• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, October 14, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

VIDEO: અમદાવાદની SVP હોસ્પિટલમાં ગંભીર બેદરકારી ચાલતી હોવાનો આક્ષેપ, વીડિયો બનાવનાર યુવતીની માતાનું …

satyasamachar by satyasamachar
March 5, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
VIDEO: અમદાવાદની SVP હોસ્પિટલમાં ગંભીર બેદરકારી ચાલતી હોવાનો આક્ષેપ, વીડિયો બનાવનાર યુવતીની માતાનું …
5
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

શુદ્ધ અને ભેળસેળમુક્ત ખોરાક મેળવવો એ ગુજરાતના નાગરિકોનો હક છે: આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા

શ્રી હિન્દૂ સભા S D M Tempel Jinja Uganda ખાતે પરંપરાગત નવરાત્રી નું આયોજન જેમાં લોકગાયકા નિશુંબા ગઢ…

ભાવનગર મંડળમાં ‘સ્વચ્છતા હી સેવા-2026’ અભિયાન અંતર્ગત સ્વચ્છતા, જનભાગીદારી અને પર્યાવરણ સંરક્ષણની દિ…

Load More

SVP Hospital Ahmedabad Controversy : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત 800 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી અત્યાધુનિક SVP હોસ્પિટલની વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. સોશિયલ મીડિયા પર ક્ષિતિશા સોની નામની યુવતીનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તેણે રડતા અવાજે હોસ્પિટલના ડોક્ટરો પર બેદરકારી અને આયુષ્માન કાર્ડના નામે દર્દીઓ પર ‘પ્રયોગો’ કરવાનો સનસનીખેજ આક્ષેપ કર્યો છે. તેની માતા ગીરાબેન સોનીને અસ્થમા અને ડાયાબિટીસની તકલીફ હોવાથી SVP હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જેમનું ગઈ કાલે બુધવારે રાત્રે સારવાર દરમિયાન મોત થઈ ગયું છે. જેને કારણે આ વિવાદ વધુ વકર્યો છે. અને સુપ્રીટેન્ડેન્ટે સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે.

શું છે સમગ્ર મામલો?

ક્ષિતિશાના જણાવ્યા અનુસાર, તેની માતા ગીરાબેન સોનીને અસ્થમા અને ડાયાબિટીસની તકલીફ હોવાથી 21 તારીખે SVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જનરલ વોર્ડમાં ચાર દિવસ રહ્યા બાદ ડોક્ટરોએ કફ કાઢવા માટે ‘બ્રોન્કોસ્કોપી’ કરવાની સલાહ આપી હતી. આ પ્રક્રિયા દરમિયાન મહિલાને અસ્થમાનો એટેક આવ્યો અને તેમની સ્થિતિ અચાનક કથળવા લાગી હતી. ત્યાર બાદ ગીરાબેનને ICU માં ખસેડવામાં આવ્યા હતા. પુત્રીનો આક્ષેપ છે કે, ડોક્ટરો દરરોજ નવા કાગળો પર સહી કરાવતા હતા. જેમાં ક્યારેક હૃદય 50% કાર્યરત હોવાનું તો ક્યારેક લિવર કે કિડની ડેમેજ થવાનું લખેલું હતું.

આ પણ વાંચો : અમદાવાદના શાહઆલમમાં પાર્ક કરવાની ના પાડતા કારચાલક રોષે ભરાયો, દુકાનમાં ઘૂસી બાપ દીકરા પર છરીથી જીવલેણ હુમલો

“માતાની આંખો કાળી પડી ગઈ, હાથ બાંધી દેવાયા”

”વીડિયોમાં યુવતીએ માતાની દયનીય સ્થિતિ વર્ણવતા કહ્યું કે, ઓક્સિજન માસ્ક એટલું જોરથી દબાવવામાં આવ્યું હતું કે માતાની આંખો કાળી પડી ગઈ છે અને નસમાં હેમરેજ થયું છે. શરીરમાં નસો પંચર થઈ ગઈ હોવાથી ઈન્જેક્શન આપવા માટે ગળાના ભાગે કાણું પાડવું પડ્યું છે. સિનિયર ડોક્ટરો પૂરતો સમય આપતા નથી અને માત્ર આયુષ્માન કાર્ડ હોવાને કારણે દર્દી પર અખતરા કરવામાં આવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.”

વીડિયો વાયરલ થતા જ તંત્ર હરકતમાં

આ વીડિયોમાં પીડિત પરિવાર દ્વારા લોકોને “SVPમાં સારવાર માટે ન આવવા”ની અપીલ કરાતા હોસ્પિટલ તંત્રમાં દોડધામ મચી ગઈ છે. હોસ્પિટલના CEO દ્વારા આ સમગ્ર મામલે તપાસના આદેશો આપવામાં આવ્યા છે. જવાબદારો વિરુદ્ધ કડક કાર્યવાહીના પણ આદેશ આપી દેવાયા છે. બીજી તરફ આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થતા ગુજરાતના આરોગ્ય તંત્રની કથળતી સ્થિતિ ફરી એકવાર સામે આવી છે. એક તરફ સરકાર શ્રેષ્ઠ આરોગ્ય સુવિધાઓના દાવા કરે છે, ત્યારે બીજી તરફ આવી ઘટનાઓ સામાન્ય જનતાનો સરકારી તંત્ર પરથી વિશ્વાસ ડગમગાવી રહી છે.

SVP હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટનું નિવેદન

SVP હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. સંજય ત્રિપાઠીએ મહિલાના મોત અંગે જણાવ્યું કે, આ કેસમાં ડોક્ટરની કોઈ બેદરકારી નથી. દર્દીને દાખલ કરવામાં આવ્યા ત્યારે ન્યૂમોનિયા અને શ્વાસોશ્વાસની તકલીફ હતી. જમણી બાજુના ફેફસામાં ન્યૂમોનિયાના કારણે અસર થઈ હતી. દરેક HOD દ્વારા રેગ્યુલર રાઉન્ડ લઈને માહિતી આપવામાં આવતી હતી. SVP હોસ્પિટલમાં રોજના 4થી 5 દર્દીના મોત થાય છે. 1200 બેડથી વધુની કેપેસિટી છે જેમાં હાલ 450 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

વિપક્ષના નેતાએ કર્યા પ્રહાર

SVP હોસ્પિટલમાં મહિલાના મોત અંગે AMCના વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે જણાવ્યું કે, SVP હોસ્પિટલમાં દીકરી માતાને સારવાર માટે લઈને આવે છે અને ડોક્ટર પોતે કન્ફ્યુઝ હોય છે કે શું સારવાર કરવી. સારવારમાં ઓક્સિજન માસ્ક એવી રીતે લગાવવામાં આવ્યું કે આંખો કાળી થઈ ગઈ હતી. આંખોની તકલીફ માટે નગરી હોસ્પિટલથી 2 વિધાર્થી આવીને સારવાર કરે છે. SVP હોસ્પિટલ લોકોના જીવ લેવાનું કામ કરે છે. કરોડો રૂપિયાના ખર્ચે હોસ્પિટલ બનાવાઈ છે. ગરીબો માટે VS હોસ્પિટલ બનાવાઈ હતી એને બંધ કરી દેવાઈ છે. SVPમાં રોજના 4 વ્યક્તિઓના મોત થાય છે. લોકો ચાલીને આવે છે અને સ્ટ્રેચર પર બહાર આવે છે.

Next Post
યુદ્ધ વચ્ચે સોના ચાંદી માર્કેટની મજા બગડી, ભાવમાં મોટો ઘટાડો, કારણ ‘સુરક્ષિત’ | Gold Silver Market c…

યુદ્ધ વચ્ચે સોના ચાંદી માર્કેટની મજા બગડી, ભાવમાં મોટો ઘટાડો, કારણ 'સુરક્ષિત' | Gold Silver Market c...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

શુદ્ધ અને ભેળસેળમુક્ત ખોરાક મેળવવો એ ગુજરાતના નાગરિકોનો હક છે: આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા

શુદ્ધ અને ભેળસેળમુક્ત ખોરાક મેળવવો એ ગુજરાતના નાગરિકોનો હક છે: આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા

શ્રી હિન્દૂ સભા S D M Tempel Jinja Uganda ખાતે પરંપરાગત નવરાત્રી નું આયોજન જેમાં લોકગાયકા નિશુંબા ગઢ…

શ્રી હિન્દૂ સભા S D M Tempel Jinja Uganda ખાતે પરંપરાગત નવરાત્રી નું આયોજન જેમાં લોકગાયકા નિશુંબા ગઢ…

ભાવનગર મંડળમાં ‘સ્વચ્છતા હી સેવા-2026’ અભિયાન અંતર્ગત સ્વચ્છતા, જનભાગીદારી અને પર્યાવરણ સંરક્ષણની દિ…

ભાવનગર મંડળમાં ‘સ્વચ્છતા હી સેવા-2026’ અભિયાન અંતર્ગત સ્વચ્છતા, જનભાગીદારી અને પર્યાવરણ સંરક્ષણની દિ…

આણંદમાં નિર્માણ પામી રહેલી અત્યાધુનિક ૩૫૦ બેડની સિવિલ હોસ્પિટલની મુલાકાત લેતા આરોગ્ય રાજ્યમંત્રીશ્રી

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
શુદ્ધ અને ભેળસેળમુક્ત ખોરાક મેળવવો એ ગુજરાતના નાગરિકોનો હક છે: આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા
GUJARAT

નવરાત્રિ દરમિયાન રાજ્યના નાગરિકોને શુદ્ધ આહાર મળે તે માટે ફૂડ સેફ્ટી વાહનો કાર્યરત રહેશે :- આરોગ્ય મંત્રીશ્રી ગુજરાતમાં ફૂડ સેફટી...

Read more

શ્રી હિન્દૂ સભા S D M Tempel Jinja Uganda ખાતે પરંપરાગત નવરાત્રી નું આયોજન જેમાં લોકગાયકા નિશુંબા ગઢ…

ભાવનગર મંડળમાં ‘સ્વચ્છતા હી સેવા-2026’ અભિયાન અંતર્ગત સ્વચ્છતા, જનભાગીદારી અને પર્યાવરણ સંરક્ષણની દિ…

આણંદમાં નિર્માણ પામી રહેલી અત્યાધુનિક ૩૫૦ બેડની સિવિલ હોસ્પિટલની મુલાકાત લેતા આરોગ્ય રાજ્યમંત્રીશ્રી

Rian Mukherjee bags Best Child Actor at the Los Angeles Film Awards.

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In