• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, July 28, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમદાવાદમાં શહીદ વસંત-રજબની સ્મૃતિમાં AMCનો પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો, કોમી એકતા અને માનવતાના મૂલ્ય…

satyasamachar by satyasamachar
July 1, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અમદાવાદમાં શહીદ વસંત-રજબની સ્મૃતિમાં AMCનો પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો, કોમી એકતા અને માનવતાના મૂલ્ય…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ધારી એસ.ટી. ડેપો ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો….

પ્રભારી મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ.તાલુકા આયોજન સ…

જિલ્લાના પુલ, રોડ-રસ્તા અને આંગણવાડી કેન્દ્રોની સ્થિતિની સમીક્ષા કરતાં પ્રભારી મંત્રી શ્રી પરસોત્તમભ…

Load More

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હિન્દુ-મુસ્લિમ એકતા અને સામાજિક સૌહાર્દના અમર પ્રતિક એવા શહીદ વસંતરાવ હેગિષ્ટ અને રજબઅલી લાખાણીની સ્મૃતિમાં જમાલપુર પગથિયા સામે આવેલા વસંત-રજબ ચોક ખાતે સ્થિત વસંત-રજબ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે મેયર હિતેશભાઈ બારોટ, ડેપ્યુટી મેયર અંજુબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશભાઈ પટેલ, શાસક પક્ષના નેતા જશુભાઈ ઠાકોર, દંડકશ્રી અતુલ મિશ્રા સહિત કોર્પોરેશનના પદાધિકારીઓ, અધિકારીઓ અને આગેવાનોએ બંને શહીદોના બલિદાનને શ્રદ્ધાપૂર્વક યાદ કરીને કોમી એકતા અને ભાઈચારાના સંદેશને આગળ વધારવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે અમદાવાદના મેયર હિતેશભાઈ બારોટે જણાવ્યું હતું કે વસંત-રજબ સ્મૃતિ પર્વ નિમિત્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વસંતરાવ હેગિષ્ટ અને રજબઅલી લાખાણી કોમી એકતા અને ભાઈચારાના જીવંત પ્રતિક હતા. તેઓ યુવા પેઢી માટે માર્ગદર્શક સમાન રહ્યા છે અને તેમની શહાદત સમાજ માટે હંમેશાં પ્રેરણારૂપ રહેશે. આવા મહાન બલિદાનને આવનારી પેઢીઓ સતત યાદ રાખે તે માટે આ પ્રકારના સ્મૃતિ કાર્યક્રમોનું વિશેષ મહત્વ છે.

ઉલ્લેખનીય છે કે, 1 જુલાઈ, 1946ના રોજ અમદાવાદમાં નીકળેલી રથયાત્રા દરમિયાન કોમી તોફાનો ફાટી નીકળ્યા હતા. તે સમયે હિન્દુ સમાજના વસંતરાવ હેગિષ્ટ અને મુસ્લિમ સમાજના રજબઅલી લાખાણી તોફાનગ્રસ્ત વિસ્તારમાં પહોંચી ઉશ્કેરાયેલા ટોળાંને શાંતિ અને સૌહાર્દ જાળવવા માટે સમજાવી રહ્યા હતા.

પરિસ્થિતિ વધુ ગંભીર બનતાં બંનેએ નિર્ભયતાપૂર્વક ટોળાં સામે ઊભા રહી, “કોઈને મારવા જ હોય તો પહેલાં અમને મારી નાખો,” એમ કહી લોકોના જાનમાલની રક્ષા માટે પોતાના પ્રાણોની આહુતિ આપી હતી. તેમના આ અદ્વિતીય બલિદાનને કારણે તેઓ હિન્દુ-મુસ્લિમ એકતા અને માનવતાના અમર પ્રતિક તરીકે આજે પણ યાદ કરવામાં આવે છે.

વસંતરાવ હેગિષ્ટ અને રજબઅલી લાખાણીના આ અમૂલ્ય બલિદાનને ચિરંજીવ રાખવા માટે અમદાવાદની ગાયકવાડ હવેલી ખાતે વસંત-રજબ બંધુત્વ સ્મારક મ્યુઝિયમની સ્થાપના કરવામાં આવી છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ પણ તેમની આ અસાધારણ કુરબાનીને બિરદાવી હતી અને તેમના સાહસ તથા માનવતાની ભાવનાની પ્રશંસા કરી હતી.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યોજાયેલા આ સ્મૃતિ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ વસંતરાવ હેગિષ્ટ અને રજબઅલી લાખાણીના બલિદાનને શ્રદ્ધાપૂર્વક વંદન કરીને સમાજમાં શાંતિ, સૌહાર્દ, ભાઈચારો અને કોમી એકતાના મૂલ્યોને વધુ મજબૂત બનાવવા માટે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

Next Post
એરફોર્સ કમાન્ડિંગ-ઇન ચીફ, સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડનો ચાર્જ સંભાળતા એર માર્શલ શિવાનંદ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ધારી એસ.ટી. ડેપો ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો….

ધારી એસ.ટી. ડેપો ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો….

પ્રભારી મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ.તાલુકા આયોજન સ…

પ્રભારી મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ.તાલુકા આયોજન સ…

જિલ્લાના પુલ, રોડ-રસ્તા અને આંગણવાડી કેન્દ્રોની સ્થિતિની સમીક્ષા કરતાં પ્રભારી મંત્રી શ્રી પરસોત્તમભ…

જિલ્લાના પુલ, રોડ-રસ્તા અને આંગણવાડી કેન્દ્રોની સ્થિતિની સમીક્ષા કરતાં પ્રભારી મંત્રી શ્રી પરસોત્તમભ…

વિશ્વ સિંહદિવસની કાર્યશાળાનું આયોજન સાસણમાં સંપન્ન થયું

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ધારી એસ.ટી. ડેપો ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો….
GUJARAT

ધારી એસ.ટી. ડેપો ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો….

પર્યાવરણ સંરક્ષણનો સંદેશ: ડેપોના તમામ વિભાગના કર્મચારીઓએ હરિયાળા ભવિષ્ય માટે લીધો સંકલ્પ ધારી: “વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવો”ના સંદેશને સાકાર કરતાં...

Read more

પ્રભારી મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ.તાલુકા આયોજન સ…

જિલ્લાના પુલ, રોડ-રસ્તા અને આંગણવાડી કેન્દ્રોની સ્થિતિની સમીક્ષા કરતાં પ્રભારી મંત્રી શ્રી પરસોત્તમભ…

વિશ્વ સિંહદિવસની કાર્યશાળાનું આયોજન સાસણમાં સંપન્ન થયું

નરસિંહ મહેતા યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય અને કોલેજ પ્રિન્સિપાલ દ્વારા જેન-ઝી (Gen-Z) વિદ્યાર્થી આંદ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In