• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, April 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

આંગડીયા પેઢીના નામે ઓનલાઇન છેતરપિંડી ઃ યુવાને ૬.૨૦ લાખ ગુમાવ્યા | Online fraud in the name of Angadi…

satyasamachar by satyasamachar
February 25, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
આંગડીયા પેઢીના નામે ઓનલાઇન છેતરપિંડી ઃ યુવાને ૬.૨૦ લાખ ગુમાવ્યા | Online fraud in the name of Angadi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

વડોદરા RTO દ્વારા ફોર વ્હીલર નવી સિરીઝ GJ-06-RG માટે ઇ-ઑક્શન શરૂ થશે | Vadodara RTO to start e aucti…

વડોદરા મનપા ચૂંટણી : ગલીએ ગલીએ પ્રચારનો ઘમઘમાટ, ભીડ માટે માથાદીઠ રૂ. 200ની લ્હાણીની ચર્ચા | Vadodara…

ટેક જગતમાં ભૂકંપ! AIના વધતાં પ્રભાવ વચ્ચે એકઝાટકે 16 હજાર કર્મચારીઓની થઈ શકે છે છટણી | meta likely t…

Load More

ટીસીએસના સિનિયર એસોસીએટને ચૂનો લગાવ્યો

જસ્ટ ડાયલ પરથી નંબર મેળવવો ભારે પડયો ઃ પિતાને મોકલવાના નાણાં ગઠિયાઓ સુરતથી ઉપાડી ગયા

ગાંધીનગર :  ગાંધીનગરના સેક્ટર-૨ માં રહેતા અને ટી.સી.એસ. કંપનીમાં
સીનીયર એસોસીએટ તરીકે નોકરી કરતા યુવક સાથે આંગડીયા પેઢીના નામે ૬
,૨૦ લાખની
છેતરપિંડી થઈ હોવાની ઘટના સામે આવી છે. ગઠિયાઓએ જસ્ટ ડાયલ મારફતે માહિતી મેળવી
આંગડીયાના વેપારી બનીને વિશ્વાસમાં લઈ નાણાં પડાવી લીધા છે.

હાલમાં છેતરપિંડીની નવી નવી મોડસ ઓપરેન્ડી ગઠિયા અપનાવી
રહ્યા છે ત્યારે આ વખતે આંગડિયા પેઢીના નામે ટીસીએસમાં સિનિયર એસોસિયેટ તરીકે કામ
કરતા મૂળ જામનગરના અને હાલ ગાંધીનગરના સેક્ટર-૨ ખાતે રહેતા શશાંક સુરેશભાઈ
પાટડીયાને છેતરવામાં આવ્યા છે. જે અંગે તેમણે ફરિયાદ નોંધાવી હતી કે
, તેમને ચાંદીમાં
રોકાણ કરવા માટે જામનગર નાણાં મોકલવાના હતા. આ માટે ગત ૨૯ જાન્યુઆરીના રોજ જસ્ટ
ડાયલ પર ફોન કરીને ગાંધીનગરની આંગડીયા પેઢીઓની માહિતી માંગી હતી. માહિતી માંગ્યાના
થોડા જ સમયમાં તેના પર મનિષ નામના વ્યક્તિનો ફોન આવ્યો અને પોતે આંગડીયા પેઢી
ધરાવે છે તેમ કહી વિશ્વાસમાં લીધો હતો.

મનિષે તેને સેક્ટર-૩માં આવેલી ડી.કે. આંગડીયા પેઢીમાં જવા
કહ્યું હતું અને વોટ્સએપ પર ૫ની નોટનો એક ટોકન નંબર મોકલી આપ્યો હતો. જેથી આ ટોકન
નંબર બતાવીને ૬.૨૦ લાખ જમા કરાવ્યા હતા. મનિષે એવી ખાતરી આપી હતી કે અડધા કલાકમાં
નાણાં જામનગર પહોંચી જશે.

જ્યારે શશાંકના પિતાને જામનગરમાં નાણાં ન મળ્યા, ત્યારે તપાસ કરતા
જાણવા મળ્યું કે ગઠીયાઓએ કાવતરું રચીને આ નાણાં જામનગરને બદલે સુરતના કતારગામ
સ્થિત ડી.કે. આંગડીયાની બ્રાન્ચમાં ટ્રાન્સફર કરાવી દીધા હતા. ત્યાંથી કિશોર નામનો
શખ્સ આ જ ટોકન નંબર બતાવીને નાણાં ઉપાડી ગયો હતો. બીજી તરફ
, જામનગરમાં મનુભાઈ
નામનો શખ્સ પિતાને નાણાં આપવાના ખોટા વાયદા કરતો રહ્યો હતો. જેથી પોતાની સાથે
છેતરપિંડી થઈ હોવાનું જણાતા શશાંક પાટડીયાએ સેક્ટર-૭ પોલીસ મથકમાં મનિષ
, કિશોર અને મનુભાઈ
વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
 
Next Post
હવે કેરળ રાજ્યને કેરલમ નામ અપાશે મોદીની આગેવાનીમાં કેબિનેટની મહોર | Kerala will be named Keralam the…

હવે કેરળ રાજ્યને કેરલમ નામ અપાશે મોદીની આગેવાનીમાં કેબિનેટની મહોર | Kerala will be named Keralam the...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વડોદરા RTO દ્વારા ફોર વ્હીલર નવી સિરીઝ GJ-06-RG માટે ઇ-ઑક્શન શરૂ થશે | Vadodara RTO to start e aucti…

વડોદરા RTO દ્વારા ફોર વ્હીલર નવી સિરીઝ GJ-06-RG માટે ઇ-ઑક્શન શરૂ થશે | Vadodara RTO to start e aucti…

વડોદરા મનપા ચૂંટણી : ગલીએ ગલીએ પ્રચારનો ઘમઘમાટ, ભીડ માટે માથાદીઠ રૂ. 200ની લ્હાણીની ચર્ચા | Vadodara…

વડોદરા મનપા ચૂંટણી : ગલીએ ગલીએ પ્રચારનો ઘમઘમાટ, ભીડ માટે માથાદીઠ રૂ. 200ની લ્હાણીની ચર્ચા | Vadodara…

ટેક જગતમાં ભૂકંપ! AIના વધતાં પ્રભાવ વચ્ચે એકઝાટકે 16 હજાર કર્મચારીઓની થઈ શકે છે છટણી | meta likely t…

ટેક જગતમાં ભૂકંપ! AIના વધતાં પ્રભાવ વચ્ચે એકઝાટકે 16 હજાર કર્મચારીઓની થઈ શકે છે છટણી | meta likely t…

હોર્મુઝ સ્ટ્રેટ ખુલતા ભારત માટે 3 ગુડ ન્યૂઝ: ક્રૂડ ઓઇલના માર્કેટમાં ભૂકંપ, શેરબજાર માટે પણ આશા જાગી …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
વડોદરા RTO દ્વારા ફોર વ્હીલર નવી સિરીઝ GJ-06-RG માટે ઇ-ઑક્શન શરૂ થશે | Vadodara RTO to start e aucti…
GUJARAT

Vadodara RTO Office : વડોદરા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (RTO) દ્વારા ફોર વ્હીલર (મોટર કાર) વાહનોના પસંદગીના ગોલ્ડ, સિલ્વર તથા...

Read more

વડોદરા મનપા ચૂંટણી : ગલીએ ગલીએ પ્રચારનો ઘમઘમાટ, ભીડ માટે માથાદીઠ રૂ. 200ની લ્હાણીની ચર્ચા | Vadodara…

ટેક જગતમાં ભૂકંપ! AIના વધતાં પ્રભાવ વચ્ચે એકઝાટકે 16 હજાર કર્મચારીઓની થઈ શકે છે છટણી | meta likely t…

હોર્મુઝ સ્ટ્રેટ ખુલતા ભારત માટે 3 ગુડ ન્યૂઝ: ક્રૂડ ઓઇલના માર્કેટમાં ભૂકંપ, શેરબજાર માટે પણ આશા જાગી …

POSHની કોઈ પણ ફરિયાદ મળી નહોતી: ધર્મ પરિવર્તન અને યૌન શોષણ કેસમાં TCSની પ્રતિક્રિયા | tcs nashik uni…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In