• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, June 25, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ઓઇલ ગેસની ચિંતા વચ્ચે હોર્મુઝમાં ભારત મોટું પગલું ભરવાની તૈયારીમાં, ઈન્ડિયન નેવીએ કમર કસી! | India P…

satyasamachar by satyasamachar
May 20, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ઓઇલ ગેસની ચિંતા વચ્ચે હોર્મુઝમાં ભારત મોટું પગલું ભરવાની તૈયારીમાં, ઈન્ડિયન નેવીએ કમર કસી! | India P…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સિહોરના પીપળીયા ગામે ખેડૂત પર થયેલા હુમલાની ઘટનાને લઈને પીડિતને હૂંફ આપવા પહોંચ્યો પાટીદાર સેવા સંઘ

દાંતા તાલુકામાં 73AA થી જે તે ઉધોગોમા ફેરવાયેલી જમીનોમાં શરત ભંગ, મોટાભાગની જમીનોમાં ઉધોગ શરૂ થયા નથ…

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

Load More

India Oil Supply Chain : અમેરિકા-ઈરાન વચ્ચે ભલે હોર્મુઝ જળમાર્ગ મામલે વિવાદ ચાલી રહ્યો હોય, તેમ છતાં ભારતે તે માર્ગ પરથી ક્રૂડ ઓઈલ અને ગેસની સપ્લાય ચેન શરૂ કરવા માટે મોટી તૈયારીઓ શરૂ કરી છે. રિપોર્ટ મુજબ, ભારતે મધ્ય-પૂર્વમાંથી કાર્ગો લેવા માટે જહાજો મોકલવાનો પ્લાન લગભગ તૈયાર કરી લીધો છે. હવે માત્ર સરકારની અંતિમ મંજૂરીની રાહ જોવાઈ રહી છે, ત્યાર બાદ તે જહાજો હોર્મુઝમાંથી ખાડી તરફ રવાના થઈ શકે છે.

ભારત અતિસંવેદનશીલ માર્ગેથી ક્રૂડ ઓઈલ અને ગેસ મેળવવાની તૈયારીમાં

મીડિયા રિપોર્ટ મુજબ, ઈરાન યુદ્ધ શરૂ થયા બાદ હોર્મુઝ જળમાર્ગ ખૂબ જ સંવેદનશીલ થઈ ગયો છે, તેમ છતાં ભારતે ત્યાંથી મોટાપ્રમાણમાં સપ્લાય શરૂ કરવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. વિશ્વભર માટે હોર્મુઝ ખૂબ જ મહત્ત્વનો જળમાર્ગ છે, ત્યાંથી અનેક દેશોમાં ક્રૂડ ઓઈલ, ગેસ સહિતની મોટાપાયે સપ્લાય થાય છે. હોર્મુઝમાંથી લગભગ વિશ્વમાં વપરાશ થતો 20 ટકા ક્રૂડ ઓઈલનો જથ્થો પસાર થાય છે. જોકે ફેબ્રુઆરીમાં અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધ શરૂ થાય બાદ આ સપ્લાય લગભગ ઠપ થઈ ગયો છે.

આ પણ વાંચો : રેલવેમાં વધતી જતી આગની ઘટનાઓ પર ચોંકાવનારો ખુલાસો, મુસાફરોને સતર્ક રહેવા અપીલ

ભારતનો પ્લાન પણ તૈયાર અને જહાજો પણ તૈયાર

સૂત્રોના જણાવ્યા મુજબ, ભારતે આ સમગ્ર પ્લાનને અંતિમ રૂપ આપી દીધો અને જહાજો મોકલવાની પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. સરકારી કંપની શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ પણ ખાડી ક્ષેત્રમાં ઓપરેશન શરૂ કરવાની તૈયારી કરી લીધી છે. પરંતુ આ માટે ભારતીય નૌકાદળ અને કેન્દ્ર સરકારની અંતિમ સુરક્ષા મંજૂરીની રાહ જોવાઈ રહી છે.

ભારત માટે મધ્ય-પૂર્વથી આવતો સપ્લાય કેમ અતિમહત્ત્વનો?

ઉલ્લેખનીય છે કે, ભારતનું આ પગલું ખૂબ જ મહત્ત્વનું માનમાં આવી રહ્યું છે, કારણ કે ભારત પોતાની જરૂરીયાતમાંથી મોટાભાગના ક્રૂડ ઓઈલ અને ગેસ માટે પશ્ચિમ એશિયાના ક્રૂડ ઓઈલ ઉત્પાદકો પર નિર્ભર છે. આ ઉપરાંત યુદ્ધની અસર ભારત પર પણ પડી છે, જેના કારણે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારવાની નોબત આવી ગઈ છે. ભારતે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી વધારી હોવા છતાં મધ્ય-પૂર્વ તરફથી આવતું ક્રૂડ ઓઈલ સસ્તુ અને વહેલું પહોંચવાનો વિકલ્પ માનવામાં આવે છે. વર્તમાન સ્થિતિ મુજબ ભારતે ભલે વૈકલ્પિક માર્ગ પસંદ કર્યો હોય, પરંતુ તે માર્ગ મોંઘો પણ પડે છે અને તે જહાજોને ભારત પહોંચવામાં વધુ સમય પણ લાગે છે.

ભારતે યુદ્ધ જહાજોની સંખ્યા બમણી કરી

એવી પણ વિગતો સામે આવી છે કે, ભારતે મધ્ય-પૂર્વમાંથી સપ્લાય દેશ સુધી પહોંચાડવા માટે તૈયાાઓ ઝડપી કરી દીધી છે. આ ઉપરાંત ભારતીય નૌકાદળે તે ક્ષેત્રમાં યુદ્ધ જહાજોની સંખ્યા પણ બમણી કરી દેવાની સાથે હવાઈ ​​દેખરેખ પણ વધારી દીધઈ છે. ભારતીય યુદ્ધ જહાજો તે જહાજોને એસ્કૉર્ટ કરીને હોર્મુઝમાંથી સુરક્ષી બહાર લાવવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી રહી છે.

આ પણ વાંચો : ‘આર્થિક સંકટ માથે છે અને PM ઈટાલીમાં ચોકલેટ વહેંચે છે…’, રાહુલ ગાંધીના આક્રમક પ્રહાર

Next Post
રેલવેમાં વધતી જતી આગની ઘટનાઓ પર ચોંકાવનારો ખુલાસો, મુસાફરોને સતર્ક રહેવા અપીલ | Indian Railways Shoc…

રેલવેમાં વધતી જતી આગની ઘટનાઓ પર ચોંકાવનારો ખુલાસો, મુસાફરોને સતર્ક રહેવા અપીલ | Indian Railways Shoc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સિહોરના પીપળીયા ગામે ખેડૂત પર થયેલા હુમલાની ઘટનાને લઈને પીડિતને હૂંફ આપવા પહોંચ્યો પાટીદાર સેવા સંઘ

સિહોરના પીપળીયા ગામે ખેડૂત પર થયેલા હુમલાની ઘટનાને લઈને પીડિતને હૂંફ આપવા પહોંચ્યો પાટીદાર સેવા સંઘ

દાંતા તાલુકામાં 73AA થી જે તે ઉધોગોમા ફેરવાયેલી જમીનોમાં શરત ભંગ, મોટાભાગની જમીનોમાં ઉધોગ શરૂ થયા નથ…

દાંતા તાલુકામાં 73AA થી જે તે ઉધોગોમા ફેરવાયેલી જમીનોમાં શરત ભંગ, મોટાભાગની જમીનોમાં ઉધોગ શરૂ થયા નથ…

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
સિહોરના પીપળીયા ગામે ખેડૂત પર થયેલા હુમલાની ઘટનાને લઈને પીડિતને હૂંફ આપવા પહોંચ્યો પાટીદાર સેવા સંઘ
GUJARAT

સિહોર તાલુકાના પીપળીયા ગામે પાટીદાર સમાજના એક ખેડૂત પર થયેલા હુમલાની ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ચિંતા અને રોષનો માહોલ જોવા...

Read more

દાંતા તાલુકામાં 73AA થી જે તે ઉધોગોમા ફેરવાયેલી જમીનોમાં શરત ભંગ, મોટાભાગની જમીનોમાં ઉધોગ શરૂ થયા નથ…

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In