• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, May 1, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

જામનગરના દરેડ જીઆઇડીસીમાં સરકારી ખરાબાની જમીન પર દબાણ મામલે બે જૂથો વચ્ચે ઘર્ષણ | Clashes between 2 …

satyasamachar by satyasamachar
April 15, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
જામનગરના દરેડ જીઆઇડીસીમાં સરકારી ખરાબાની જમીન પર દબાણ મામલે બે જૂથો વચ્ચે ઘર્ષણ | Clashes between 2 …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

કલોલ સગીરા અપહરણ-દુષ્કર્મ કેસ, કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની કેદ અને 2 લાખનો દંડ | Kalol Minor Mis…

છોટાઉદેપુરમાં હારનો બદલો? ‘ભાજપવાળાએ JCBથી રોડ તોડી નાખ્યો, અમને ધમકાવે છે’, ધમોડીના ગ્રામજનોમાં ફફડ…

શામળાજી ખાતે વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર પરિષદની કારોબારી બેઠક યોજાઈ

Load More

Jamnagar Crime : જામનગર શહેરના છેવાડે આવેલા દરેડ ઉદ્યોગ નગરમાં સરકારી ખરાબાની જમીન પર કબ્જો જમાવવાના મુદ્દે બે જૂથો વચ્ચે તકરાર થતાં ઔદ્યોગિક વિસ્તારમાં ભારે ચકચાર જાગી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, દરેડ ઉદ્યોગ નગર નજીક સરકારી જમીન પર આવેલીમાં એક ગૌશાળા અને જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશન વચ્ચે ડમ્પિંગ પોઇન્ટની જમીન પર કબ્જાના મામલે ઘર્ષણ થયું હતું.

એસોસિએશન દ્વારા આ સરકારી જગ્યાનો ઉપયોગ વર્ષોથી ઉદ્યોગોમાંથી નીકળતા કચરાના નિકાલ માટે હંગામી ડમ્પિંગ પોઇન્ટ તરીકે કરવામાં આવે છે, જેનો વહીવટ એક કોન્ટ્રાક્ટર દ્વારા સંભાળવામાં આવે છે. બીજી તરફ, ગૌશાળાના સંચાલકો દ્વારા આ જમીન પર દીવાલ ચણીને  દબાણ કરવાનો પ્રયાસ કરવામાં આવતો હોવાનો આક્ષેપ ઉઠ્યો છે. પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ હતી કે બંને પક્ષોના 25 થી 30 લોકોનું ટોળું સામસામે આવી ગયું હતું, આખરે પોલીસ કાફલાને ઘટનાસ્થળે દોડી જઈને મામલો થાળે પાડવાની ફરજ પડી હતી.

સમગ્ર વિવાદ અંગે જીઆઇડીસી એસોસિએશનના હોદ્દેદારના જણાવ્યું હતું કે, ગૌશાળાના સંચાલકો દ્વારા સરકારી જમીન કબજે કરવામાં આવી રહી છે. તેમના જણાવ્યા અનુસાર, 15 હજાર ચોરસ ફૂટના ડમ્પિંગ પ્લોટમાંથી 10 હજાર ચોરસ ફૂટ જમીન પર છેલ્લા કેટલાક મહિનાઓમાં દીવાલ ઉભી કરી દેવામાં આવી છે, અને બાકીની 5 હજાર ચોરસ ફૂટ જમીન પર પણ કબ્જો મેળવવા ગઈકાલે રસ્તો રોકવા ટ્રેક્ટર આડું મૂકી દેવામાં આવ્યું હતું. આ મામલે જ્યારે કોન્ટ્રાક્ટરનો પુત્ર સમજાવટ કરવા ગયો ત્યારે એકત્ર લોકો સાથે ઝઘડો થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે હાલ પોલીસે મામલો થાળે પાડયો છે.

Next Post
વડોદરા સ્થાનિક ચૂંટણીમાં મોટો ખેલ, બે દિવસથી ગુમ કોંગ્રેસી ઉમેદવાર કનુ પ્રજાપતિએ ઉમેદવારી પાછી ખેંચી…

વડોદરા સ્થાનિક ચૂંટણીમાં મોટો ખેલ, બે દિવસથી ગુમ કોંગ્રેસી ઉમેદવાર કનુ પ્રજાપતિએ ઉમેદવારી પાછી ખેંચી...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

કલોલ સગીરા અપહરણ-દુષ્કર્મ કેસ, કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની કેદ અને 2 લાખનો દંડ | Kalol Minor Mis…

કલોલ સગીરા અપહરણ-દુષ્કર્મ કેસ, કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની કેદ અને 2 લાખનો દંડ | Kalol Minor Mis…

છોટાઉદેપુરમાં હારનો બદલો? ‘ભાજપવાળાએ JCBથી રોડ તોડી નાખ્યો, અમને ધમકાવે છે’, ધમોડીના ગ્રામજનોમાં ફફડ…

છોટાઉદેપુરમાં હારનો બદલો? ‘ભાજપવાળાએ JCBથી રોડ તોડી નાખ્યો, અમને ધમકાવે છે’, ધમોડીના ગ્રામજનોમાં ફફડ…

શામળાજી ખાતે વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર પરિષદની કારોબારી બેઠક યોજાઈ

શામળાજી ખાતે વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર પરિષદની કારોબારી બેઠક યોજાઈ

ગાંધીનગર: હવે ટ્રાફિક જ નક્કી કરશે સિગ્નલનો સમય, ‘આઇકોનિક રોડ’ પર હાઇટેક AI સિસ્ટમ કાર્યરત | AI Base…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
કલોલ સગીરા અપહરણ-દુષ્કર્મ કેસ, કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની કેદ અને 2 લાખનો દંડ | Kalol Minor Mis…
GUJARAT

Kalol Minor Kidnapping-Misdemeanor Case: ગાંધીનગરના કલોલ તાલુકામાં વર્ષ 2025માં બનેલી સગીરાના અપહરણ અને શારીરિક શોષણની ગંભીર ઘટનામાં ન્યાયતંત્રએ ચુકાદો આપ્યો...

Read more

છોટાઉદેપુરમાં હારનો બદલો? ‘ભાજપવાળાએ JCBથી રોડ તોડી નાખ્યો, અમને ધમકાવે છે’, ધમોડીના ગ્રામજનોમાં ફફડ…

શામળાજી ખાતે વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર પરિષદની કારોબારી બેઠક યોજાઈ

ગાંધીનગર: હવે ટ્રાફિક જ નક્કી કરશે સિગ્નલનો સમય, ‘આઇકોનિક રોડ’ પર હાઇટેક AI સિસ્ટમ કાર્યરત | AI Base…

વિશ્વમાં સંકટ વચ્ચે ભારતે ‘ગોલ્ડ પોલિસી’ બદલી ! વિદેશથી 104 ટન સોનું પરત લવાયું, RBIનો રિપોર્ટ | Ind…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In