• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, April 22, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

USનું જાહેર દેવું ઈમિગ્રન્ટ્સ વિના GDPના 200%થી વધુ પહોંચી ગયું હોત | US public debt would have reac…

satyasamachar by satyasamachar
February 6, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
USનું જાહેર દેવું ઈમિગ્રન્ટ્સ વિના GDPના 200%થી વધુ પહોંચી ગયું હોત | US public debt would have reac…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

અમદાવાદ : યુનાઇટેડ સ્ટેટ્સની લાંબા સમયથી વૈશ્વિકરણ દ્વારા આકાર પામેલી ખુલ્લી અર્થવ્યવસ્થા તરીકેની છબી હોવા છતાં યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વારંવાર ઇમિગ્રેશન પર કડક વલણ અપનાવ્યું છે. ટ્રમ્પ સ્થળાંતર કરનારાઓને સામાજિક અને આર્થિક તાણનું મુખ્ય કારણ ગણાવી રહ્યાં છે. જોકે નવો અભ્યાસ દર્શાવેે છે કે ઇમિગ્રન્ટ્સે લાભો કરતાં ટેક્સમાં વધુ યોગદાન આપ્યું છે.

ઈલેક્શન કેમ્પેઈનની રેલીઓથી લઈને પોલીસીગત ભાષણો સુધી, રાષ્ટ્રપતિએ ‘ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ’ને ગુનેગારો તરીકે વર્ણવ્યા છે. ‘મેક અમેરિકા ગ્રેટ અગેઇન’ના નારામાં વિદેશમાં સ્થાળાંતરિત થયેલા વ્યક્તિઓનો વિરોધ એજન્ડામાં છે.

યુએસ સ્થિત લિબર્ટેરિયન થિંક ટેન્ક, કેટો ઇન્સ્ટિટયૂટ દ્વારા  પ્રકાશિત થયેલા શ્વેતપત્રમાં જાણવા મળ્યું છે કે ઇમિગ્રન્ટોએ ૧૯૯૪થી ૨૦૨૩ સુધીના ૩૦ વર્ષના સમયગાળા દરમિયાન સ્થાનિક, રાજ્ય અને સંઘીય લાભો કરતા ટેક્સમાં આપેલા યોગદાન વધુ હતુ. પેપરમાં આ સમય દરમિયાન ૧૪.૫ ટ્રિલિયન ડોલરના સંચિત નાણાકીય સરપ્લસનો અંદાજ છે.

અહેવાલ મુજબ, ઇમિગ્રેશન વિના યુએસ સરકારની નાણાકીય સ્થિતિ નોંધપાત્ર રીતે ખરાબ થઈ હોત. અમેરિકાનું જાહેર દેવું હાલ ૩૦ ટ્રિલિયન ડોલર આસપાસ યુએસની જીડીપીના ૧૦૦ ટકા આસપાસ પહોંચ્યું છે. જોકે આ આંકડો વિદેશથી આવીને વસેલા ઈમિગ્રન્ટ વિના કુલ સ્થાનિક ઉત્પાદનના ૨૦૦ ટકાથી વધુ થઈ ગયો હોત. રિપોર્ટ અનુસાર ગેરકાયદેસર ઇમિગ્રન્ટોએ આ જ સમયગાળા દરમિયાન ખાધમાં ઓછામાં ઓછો ૧.૭ ટ્રિલિયન ડોલરનો ઘટાડો કર્યો હશે.

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
ધર્મજ ગામમાં કારનો કાચ તોડી સોનાના દાગીના સહિત 70 હજારના મત્તાની ચોરી | ધર્મજ ગામમાં કારનો કાચ તોડી …

ધર્મજ ગામમાં કારનો કાચ તોડી સોનાના દાગીના સહિત 70 હજારના મત્તાની ચોરી | ધર્મજ ગામમાં કારનો કાચ તોડી ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

કચ્છ: પ્રેમ સંબંધમાં ભત્રીજાએ મોટા બાપુ પર જાહેરમાં અંધાધૂંધ ગોળીઓ વીંધી, કરપીણ હત્યા બાદ ધરપકડ | Bh…

કેન્સરની સાથે કંગાળી પણ જશે! તમાકુ છોડતા જ ધનવાન બની જશે ભારતના 10 ટકા પરિવારો, સ્ટડીમાં ખુલાસો | To…

ટ્રમ્પ ટેરિફ રિફંડ પ્રક્રિયા શરૂ : અમેરિકા વિશ્વભરમાં 166 અબજ ડોલર પરત કરશે, ભારતને મળશે આટલી રકમ | …

Explainer: હોર્મુઝ સંકટના કારણે ભારત માટે સર્જાઈ તક, કેરળનું ‘વિઝિંજમ’ પોર્ટ બન્યું જહાજોનું નવું કે…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
કચ્છ: પ્રેમ સંબંધમાં ભત્રીજાએ મોટા બાપુ પર જાહેરમાં અંધાધૂંધ ગોળીઓ વીંધી, કરપીણ હત્યા બાદ ધરપકડ | Bh…
GUJARAT

Bhachau Firing Case In Kutch : કચ્છના ભચાઉમાં વોંધ ઓવરબ્રિજ નીચે ધોળા દિવસે જાહેરમાં ફાયરિંગની ઘટના બની હતી. જેમાં હત્યારો...

Read more

કેન્સરની સાથે કંગાળી પણ જશે! તમાકુ છોડતા જ ધનવાન બની જશે ભારતના 10 ટકા પરિવારો, સ્ટડીમાં ખુલાસો | To…

ટ્રમ્પ ટેરિફ રિફંડ પ્રક્રિયા શરૂ : અમેરિકા વિશ્વભરમાં 166 અબજ ડોલર પરત કરશે, ભારતને મળશે આટલી રકમ | …

Explainer: હોર્મુઝ સંકટના કારણે ભારત માટે સર્જાઈ તક, કેરળનું ‘વિઝિંજમ’ પોર્ટ બન્યું જહાજોનું નવું કે…

રૂ.22 લાખ કરોડ બચશે, ખેડૂતોને પણ ફાયદો થશે… પેટ્રોલમાં 100% ઈથેનૉલ મિશ્રણ કરવા અંગે ગડકરીનું મોટું…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In