• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, May 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

કોમી એકતાની અનોખી મિશાલ: ચલાલામાં નવનિર્મિત આધુનિક ‘જુમ્મા મસ્જિદ’નો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ

satyasamachar by satyasamachar
January 24, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
કોમી એકતાની અનોખી મિશાલ: ચલાલામાં નવનિર્મિત આધુનિક ‘જુમ્મા મસ્જિદ’નો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

મહિલા બૂટલેગરનો વીડિયો વાયરલ કરી ૨૦ હજારની માગણી | Video of female bootlegger goes viral demands Rs …

દ્વારકાધીશ મંદિરે સમગ્ર અધિક પુરૂષોત્તમ માસમાં ઉત્સવો ઉજવાશે | Festivals will be celebrated througho…

Load More

​દાનમહારાજની ભૂમિમાં શબીરબાપુ અને વલકુબાપુની ગરિમામય હાજરીમાં રવિવારે લોકાર્પણ.

સૂફી સંતો અને દાનવીરોની પવિત્ર ભૂમિ ગણાતા ચલાલામાં હિન્દુ-મુસ્લિમ સમાજના અતૂટ ભાઈચારાનું વધુ એક પુષ્પ ખીલવા જઈ રહ્યું છે. સમસ્ત સુન્ની મુસ્લિમ જમાત દ્વારા નિર્મિત તદ્દન નવી, અદ્યતન અને સંપૂર્ણ સુવિધાયુક્ત ‘જુમ્મા મસ્જિદ’ ની ઈમારતનો શુભ ઉદ્ઘાટન સમારોહ આવતીકાલે રવિવારે આયોજિત કરવામાં આવ્યો છે.

​આ ગૌરવપૂર્ણ સમારોહનું પ્રમુખ સ્થાન આદરણીય શ્રી શબીરબાપુ શોભાવશે. વિશેષ આનંદની વાત એ છે કે, અંશાવતાર દાનમહારાજની જગ્યાના મહંત શ્રી વલકુબાપુ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવશે. મંદિર અને મસ્જિદના પ્રતિનિધિઓની એકસાથે ઉપસ્થિતિ ચલાલાની ‘ઘીંગી ધારા’ પર સમાજ એકતાનું બેમિસાલ ઉદાહરણ પૂરું પાડશે.

આવતીકાલે ​તારીખ
૨૫-૦૧-૨૦૨૬, રવિવાર
​ સવારે ૧૧:૦૦ કલાકે
​ જુમ્મા મસ્જિદ, ચલાલા

આ આલીશાન ઈમારતના ઉદ્ઘાટનને સફળ બનાવવા માટે સમસ્ત સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખ શ્રી હુસૈનભાઈ કાલીયા તથા ઉપપ્રમુખ શ્રી ઈકબાલભાઈ બેલીમના માર્ગદર્શન હેઠળ કમિટીના તમામ સભ્યો રાત-દિવસ જહેમત ઉઠાવી રહ્યા છે. સમગ્ર ચલાલા પંથકમાં આ પ્રસંગને લઈને હર્ષની લાગણી જોવા મળી રહી છે.

રિપોટર ટીનુભાઈ લલિયા ધારી
​

Next Post
EUના પ્રમુખ ભારતની ચાર દિવસની મુલાકાતે, PM મોદી સાથે 27 જાન્યુઆરીએ કરશે મોટી જાહેરાત | India EU Summ…

EUના પ્રમુખ ભારતની ચાર દિવસની મુલાકાતે, PM મોદી સાથે 27 જાન્યુઆરીએ કરશે મોટી જાહેરાત | India EU Summ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

મહિલા બૂટલેગરનો વીડિયો વાયરલ કરી ૨૦ હજારની માગણી | Video of female bootlegger goes viral demands Rs …

મહિલા બૂટલેગરનો વીડિયો વાયરલ કરી ૨૦ હજારની માગણી | Video of female bootlegger goes viral demands Rs …

મહિલા બૂટલેગરનો વીડિયો વાયરલ કરી ૨૦ હજારની માગણી | Video of female bootlegger goes viral demands Rs …

મહિલા બૂટલેગરનો વીડિયો વાયરલ કરી ૨૦ હજારની માગણી | Video of female bootlegger goes viral demands Rs …

દ્વારકાધીશ મંદિરે સમગ્ર અધિક પુરૂષોત્તમ માસમાં ઉત્સવો ઉજવાશે | Festivals will be celebrated througho…

દ્વારકાધીશ મંદિરે સમગ્ર અધિક પુરૂષોત્તમ માસમાં ઉત્સવો ઉજવાશે | Festivals will be celebrated througho…

જૂનાગઢના માર્ગોની દુર્દશા વિશે ભાજપના જ MLAએ તપાસ માગી

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
મહિલા બૂટલેગરનો વીડિયો વાયરલ કરી ૨૦ હજારની માગણી | Video of female bootlegger goes viral demands Rs …
GUJARAT

વડોદરા,પાણીગેટની મહિલા બૂટલેગરનો દારૃ વેચતો વીડિયો વાયરલ કરનાર એક ન્યૂઝ  પેપરના સંચાલક દ્વારા ૨૦  હજારની માગણી કરી બીભત્સ અડપલા કરવામાં...

Read more

મહિલા બૂટલેગરનો વીડિયો વાયરલ કરી ૨૦ હજારની માગણી | Video of female bootlegger goes viral demands Rs …

દ્વારકાધીશ મંદિરે સમગ્ર અધિક પુરૂષોત્તમ માસમાં ઉત્સવો ઉજવાશે | Festivals will be celebrated througho…

જૂનાગઢના માર્ગોની દુર્દશા વિશે ભાજપના જ MLAએ તપાસ માગી

સ્ક્રીનની આભાસી દુનિયાઃ સ્માર્ટફોન બાળકો માટે વાસ્તવમાં સ્લો પોઇઝન | The virtual world of screens: S…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In