• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, April 19, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

કાસોર ગામમાં 2 બંધ મકાનમાંથી દાગીના, રોકડ સહિત 3.44 લાખના મત્તાની ચોરી | Jewelry cash worth Rs 3 44 …

satyasamachar by satyasamachar
February 3, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
કાસોર ગામમાં 2 બંધ મકાનમાંથી દાગીના, રોકડ સહિત 3.44 લાખના મત્તાની ચોરી | Jewelry cash worth Rs 3 44 …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ડો. ધર્મિષ્ઠા બેન દવે દ્વારા ભાવનગરના સ્થાપના દિવસ નિમિત્તે ‘નારી શક્તિ વંદન કાર્યક્રમ’ યોજાયો

પ્રચારમાં સંખેડા MLAએ પિત્તો ગુમાવતા કહ્યું ‘ધારાસભ્ય છું બેસી જા’, મતદારો વળતો પ્રહાર કરતા બોલ્યા, …

જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાંથી જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા 3 ઈસમો ઝડપાયા, અન્ય 2 ફરાર | 3 peop…

Load More

– આણંદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં તસ્કરોનો તરખાટ

– ગામમાં અલગ અલગ વિસ્તારોમાં જાળવણીના અભાવે સીસીટીવી કેમેરા બંધ : અજાણ્યા શખ્સો સામે ફરિયાદ 

આણંદ : આણંદ તાલુકાના ભાલેજ પાસેના કાસોર ગામે બે દિવસ પૂર્વે રાત્રિના સુમારે ત્રાટકેલ તસ્કરોએ બે બંધ મકાનને નિશાન બનાવી બંને મકાનોના તાળા તોડી અંદરથી સોના ચાંદીના દાગીના તથા રોકડ મળી કુલ્લે રૂપિયા ૩. ૪૪ લાખની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે ભાલેજ પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

કાસોર ગામના ગામી ફળિયામાં રહેતા શ્રીકાંત કુમાર ઉર્ફે સીકો હર્ષદભાઈ પટેલ ગત તારીખ ૨૯મી રાત્રિના સુમારે બાજુમાં રહેતા મીનાબેન પટેલ અને અન્ય મિત્રો સાથે ગાડી ભાડે કરી અંબાજી દર્શનાર્થે ગયા હતા. મીનાબેને ઘરને તાળું મારી ચાવી શ્રીકાંત કુમારના ઘરે મૂકી હતી, જ્યારે શ્રીકાંત કુમારે પોતાના ઘરને તાળું મારી નજીકમાં જનરલ સ્ટોર ચલાવતા મનોજ ઉર્ફે શંભુ પટેલને આપી હતી. દરમિયાન ગત તારીખ ૩૦મી ના રોજ રાત્રિના સુમારે અજાણ્યા તસ્કરોએ આ બંને બંધ મકાનોને નિશાન બનાવ્યા હતા તસ્કરોએ શ્રીકાંત કુમાર અને મીનાબેનના મકાનના દરવાજાના તાળાં તોડી અંદર પ્રવેશ કરી તિજોરીનો સર સામાન વેર વિખેર કરી નાખ્યો હતો અને શ્રીકાંતભાઈના ઘરમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડા ૧૫,૦૦૦ અને ૧૦ પાઉન્ડ મળી કુલ રૂપિયા ૩.૨૧ લાખની મત્તાની ચોરી કરી હતી.

જ્યારે મીનાબેનના ઘરમાંથી ચાવીના સિક્કા તથા રોકડા રૂ.૫,૦૦૦ મળી બંને મકાનોમાં થઈ કુલ રૂપિયા ૩.૪૪ લાખની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા બંને મકાનોમાં ચોરી થઈ હોવાની જાણ મનોજભાઈને થતા તેઓએ શ્રી કાન્ત કુમારને ફોનથી જાણ કરી હતી. જેથી તેઓ તુરંત જ પરત આવ્યા હતા અને તપાસ કરતા બંને મકાનમાં ચોરી થઈ હોવાનું માલુમ પડતા તેઓએ ભાલેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી ડોગ સ્કોડ અને ફિંગર પ્રિન્ટ નિષ્ણાંત ની મદદથી તસ્કરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. કાસોર ગામમાં અલગ અલગ વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાવ્યા હોવા છતાં યોગ્ય જાળવણીના અભાવે કેટલાક વિસ્તારોમાં સીસીટીવી કેમેરા બંધ હાલતમાં હોય તસ્કરોને મોકળું મેદાન મળ્યું હોવાની ચર્ચાઓ ગ્રામજનોમાં ઉઠી છે. 

Next Post
મહેમદાવાદ પંથકમાં અકસ્માતના બે બનાવમાં બાળકનું મોત, બે ઇજાગ્રસ્ત | Child dies two injured in two acc…

મહેમદાવાદ પંથકમાં અકસ્માતના બે બનાવમાં બાળકનું મોત, બે ઇજાગ્રસ્ત | Child dies two injured in two acc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ડો. ધર્મિષ્ઠા બેન દવે દ્વારા ભાવનગરના સ્થાપના દિવસ નિમિત્તે ‘નારી શક્તિ વંદન કાર્યક્રમ’ યોજાયો

ડો. ધર્મિષ્ઠા બેન દવે દ્વારા ભાવનગરના સ્થાપના દિવસ નિમિત્તે ‘નારી શક્તિ વંદન કાર્યક્રમ’ યોજાયો

પ્રચારમાં સંખેડા MLAએ પિત્તો ગુમાવતા કહ્યું ‘ધારાસભ્ય છું બેસી જા’, મતદારો વળતો પ્રહાર કરતા બોલ્યા, …

પ્રચારમાં સંખેડા MLAએ પિત્તો ગુમાવતા કહ્યું ‘ધારાસભ્ય છું બેસી જા’, મતદારો વળતો પ્રહાર કરતા બોલ્યા, …

જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાંથી જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા 3 ઈસમો ઝડપાયા, અન્ય 2 ફરાર | 3 peop…

જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાંથી જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા 3 ઈસમો ઝડપાયા, અન્ય 2 ફરાર | 3 peop…

રાજ્યમાં આજે PSI ભરતી માટે બે તબક્કામાં લેખિત પરીક્ષા, 858 જગ્યા માટે 1 લાખથી વધુ ઉમેદવારોની કસોટી |…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
ડો. ધર્મિષ્ઠા બેન દવે દ્વારા ભાવનગરના સ્થાપના દિવસ નિમિત્તે ‘નારી શક્તિ વંદન કાર્યક્રમ’ યોજાયો
GUJARAT

વિદ્યાવિહાર કેળવણી મંડળ દ્વારા બહેનોનું સન્માન કરાયું ભાવનગર, તા. ૧૯/૦૪/૨૦૨૬વિદ્યાવિહાર કેળવણી મંડળ દ્વારા ભાવનગરના ૩૦૪માં સ્થાપના દિનની ઉજવણી અંતર્ગત આયોજિત...

Read more

પ્રચારમાં સંખેડા MLAએ પિત્તો ગુમાવતા કહ્યું ‘ધારાસભ્ય છું બેસી જા’, મતદારો વળતો પ્રહાર કરતા બોલ્યા, …

જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાંથી જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા 3 ઈસમો ઝડપાયા, અન્ય 2 ફરાર | 3 peop…

રાજ્યમાં આજે PSI ભરતી માટે બે તબક્કામાં લેખિત પરીક્ષા, 858 જગ્યા માટે 1 લાખથી વધુ ઉમેદવારોની કસોટી |…

છોટા ઉદેપુર: નોકરીએ જવા નીકળેલા યુવાનનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો, પરિવારે હત્યાનો આક્ષેપ કરી ન્…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In