• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, March 13, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ગાંધીજીના ફોટો અગાઉ ભારતીય કરન્સી પર શું છપાતું હતું? જાણો સંપૂર્ણ કહાણી | History of Indian currenc…

satyasamachar by satyasamachar
January 26, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ગાંધીજીના ફોટો અગાઉ ભારતીય કરન્સી પર શું છપાતું હતું? જાણો સંપૂર્ણ કહાણી | History of Indian currenc…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

LPG સંકટ વચ્ચે હોટલ-રેસ્ટોરન્ટ માટે મોટો નિર્ણય, કોમર્શિયલ ગેસ સપ્લાય માટે નવી ફોર્મ્યુલા જાહેર | Go…

LPG સંકટ વચ્ચે હોટલ-રેસ્ટોરન્ટ માટે મોટો નિર્ણય, કોમર્શિયલ ગેસ સપ્લાય માટે નવી ફોર્મ્યુલા જાહેર | Go…

મેઘાણી એક શબ્દથી આખું આકાશ બાથમાં લે છે :મોરારિબાપુ

મેઘાણી એક શબ્દથી આખું આકાશ બાથમાં લે છે :મોરારિબાપુ

શાકભાજી નીચે સંતાડ્યો હતો દારૂ! બોડેલી પાસે મધ્ય પ્રદેશથી વડોદરા લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો…

શાકભાજી નીચે સંતાડ્યો હતો દારૂ! બોડેલી પાસે મધ્ય પ્રદેશથી વડોદરા લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો…

Load More

Indian Currency: હાલના ડિજિટલ યુગમાં ભલે નોટનું ચલણ ઘટ્યું હોય પણ ભારતીય નોટ પર છપાતી મહાત્મા ગાંધીના હસતાં ચહેરાવાળી તસવીરનું એટલું જ મહાત્મ્ય છે. દરેક ભારતીય ગાંધીજીની એ તસવીરથી નોટને ઓળખે છે. પણ ઘણા ઓછા લોકો છે જે જાણે છે કે ભારતને જ્યારે આઝાદી મળી તે બાદ ઘણા વર્ષો સુધી મહાત્મા ગાંધીની તસવીર નોટ પર છપાતી ન હતી. તે વખતે બ્રિટિશ રાજા કિંગ જોર્જ છઠ્ઠાની તસવીરનું ચલણ પર રાજ હતું. ત્યારે સૌ પ્રથમ ક્યારે અને કેવી રીતે મહાત્મા ગાંધીની તસવીર છાપવામાં આવી, ઉપરાંત આ તસવીર કોણે લીધી હતી તેવી અનેક રસપ્રદ વિગતો અંગે વાત કરીએ. 

ગાંધીજીની તસવીર પહેલા અશોક સ્તંભનો ફોટો હતો

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આઝાદીના 49 વર્ષો સુધી કાયમી ધોરણે ભારતીય ચલણી નોટ પર મહાત્મા ગાંધીની તસવીર છાપવામાં આવતી ન હતી,  1949માં ભારત સરકારે પહેલી વાર એક રુપિયાની નોટની ડિઝાઈન કરી હતી જેમાં અશોક સ્તંભનો ફોટો છાપવામાં આવતો હતો. વર્ષ 1969માં પહેલીવાર ભારતીય ચલણી નોટ પર મહાત્મા ગાંધીની તસવીર છપાઈ હતી. 

1949 સુધી નોટ પર કિંગ જ્યોર્જની તસવીર છપાતી હતી

15 ઓગસ્ટ 1947ના રોજ દેશ આઝાદ તો થઈ ગયો, પરંતુ તેના બે વર્ષ પછી પણ આઝાદ ભારતની ચલણી નોટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નહોતો.  વર્ષ 1949 સુધી નોટ પર બ્રિટનના રાજા કિંગ જ્યોર્જ (છઠ્ઠા)ની તસવીર છાપવામાં આવતી હતી. 1949માં ભારત સરકારે પહેલી વાર એક રુપિયાની નોટની ડિઝાઈન કરી હતી અને તેમા કિંગ જોર્જની જગ્યા પર અશોક સ્તંભનો ફોટો છાપવામાં આવ્યો હતો. 

1950 માં સરકારે 2, 5, 10 અને 100 રુપિયાની નોટ છાપી હતી, આ નોટો પર અશોક સ્તંભની તસવીર છાપવામાં આવી હતી. તેના પછી કેટલાક વર્ષો સુધી ભારતીય ચલણી નોટો પર અશોક સ્તંભ સાથે અલગ- અલગ તસવીરો છાપવામાં આવતી હતી. જેમકે – આર્યભટ્ટ સેટેલાઈટથી લઈને કોણાર્કના સુર્યમંદિર અને ભારતીય ખેડુતો વગેરે તસવીરો છાપવામાં આવતી હતી. 

પહેલીવાર ભારતીય ચલણી નોટ પર ક્યારે મહાત્મા ગાંધીની તસવીર છપાઈ

વર્ષ 1969માં પહેલીવાર ભારતીય ચલણી નોટ પર મહાત્મા ગાંધીની તસવીર છાપવામાં આવી હતી. તે વર્ષે મહાત્મા ગાંધીની 100મી જન્મ જયંતી હતી તેને ધ્યાનમાં રાખીને ખાસ સીરીઝ જાહેર કરવામાં આવી હતી. આ સીરીઝની નોટમાં મહાત્મા ગાંધીના સેવાગ્રામ આશ્રમની તસવીર પણ છાપવામાં આવી હતી. ત્યાર બાદ વર્ષ 1987માં બીજીવાર 500 રુપિયાની નોટ પર મહાત્મા ગાંધીની તસવીર છાપવામાં આવી હતી. 

1996માં RBIએ મહાત્મા ગાંધીની તસવીરને કાયમી માટે સ્થાન અપાયું

વર્ષ 1995માં ભારતીય રિઝર્વ બેંકે ભારતીય ચલણી નોટ પર કાયમી ધોરણે મહાત્મા ગાંધીની તસવીર છાપવા માટે કેન્દ્ર સરકાર પાસે રજુઆત કરી હતી. જેમા સરકારની મંજુરી બાદ વર્ષ 1996માં નોટ પર અશોક સ્તંભની જગ્યા પર મહાત્મા ગાંધીની તસવીર છપાવા લાગી. જો કે ત્યારે પણ અશોક સ્તંભને નોટ પરથી સંપુર્ણ રીતે હટાવવામાં નહોતો આવ્યો, પરંતુ કેટલીકવાર નાના કદમાં  અશોક સ્તંભ જોવા મળતો હતો. એ બાદ  વર્ષ 2016માં રિઝર્વ બેંકે મહાત્મા ગાંધીની તસવીરવાળી નોટોની એક સીરિઝ લોન્ચ કરી હતી, જેમા નોટ પર મહાત્મા ગાંધીની તસવીર સાથે સાથે બીજી બાજુ ‘સ્વચ્છ ભારત અભિયાન’ નો લોગો પણ છાપવામાં આવ્યો હતો.  

નોટ પર દેખાતી ગાંધીજીની તસવીર ક્યાંની છે?

ભારતીય રુપિયા પર મહાત્મા ગાંધીની જે તસવીર જોવા મળે છે તે કોઈ કેરીકેચર અથવા ઈલેસ્ટ્રેશન નથી, પરંતુ એક ઓરિજનલ ફોટોનો કટ આઉટ છે. આ તસવીર વર્ષ 1946માં કોલકતાના વાયસરોય હાઉસમાં લેવામાં આવ્યો હતો. ત્યારે મહાત્મા ગાંધી લોર્ડ ફ્રેડરિક વિલિયમ પેથિક લોરેંસને મળવા આવ્યા હતા.

આ પણ વાંચો: ખિસ્સાંમાં આધાર કાર્ડ રાખવાની માથાકૂટ ખતમ, એડ્રેસ-નંબર પણ ઘરે બેઠા બદલાશે: આવી રહી છે ‘સુપર એપ’

નોટ પર જે તસવીર છે તે કોણે લીધી હતી..?

હાલમાં ભારતીય નોટ પર છપાતી ગાંધીજીની તસવીર કોઈ પેઇન્ટિંગ કે સ્કેચ નથી પણ 1946માં લેવામાં આવેલા અસલી ફોટોગ્રાફનું કટ આઉટ છે. હેનરી કાર્ટિયરથી લઈને માર્ગ્રેટ બોર્ક વ્હાઈટ અને મેક્સ ડેસ્ફરજેવા દુનિયાના વિખ્ચાત ફોટોગ્રાફર્સે મહાત્મા ગાંધીની તસવીર લીધી હતી. પરંતુ ચલણી નોટ પર જે તસવીર જોવા મળે છે તે તસવીર કોણે લીધી છે તે હજુ સુધી કોઈની પાસે જાણકારી નથી. આ ઉપરાંત હજુ સુધી એ પણ જાણકારી નથી કે આ ફોટો કોણે પસંદ કર્યો હતો. પણ મહાત્મા ગાંધી સત્ય, અહિંસા અને એકતાના પ્રતિક છે, માટે તેમની તસવીર ભારતીય ચલણમાં પ્રમુખ ચહેરા તરીકે રાખવામાં આવે છે.

Next Post
ગોલ્ડ ઈઝ કિંગ! ભારતની ઈકોનોમીથી 8 ગણી થઈ સોનાની માર્કેટકેપ, ચીન-અમેરિકા પણ પાછળ | Golds Market Cap O…

ગોલ્ડ ઈઝ કિંગ! ભારતની ઈકોનોમીથી 8 ગણી થઈ સોનાની માર્કેટકેપ, ચીન-અમેરિકા પણ પાછળ | Golds Market Cap O...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

LPG સંકટ વચ્ચે હોટલ-રેસ્ટોરન્ટ માટે મોટો નિર્ણય, કોમર્શિયલ ગેસ સપ્લાય માટે નવી ફોર્મ્યુલા જાહેર | Go…

LPG સંકટ વચ્ચે હોટલ-રેસ્ટોરન્ટ માટે મોટો નિર્ણય, કોમર્શિયલ ગેસ સપ્લાય માટે નવી ફોર્મ્યુલા જાહેર | Go…

મેઘાણી એક શબ્દથી આખું આકાશ બાથમાં લે છે :મોરારિબાપુ

મેઘાણી એક શબ્દથી આખું આકાશ બાથમાં લે છે :મોરારિબાપુ

શાકભાજી નીચે સંતાડ્યો હતો દારૂ! બોડેલી પાસે મધ્ય પ્રદેશથી વડોદરા લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો…

શાકભાજી નીચે સંતાડ્યો હતો દારૂ! બોડેલી પાસે મધ્ય પ્રદેશથી વડોદરા લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો…

ગુજરાતના ખેડૂતો માટે મોટા સમાચાર, રવિ સિઝન માટે 30 એપ્રિલ સુધી કેનાલમાં અપાશે સિંચાઈનું પાણી | Big R…

ગુજરાતના ખેડૂતો માટે મોટા સમાચાર, રવિ સિઝન માટે 30 એપ્રિલ સુધી કેનાલમાં અપાશે સિંચાઈનું પાણી | Big R…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
LPG સંકટ વચ્ચે હોટલ-રેસ્ટોરન્ટ માટે મોટો નિર્ણય, કોમર્શિયલ ગેસ સપ્લાય માટે નવી ફોર્મ્યુલા જાહેર | Go…
GUJARAT

LPG સંકટ વચ્ચે હોટલ-રેસ્ટોરન્ટ માટે મોટો નિર્ણય, કોમર્શિયલ ગેસ સપ્લાય માટે નવી ફોર્મ્યુલા જાહેર | Go…

India Commercial Cylinder Crisis : ઈઝરાયલ-ઈરાન યુદ્ધના કારણે દેશમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછત વચ્ચે કેન્દ્ર સરકારે હોટલ અને રેસ્ટોરન્ટને મોટી...

Read more

મેઘાણી એક શબ્દથી આખું આકાશ બાથમાં લે છે :મોરારિબાપુ

શાકભાજી નીચે સંતાડ્યો હતો દારૂ! બોડેલી પાસે મધ્ય પ્રદેશથી વડોદરા લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો…

ગુજરાતના ખેડૂતો માટે મોટા સમાચાર, રવિ સિઝન માટે 30 એપ્રિલ સુધી કેનાલમાં અપાશે સિંચાઈનું પાણી | Big R…

બોડેલી નગરપાલિકાની રચનાને 7 મહિના થયા છતાં 7 કરોડની ગ્રાન્ટમાંથી 1 રૂપિયો ન વાપર્યાનો આક્ષેપ | Bodel…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In