એસટીટી વધારાથી ઘટાડો થવાના અંદાજોએ નેગેટીવ પરિબળે શેરનો ભાવ આજે એક તબક્કે રૂ.૨૩૭૭.૪૦ સુધી તૂટી જઈ અંતે ૮.૧૨ ટકા એટલે કે રૂ.૨૨૭ ગબડીને રૂ.૨૫૭૦ બંધ રહ્યો હતો. મલ્ટિ કોમોટિડી એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (એમસીએક્સ)ના શેરના ભાવ પણ આજે તૂટીને નીચામાં રૂ.૨૦૬૮.૫૦ સુધી ખાબકીને અંતે ૧૧.૯૫ ટકા એટલે કે રૂ.૩૦૨ તૂટીને રૂ.૨૨૨૬ બંધ રહ્યો હતો.

બ્રોકિંગ કંપનીઓના શેરોમાં પણ ટ્રેડિંગ વોલ્યુમમાં આગામી દિવસોમાં મોટા ઘટાડાની અને કંપનીઓની આવકમાં ઘટાડાના અંદાજોએ આજે ફંડોએ હેમરિંગ કર્યું હતું. એન્જલ વનનો શેર આજે એક તબક્કે નીચામાં રૂ.૨૧૯૯.૫૦ સુધી તૂટીને અંતે  રૂ.૨૩૨૧.૯૦ બંધ રહ્યો હતો. ગ્રો-બિલિયનબ્રેઈન્સનો શેર આજે તૂટીને નીચામાં રૂ.૧૫૨.૫૨ સુધી જઈ અંતે ૫.૧૧ ટકા એટલે કે રૂ.૯.૦૫ તૂટીને રૂ.૧૬૭.૯૯ બંધ રહ્યો હતો.

મોતીલાલ નો શેર નીચામાં રૂ.૭૧૬.૮૦ સુધી ગબડીને અંતે ૩.૯૨ ટકા એટલે કે રૂ.૨૯.૫૫ તૂટીને રૂ.૭૨૪ બંધ રહ્યો હતો. આનંદ રાઠી નો શેર તૂટીને નીચામાં રૂ.૫૩૦.૬૦ સુધી ખાબકી અંતે રૂ.૫૬૯ બંધ રહ્યો હતો.

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
રોકાણકારોના રૂ.10 લાખ કરોડનું ધોવાણઃ સેન્સેક્સ 1547 પોઈન્ટ તૂટી 80722 | Investors lose Rs 10 lakh cr…

રોકાણકારોના રૂ.10 લાખ કરોડનું ધોવાણઃ સેન્સેક્સ 1547 પોઈન્ટ તૂટી 80722 | Investors lose Rs 10 lakh cr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

VIDEO: અમદાવાદની SVP હોસ્પિટલમાં ગંભીર બેદરકારી ચાલતી હોવાનો આક્ષેપ, વીડિયો બનાવનાર યુવતીની માતાનું …

ઈરાનમાં યુદ્ધ વચ્ચે રશિયાએ દૂર કર્યું ભારતનું સૌથી મોટું ટેન્શન! નહીં પડે તેલની તંગી: રિપોર્ટ | russ…

નીતિશ કુમાર રાજ્યસભાની ચૂંટણી લડશે તો બિહારના નવા CM કોણ બનશે? રેસમાં 3 દિગ્ગજ | bihar politics niti…

યુદ્ધથી ઉકેલ નહીં આવે: મિડલ ઈસ્ટ સંઘર્ષ અંગે PM મોદીની શાંતિ અને સંવાદની અપીલ | only military confli…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
VIDEO: અમદાવાદની SVP હોસ્પિટલમાં ગંભીર બેદરકારી ચાલતી હોવાનો આક્ષેપ, વીડિયો બનાવનાર યુવતીની માતાનું …
GUJARAT

SVP Hospital Ahmedabad Controversy : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત 800 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી અત્યાધુનિક SVP હોસ્પિટલની વ્યવસ્થા સામે ગંભીર...

Read more

ઈરાનમાં યુદ્ધ વચ્ચે રશિયાએ દૂર કર્યું ભારતનું સૌથી મોટું ટેન્શન! નહીં પડે તેલની તંગી: રિપોર્ટ | russ…

નીતિશ કુમાર રાજ્યસભાની ચૂંટણી લડશે તો બિહારના નવા CM કોણ બનશે? રેસમાં 3 દિગ્ગજ | bihar politics niti…

યુદ્ધથી ઉકેલ નહીં આવે: મિડલ ઈસ્ટ સંઘર્ષ અંગે PM મોદીની શાંતિ અને સંવાદની અપીલ | only military confli…

બાર કાઉન્સિલની ચૂંટણી પૂર્વે વડોદરા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, કોર્ટ ખાલી કરાવી પોલીસનું ચેક…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In