• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, June 6, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ઐતિહાસિક પહેલ : ચેક રિટર્ન થાય તો તાત્કાલિક ઓનલાઈન ચૂકવણી કરી કેસનો નિકાલ થઇ શકશે | historic initiat…

satyasamachar by satyasamachar
February 7, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ઐતિહાસિક પહેલ : ચેક રિટર્ન થાય તો તાત્કાલિક ઓનલાઈન ચૂકવણી કરી કેસનો નિકાલ થઇ શકશે | historic initiat…
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

વિશ્વ પર્યાવરણ દિવસે હણોલની ધરતી પરથી વૃક્ષારોપણ મહા અભિયાનનો પ્રારંભ

વિશ્વ પર્યાવરણ દિવસે હણોલની ધરતી પરથી વૃક્ષારોપણ મહા અભિયાનનો પ્રારંભ

નારેશ્વર રોડ ઉપર બેફામ ડમ્પરે ઝાડ તોડી પાડતા બે ને ઇજા, મકાન બચી ગયું…રેતીખનન સામે રોષ ફાટ્યો | Tw…

નારેશ્વર રોડ ઉપર બેફામ ડમ્પરે ઝાડ તોડી પાડતા બે ને ઇજા, મકાન બચી ગયું…રેતીખનન સામે રોષ ફાટ્યો | Tw…

ચોમાસા પહેલા વડોદરા ફાયર વિભાગ સજ્જ, 20 ફ્લડ રિસ્પોન્સ ટીમો તૈનાત | Vadodara fire department geared …

ચોમાસા પહેલા વડોદરા ફાયર વિભાગ સજ્જ, 20 ફ્લડ રિસ્પોન્સ ટીમો તૈનાત | Vadodara fire department geared …

Load More

Cheque Bounce Case Online Payment: ચેક બાઉન્સના કેસોના ભરાવાને લઇ તેના ઝડપી નિકાલ અને ત્વરિત ન્યાયની અનોખી પહેલના ભાગરૂપે આજથી ચેક રિટર્નની તમામ 25 કોર્ટમાં નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-138 હેઠળના કેસોમાં ઓનલાઇન ચૂકવણીની નવતર સિસ્ટમ અમલી બનાવવામાં આવી છે. સમગ્ર ગુજરાત રાજયમાં સૌપ્રથમ અમદાવાદની ચેક રિટર્નની કોર્ટોમાં આ નવી પઘ્ધતિ લાગુ કરવામાં આવી છે. જેને લઇને હવે જે તે પક્ષકારો તેમના પેમેન્ટના વિવાદ કે તકરારમાં તાત્કાલિક કયુઆર કોડ સ્કેન કરી તરત જ પેમેન્ટ કરી શકશે, જેના કારણે કેસોનો સ્થળ પર જ ઝડપી નિકાલ શકય બનશે. 

ચીફ જયુડીશીયલ મેજિસ્ટ્રેટ કોર્ટ, અમદાવાદ શહેરના તાબાની ચેક રિટર્નની તમામ કોર્ટોમાં આ નવતર સીસ્ટમ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ ઇલેશ વોરાના માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવી છે. 

અપનાબજાર બિલ્ડિંગની તમામ 25 કોર્ટોમાં નવી સિસ્ટમ લાગુ

અમદાવાદ શહેરના લાલ દરવાજા વિસ્તારમાં અપનાબજાર બહુમાળી બિલ્ડિંગ ખાતે ચેક રિટર્નની કુલ 21 કોર્ટ આવેલી છે, જેમાં 4 ઓનલાઇન કોર્ટ છે, તે મળી કુલ 25 કોર્ટમાં હવે ઓનલાઇન ચૂકવણીની નવી સિસ્ટમ લાગુ થતાં પક્ષકારોનો કિમતી સમય તો બચશે જ પરંતુ પૈસાની ચૂકવણી તાત્કાલિક જ થઇ જવાથી કેસોનો તરત જ નિકાલ લાવી શકાશે. 

21 ફિઝિકલ અને 4 ઓનલાઇન કોર્ટમાં હવે પેમેન્ટ કરવું બન્યું સરળ

ચેક રિટર્નના પડતર લાખો કેસોના ઝડપી નિકાલમાં આ નવી સીસ્ટમથી ઘણી મદદ મળી રહેશે. ચેક રિટર્નના કેસોમાં ઓનલાઇન ચૂકવણીની નવી સુવિધાના વિકલ્પ અંગે વાસ્તવમાં સુપ્રીમકોર્ટે એક ચુકાદામાં નિર્દેશ આપ્યા હતા, જેમાં તમામ જિલ્લા અદાલતોને સમન્સના તબક્કે જ આરોપીને ચેકની રકમ ઓનલાઇન ભરપાઇ કરવાનો વિક્લ્પ આપવા પણ નિર્દેશ અપાયો હતો કે જેથી વેળાસર કેસમાં સમાધાાન અને તેના નિકાલની પ્રક્રિયા ઝડપી શકય બને. 

બેન્ક ખાતામાં સીધા નાણાં જમા થવાથી વહીવટ બનશે પારદર્શક

આ નવતર પહેલના ભાગરૂપે અમલી બનાવાયેલી સિસ્ટમમાં નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટના કેસોમાં કોઇપણ આરોપી કે પક્ષકાર એસબીઆઇ કલેકટ મારફતે નિર્ધારિત બેન્ક ખાતામાં સીધી ચેકની રકમ જમા કરાવી શકે છે. આ રકમ પ્રાપ્ત થતાંની સાથે જ કોર્ટ બેન્કની પ્રણાલી મારફતે તરત જ લેવડદેવની ચકાસણી, ખરાઇ કરી કેસની સમાધાન અને તેના ત્વરિત નિકાલ અંગે યોગ્ય આદેશ પસાર કરી શકે છે. 

આ પણ વાંચો: ગરીબીની ચરમસીમા : 1.22 કરોડ ટન મફત-સસ્તું અનાજ વહેંચી ગુજરાત સરકારે ‘સિદ્ધિ’ મેળવી

કાનૂની પ્રક્રિયાની લાંબી રાહ જોયા વગર વર્ષો જૂના કેસોનો થશે નિકાલ

ઓનલાઇન ચૂકવણીની આ નવી સિસ્ટમ પારદર્શક, સુરક્ષિત અને ઓડિટ ક્ષમતાની ખાતરી સાથેની કહી શકાય. કારણ કે, તમામ લેવડદેવડ કોર્ટના બેન્ક ખાતા મારફતે જ થાય છે. કાનૂની રજિસ્ટરો અને ખાતામાં તેની નોંધણી થાય છે. લાખો પક્ષકારો, હજારો નાણાંકીય સંસ્થાઓ અને કંપનીઓને આ સીસ્ટમનો બહુ મોટો લાભ મળશે. કારણ કે, પેમેન્ટની ચૂકવણી સીધી કોર્ટમાં જમા થશે અને કાનૂની પ્રક્રિયાના વિલંબ વિના જ વર્ષોથી પડતર કેસો આટોપી શકાશે.

દર મહિને અંદાજે 10 થી 15 હજાર નવા કેસો નોંધાય છે

દરમિયાન આ અંગે ગુજરાત બાર કાઉન્સિલની ફાયનાન્સ કમિટીના ચેરમેન અનિલ સી. કેલ્લાએ જણાવ્યું હતું કે, હાલ અમદાવાદ શહેરની ચેક રિટર્નની તમામ 25 કોર્ટમાં આશરે ચાર લાખથી પણ વઘુ કેસો પેન્ડિંગ છે. જેમાં દર મહિને આશરે દસથી પંદર હજાર નવા કેસો દાખલ થતા હોય છે ત્યારે ચેક બાઉન્સના કેસોમાં મુખ્યત્વે વાત પેમેન્ટ નહી ચૂકવવાના વિવાદની જ હોય છે, તેથી આ નવતર ઓનલાઇન ચૂકવણીની સિસ્ટમ આવા વિવાદીત કેસોમાં તાત્કાલિક, ઝડપી અને સ્થળ પર નિકાલ માટે બહુ ઉપયોગી બનશે.

ઐતિહાસિક પહેલ : ચેક રિટર્ન થાય તો તાત્કાલિક ઓનલાઈન ચૂકવણી કરી કેસનો નિકાલ થઇ શકશે 2 - image

Next Post
ગરીબીની ચરમસીમા : 1.22 કરોડ ટન મફત-સસ્તું અનાજ વહેંચી ગુજરાત સરકારે ‘સિદ્ધિ’ મેળવી | gujarat 3 crore…

ગરીબીની ચરમસીમા : 1.22 કરોડ ટન મફત-સસ્તું અનાજ વહેંચી ગુજરાત સરકારે 'સિદ્ધિ' મેળવી | gujarat 3 crore...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વિશ્વ પર્યાવરણ દિવસે હણોલની ધરતી પરથી વૃક્ષારોપણ મહા અભિયાનનો પ્રારંભ

વિશ્વ પર્યાવરણ દિવસે હણોલની ધરતી પરથી વૃક્ષારોપણ મહા અભિયાનનો પ્રારંભ

નારેશ્વર રોડ ઉપર બેફામ ડમ્પરે ઝાડ તોડી પાડતા બે ને ઇજા, મકાન બચી ગયું…રેતીખનન સામે રોષ ફાટ્યો | Tw…

નારેશ્વર રોડ ઉપર બેફામ ડમ્પરે ઝાડ તોડી પાડતા બે ને ઇજા, મકાન બચી ગયું…રેતીખનન સામે રોષ ફાટ્યો | Tw…

ચોમાસા પહેલા વડોદરા ફાયર વિભાગ સજ્જ, 20 ફ્લડ રિસ્પોન્સ ટીમો તૈનાત | Vadodara fire department geared …

ચોમાસા પહેલા વડોદરા ફાયર વિભાગ સજ્જ, 20 ફ્લડ રિસ્પોન્સ ટીમો તૈનાત | Vadodara fire department geared …

વડોદરા શહેરના લારી-ગલ્લા ધારકો માટે નવી ટાઉન વેન્ડિંગ કમિટી બનશે | A new town vending committee will…

વડોદરા શહેરના લારી-ગલ્લા ધારકો માટે નવી ટાઉન વેન્ડિંગ કમિટી બનશે | A new town vending committee will…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
વિશ્વ પર્યાવરણ દિવસે હણોલની ધરતી પરથી વૃક્ષારોપણ મહા અભિયાનનો પ્રારંભ
GUJARAT

વિશ્વ પર્યાવરણ દિવસે હણોલની ધરતી પરથી વૃક્ષારોપણ મહા અભિયાનનો પ્રારંભ

પ્રેરણા ફાઉન્ડેશન દ્વારા જિલ્લામાં ૫૧ હજાર વૃક્ષો વાવવાનો સંકલ્પ હણોલ ખાતે વૃક્ષારોપણમાં કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા, નિમુબેન બાંભણીયા, રાજ્ય...

Read more

નારેશ્વર રોડ ઉપર બેફામ ડમ્પરે ઝાડ તોડી પાડતા બે ને ઇજા, મકાન બચી ગયું…રેતીખનન સામે રોષ ફાટ્યો | Tw…

ચોમાસા પહેલા વડોદરા ફાયર વિભાગ સજ્જ, 20 ફ્લડ રિસ્પોન્સ ટીમો તૈનાત | Vadodara fire department geared …

વડોદરા શહેરના લારી-ગલ્લા ધારકો માટે નવી ટાઉન વેન્ડિંગ કમિટી બનશે | A new town vending committee will…

દરજીપુરા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ખાતે AI ડ્રાઈવિંગ ટેસ્ટથી ફોર-વ્હીલર અરજદારોની મુશ્કેલી વધી | …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In