• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, August 13, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમદાવાદ ઍરપોર્ટ પર 6.8 કિલો હેરોઇન પકડાયું, પેડલરની મોડસ ઓપરેન્ડી જોઈ અધિકારીઓ ચોંક્યા | Ahmedabad A…

satyasamachar by satyasamachar
February 10, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અમદાવાદ ઍરપોર્ટ પર 6.8 કિલો હેરોઇન પકડાયું, પેડલરની મોડસ ઓપરેન્ડી જોઈ અધિકારીઓ ચોંક્યા | Ahmedabad A…
6
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

Load More

અમદાવાદ ઍરપોર્ટ પરથી 6.8 કિલો હેરોઇન સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. પકડાયેલા હેરોઇનની અંદાજિત કિંમત 30 કરોડથી વધુ આંકવામાં આવી રહી છે. મલેશિયાથી આવેલા પેડલરે હર્બલ સાબુના જુદા જુદા પેકેટમાં હેરોઇન સંતાડ્યું હતું. પણ કસ્ટમ વિભાગે ચાંપતી નજર અને સતર્કતા દાખવી જથ્થાને પકડી લીધો છે. 

અમદાવાદ ઍરપોર્ટ પર 6.8 કિલો હેરોઇન પકડાયું, પેડલરની મોડસ ઓપરેન્ડી જોઈ અધિકારીઓ ચોંક્યા 2 - image

સાબુના પેકેટમાં સંતાડ્યો 30 કરોડનો મોતનો સામાન

અમદાવાદ ઍરપોર્ટ પર સુરક્ષા એજન્સીઓએ ડ્રગ્સ માફિયાઓના ઇરાદાઓ પર પાણી ફેરવી દીધું છે. મલેશિયાથી આવેલા એક પેડલર પાસેથી અધધ 30 કરોડ રૂપિયાનું 6.8 કિલો હેરોઇન ઝડપાયું છે. તસ્કરીની રીત જોઈને અધિકારીઓ પણ ચોંકી ગયા હતા.

સિલ્વર ફોઇલ અને કાર્બન પેપરમાં લપેટ્યું હતું

X-ray સ્કેનિંગથી બચવા માટે હેરોઇનને સિલ્વર ફોઇલ અને કાર્બન પેપરમાં લપેટવામાં આવ્યું હતું અને હર્બલ સાબુના જુદા જુદા પેકેટમાં છુપાવ્યું હતું. પરંતુ સતર્ક સુરક્ષાકર્મીઓએ આ કરોડોનું ‘ઝેર’ પકડી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે

30 હજાર રૂપિયા મળ્યા હતા

પ્રાથમિક પૂછતાછમાં ઝડપાયેલો આરોપી ચેન્નાઇનો રહેવાસી હોવાનું ખૂલ્યું છે. તેને આ જથ્થો અહીંયા લાવવા બદલ 30 હજાર રૂપિયા આપવામાં આવ્યા હોવાની કબૂલાત કરી છે. ઍરપોર્ટ પર ઉતરતાં કેરિયરને આ જથ્થો આપવાનો હતો પકડાઈ જતાં કેરિયર ફોન ઉઠાવી રહ્યો નથી. કસ્ટમ્સ વિભાગે પેડલર અને કેરિયર બંનેના મોબાઇલ નંબરની વધુ તપાસ હાથ ધરી છે.

કેવી રીતે ઝડપાયું?

9 ફેબ્રુઆરીના રોજ અમદાવાદ કસ્ટમ્સના એર ઇન્ટેલિજન્સ યુનિટ(AIU)ના અધિકારીઓએ શંકા જતાં એક મુસાફરને અટકાવ્યો હતો, તે એર એશિયા ફ્લાઇટ નંબર AK-91 દ્વારા કુઆલાલંપુરથી અમદાવાદ આવ્યો હતો. જેના સામાનમાંથી 29 સાબુ જેવા પેકેટની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં કુદરતી સાબુ અને હર્બલ સાબુ બારના આડમાં માદક દ્રવ્યોની હેરાફેરી થતી હોવાનું ખૂલ્યું હતું. એક્સ-રે સ્ક્રીનીંગથી બચવા માટે યુવકે હેરોઇન પર ચાંદીના વરખ અને કાર્બન પેપર લપેટ્યા હતા. તેમ છતાં પણ કસ્ટમ વિભાગે તેને ચેકિંગ દરમિયાન ઝડપી લીધો હતો.

આ પણ વાંચો: નવરંગપુરામાં આવેલા બંધ ફ્લેટમાંથી રૂ.23 લાખની ચોરી, તસ્કરો સોના-ચાંદીના દાગીના અને વિદેશી ચલણ લઈ ફરાર

આંતર રાષ્ટ્રીય બજારમાં એક કિલો હેરોઇનની કિંમત 5 કરોડ

ઉલ્લેખનીય છે કે ભારતીય બજાર પ્રમાણે હેરોઇનના એક કિલોની કિંમત 2 કરોડ આસપાસ અંદાજી શકાય, પણ આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 5 કરોડથી વધુની છે, જેથી પકડાયેલા જથ્થાની કિંમત 30 કરોડ આસપાસ હોવાનું અનુમાન છે. કુલ મળીને, 26 સાબુના કદના બોક્સ અને 3 સફેદ પરબિડીયાઓમાં છુપાયેલ 6.8 કિલો (કુલ) શંકાસ્પદ હેરોઇન NDPS ઍક્ટ, 1985ની જોગવાઈઓ હેઠળ જપ્ત કરવામાં આવ્યું છે. મુસાફરની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

Next Post
અજિત પવારના પ્લેન ક્રેશ મામલે ભત્રીજાનો ઘટસ્ફોટ, કહ્યું- ‘તેઓ કારથી જવાના હતા, પરંતુ અચાનક…’ | Aji…

અજિત પવારના પ્લેન ક્રેશ મામલે ભત્રીજાનો ઘટસ્ફોટ, કહ્યું- ‘તેઓ કારથી જવાના હતા, પરંતુ અચાનક...’ | Aji...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી સોનાના દાગીના ઝૂંટવતી ટોળકી ઝડપાઈ

વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી સોનાના દાગીના ઝૂંટવતી ટોળકી ઝડપાઈ

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

રમાબેન અનિલભાઈ પારેખ પરિવાર મુંબઈનો આર્થિક સહયોગ ધારી તાલુકા વિશ્વ હિન્દુ પરિષદ તેમજ સુદર્શન નેત્રાલય અમરેલીનો મળેલ સહયોગ લાયન્સ કલબઝ...

Read more

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી સોનાના દાગીના ઝૂંટવતી ટોળકી ઝડપાઈ

સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In