• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, May 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમદાવાદ: મેમનગરના ફ્લેટમાં ચાલતા IPL સટ્ટાકાંડનો પર્દાફાશ, ક્રાઈમ બ્રાન્ચે 6 બુકીઓને રંગેહાથ ઝડપ્યા …

satyasamachar by satyasamachar
April 4, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અમદાવાદ: મેમનગરના ફ્લેટમાં ચાલતા IPL સટ્ટાકાંડનો પર્દાફાશ, ક્રાઈમ બ્રાન્ચે 6 બુકીઓને રંગેહાથ ઝડપ્યા …
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સ્ક્રીનની આભાસી દુનિયાઃ સ્માર્ટફોન બાળકો માટે વાસ્તવમાં સ્લો પોઇઝન | The virtual world of screens: S…

માતાનો હત્યારો મિત્ર જ, ઉછીના પૈસા ન આપ્યા એટલે છરી ઝીંકી હતી | Mother’s killer was a friend stabbed…

43,16 લાખના પ્લાસ્ટિકના દાણા સગેવગે કરી છેતરપિંડી | 43 16 lakh worth of plastic grains were duped

Load More

IPL 2026 Betting Racket Memnagar Ahmedabad: IPL 2026ની સિઝન ચાલી રહી છે. આ દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનમાં આવેલા મેમનગર લેક પાસેના એક એપાર્ટમેન્ટમાં ધમધમતા ક્રિકેટ સટ્ટાના રેકેટને ક્રાઈમ બ્રાન્ચે શુક્રવારે(3 એપ્રિલ) મોડી રાત્રે ઝડપી પાડ્યું છે. પોલીસે આ દરોડામાં 6 શખસોની ધરપકડ કરી છે, જેઓ ઓનલાઈન બેટિંગ પ્લેટફોર્મ દ્વારા લાખોનો જુગાર રમાડતા હતા.

ગુપ્ત બાતમીના આધારે મધરાતે દરોડો

ક્રાઈમ બ્રાન્ચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, મેમનગર તળાવ સામે આવેલા ‘આનંદ પાર્ક એપાર્ટમેન્ટ’ના એક ફ્લેટમાં IPLની મેચ પર સટ્ટો રમાડવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે 3 એપ્રિલની રાત્રે 11:15 વાગ્યે પોલીસે વોરંટ સાથે દરોડો પાડ્યો હતો. તે સમયે ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાતી લાઈવ મેચ પર આરોપીઓ હાર-જીતનો જુગાર રમતા ઝડપાયા હતા.

6 શખસોની ધરપકડ

– કપિલ ઉર્ફે ચિરાગ ઠક્કર (ઉં.વ.24, રહે. ચાંદલોડિયા)

– અભય પ્રવીણભાઈ ઠક્કર (ઉં.વ.30, રહે. મેમનગર)

– યશકુમાર મહેશકુમાર અખાણી (ઉં.વ.30, રહે. મેમનગર)

– મીત પ્રકાશભાઈ જયસ્વાલ (ઉં.વ.25)

– કલ્પેશભાઈ ટેકચંદભાઈ ઠક્કર (ઉં.વ.35)

– ધ્રુવ દિલીપભાઈ ઠક્કર (ઉં.વ.27)

આ તમામ આરોપીઓ ખાનગી નોકરી કે વ્યવસાય સાથે સંકળાયેલા છે અને મૂળ બનાસકાંઠા જિલ્લાના વતની હોવાનું ખૂલ્યું છે.

ઓનલાઈન એપ્લિકેશન દ્વારા સટ્ટો

આરોપીઓ ‘pdm999’, ‘dollar365’ અને ‘allpanelexch9’ જેવી વિદેશી વેબસાઇટ્સ અને એપ્લિકેશન પર મલ્ટિપલ યુઝર આઈડી(ID) બનાવીને ભાવ-તાલ (Odds) જોઈ સટ્ટો લગાવતા હતા. પોલીસને તપાસમાં આ બેટિંગ એકાઉન્ટ્સમાં મોટા પ્રમાણમાં વર્ચ્યુઅલ બેલેન્સ પણ મળી આવ્યું છે, જે સતત ચાલતી જુગારની પ્રવૃત્તિ સૂચવે છે.

મોબાઈલ અને રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત

16 મોબાઈલ ફોન (કિંમત રૂ.2.10 લાખ)

50,110 રોકડ રકમ

અન્ય ઈલેક્ટ્રોનિક સાધનો મળી કુલ રૂ.3.10 લાખનો મુદ્દામાલ.

આ પણ વાંચો: અમદાવાદ: વિદેશ મોકલવાના નામે છેતરપિંડી, ફિનલેન્ડમાં નોકરી અપાવવાની લાલચ આપી 12 લાખ પડાવ્યા

મુખ્ય સુત્રધારોની શોધખોળ જારી

પૂછપરછમાં બહાર આવ્યું છે કે, અભય ઠક્કર અને યશકુમાર અખાણીએ ભાડે રાખેલા આ ફ્લેટમાં તેઓ IPL પર સટ્ટો રમવા ભેગા થયા હતા. આ નેટવર્ક પાછળ સાયન્સ સિટીના કિશન ઠક્કર, પાટણના રોનક ઠક્કર અને અમદાવાદના દીપ ઠક્કર નામના મોટા માથાઓની સંડોવણી પણ ખૂલી છે, જેઓ બેટિંગ આઈડી સપ્લાય કરતા હતા. ક્રાઈમ બ્રાન્ચે આ તમામ વોન્ટેડ આરોપીઓને પકડવા અને સટ્ટાના આ મસમોટા નેટવર્કને તોડી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Next Post
એપ્રિલમાં આભ ફાટ્યું! 11 રાજ્યોમાં વરસાદનું ઍલર્ટ, રાજસ્થાનમાં કરા પડ્યા; યુપીમાં 5ના મોત | Weather …

એપ્રિલમાં આભ ફાટ્યું! 11 રાજ્યોમાં વરસાદનું ઍલર્ટ, રાજસ્થાનમાં કરા પડ્યા; યુપીમાં 5ના મોત | Weather ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સ્ક્રીનની આભાસી દુનિયાઃ સ્માર્ટફોન બાળકો માટે વાસ્તવમાં સ્લો પોઇઝન | The virtual world of screens: S…

સ્ક્રીનની આભાસી દુનિયાઃ સ્માર્ટફોન બાળકો માટે વાસ્તવમાં સ્લો પોઇઝન | The virtual world of screens: S…

માતાનો હત્યારો મિત્ર જ, ઉછીના પૈસા ન આપ્યા એટલે છરી ઝીંકી હતી | Mother’s killer was a friend stabbed…

માતાનો હત્યારો મિત્ર જ, ઉછીના પૈસા ન આપ્યા એટલે છરી ઝીંકી હતી | Mother’s killer was a friend stabbed…

43,16 લાખના પ્લાસ્ટિકના દાણા સગેવગે કરી છેતરપિંડી | 43 16 lakh worth of plastic grains were duped

43,16 લાખના પ્લાસ્ટિકના દાણા સગેવગે કરી છેતરપિંડી | 43 16 lakh worth of plastic grains were duped

સાસુએ વહુને કહ્યું, આજના જમાનામાં અફેર અને સ્મોકિંગ નોર્મલ જ ગણાય | Mother in law told daughter in l…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
સ્ક્રીનની આભાસી દુનિયાઃ સ્માર્ટફોન બાળકો માટે વાસ્તવમાં સ્લો પોઇઝન | The virtual world of screens: S…
GUJARAT

સૌ.યુનિ.ના મનોવિજ્ઞાન ભવન દ્વારા 20 ઘટનાઓનું વિશ્લેષણ : બાળકોમાં વધતી હિંસા, આપઘાત, એકલતા અને માનસિક અસ્થિરતા લાલબત્તીરૂપઃ હવે વાલીઓ નહીં...

Read more

માતાનો હત્યારો મિત્ર જ, ઉછીના પૈસા ન આપ્યા એટલે છરી ઝીંકી હતી | Mother’s killer was a friend stabbed…

43,16 લાખના પ્લાસ્ટિકના દાણા સગેવગે કરી છેતરપિંડી | 43 16 lakh worth of plastic grains were duped

સાસુએ વહુને કહ્યું, આજના જમાનામાં અફેર અને સ્મોકિંગ નોર્મલ જ ગણાય | Mother in law told daughter in l…

ડીઝલ જોઈતું હોય તો ફરજિયાત ઓઈલ ખરીદવા સંચાલકોનું દબાણ | Managers pressured to buy oil if diesel is n…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In