• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, May 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

જામનગરના શાપર ગામમાં રહેતા ટ્રક ડ્રાઇવર યુવાનને પ્રેમ લગ્ન કરવા ભારે પડ્યા : સસરા અને કાકાજી સસરાએ ધ…

satyasamachar by satyasamachar
May 6, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
જામનગરના શાપર ગામમાં રહેતા ટ્રક ડ્રાઇવર યુવાનને પ્રેમ લગ્ન કરવા ભારે પડ્યા : સસરા અને કાકાજી સસરાએ ધ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પતિ અને સાસરિયાઓના ત્રાસથી કંટાળીને પરિણીતાનો આપઘાત | Married woman commits suicide after being hara…

ગુજસીટોકના ગુનામાં જામીન પર છૂટેલા બૂટલેગરો ફરીથી સક્રિય | Bootleggers released on bail in Gujsitok …

કોટંબીની જમીન વેચાણ અને NA કરવાના નામે ૧.૦૮ કરોડની ઠગાઇ | cheating for land sale in kotambi

Load More

Jamnagar Crime : જામનગર તાલુકાના શાપર ગામે પ્રેમ લગ્ન કરનાર યુવાન પર તેના સસરા અને કાકાજી સસરાએ હુમલો કરતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ટ્રક ડ્રાઇવિંગ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો યુવાન હાલ ગંભીર ઈજાઓ સાથે જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ બનાવ અંગે સિક્કા પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, શાપર ગામે રહેતા અને ટ્રક ડ્રાઇવિંગ કરતા સંજય હરેશભાઈ ભાંભી નામના 22 વર્ષના યુવાને લગભગ છ મહિના પહેલા પોતાના સંબંધીઓ હરેશભાઈ પરબતભાઈ રાઠોડની પુત્રી સુહાની (ઉંમર આશરે 20 વર્ષ) સાથે પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમ લગ્ન કર્યા હતા. આ લગ્નને લઈને સસરા પક્ષમાં મનદુઃખ હતું.

ગઈકાલે બપોરના સમયે યુવાન સંજય પોતાના ફઈના દીકરા અજય પરસોતમભાઈ પરમાર સાથે મોટરસાયકલ પર સિક્કા પાટીયા તરફ જઈ રહ્યો હતો. ગામની સ્કૂલ નજીક પહોંચતા પાછળથી જ્યુપીટર મોટરસાયકલ પર આવેલા સસરા હરેશભાઈ અને તેમના મોટાભાઈ ભગવાનજીભાઈએ બંનેને રોક્યા હતા. બાદમાં ભગવાનજીભાઈએ લાકડાનો ધોકો લઈને યુવાન પર હુમલો કર્યો હતો.

હુમલાખોરોએ યુવાનને હાથ અને પગમાં માર મારતા તે નીચે પડી ગયો હતો. ત્યારબાદ બંનેએ કકમળીને ઢીકા-પાટાથી બેફામ મારમાર કર્યો હતો. વચ્ચે પડવા આવેલા અજયને પણ દૂર રહેવાની ધમકી આપવામાં આવી હતી. હુમલા દરમિયાન આરોપીઓએ “હવે પછી ગામમાં દેખાતો નહિ, નહિતર પતી જઈશ” તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

ઈજાગ્રસ્ત યુવાનને પહેલા સિક્કા સરકારી હોસ્પિટલમાં લઈ જવાયો હતો અને ત્યારબાદ વધુ સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલુ છે. ડૉક્ટરોએ જણાવ્યું હતું કે હાથ, પગ અને શરીરના ભાગોમાં મૂઢ ઈજાઓ થઈ છે. આ બનાવ અંગે પીડિત યુવાનની ફરિયાદના આધારે સિક્કા પોલીસે સસરા હરેશભાઈ તથા કાકાજી સસરા ભગવાનજીભાઈ સામે મારામારી અને ધમકી અંગે ગુનો નોંધ્યો છે. પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

Next Post

અહીં ગોકળ ગાયની રેસ યોજાય છે, હરીફાઇની દુનિયામાંથી બહાર નીકળી લોકો માણે છે ‘ધીમા જીવન’નો આનંદ | Taiwan s Fenglin Snail Race Celebrating Slow Living and Tourism Recovery

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

પતિ અને સાસરિયાઓના ત્રાસથી કંટાળીને પરિણીતાનો આપઘાત | Married woman commits suicide after being hara…

પતિ અને સાસરિયાઓના ત્રાસથી કંટાળીને પરિણીતાનો આપઘાત | Married woman commits suicide after being hara…

ગુજસીટોકના ગુનામાં જામીન પર છૂટેલા બૂટલેગરો ફરીથી સક્રિય | Bootleggers released on bail in Gujsitok …

ગુજસીટોકના ગુનામાં જામીન પર છૂટેલા બૂટલેગરો ફરીથી સક્રિય | Bootleggers released on bail in Gujsitok …

કોટંબીની જમીન વેચાણ અને NA કરવાના નામે ૧.૦૮ કરોડની ઠગાઇ | cheating for land sale in kotambi

કોટંબીની જમીન વેચાણ અને NA કરવાના નામે ૧.૦૮ કરોડની ઠગાઇ | cheating for land sale in kotambi

બહેનને મેસેજ કરીને એન્જિનિયરીંગના વિદ્યાર્થીનો આપઘાત | Engineering student commits suicide by textin…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
પતિ અને સાસરિયાઓના ત્રાસથી કંટાળીને પરિણીતાનો આપઘાત | Married woman commits suicide after being hara…
GUJARAT

વડોદરા,લગ્ન  પછી સંતાન નહીં થતા પરિણીતા  પર  સાસરિયાઓ દ્વારા ત્રાસ ગુજારવામાં આવતો હતો. જે ત્રાસથી  કંટાળીને પરિણીતાએ ગળા ફાંસો ખાઇ...

Read more

ગુજસીટોકના ગુનામાં જામીન પર છૂટેલા બૂટલેગરો ફરીથી સક્રિય | Bootleggers released on bail in Gujsitok …

કોટંબીની જમીન વેચાણ અને NA કરવાના નામે ૧.૦૮ કરોડની ઠગાઇ | cheating for land sale in kotambi

બહેનને મેસેજ કરીને એન્જિનિયરીંગના વિદ્યાર્થીનો આપઘાત | Engineering student commits suicide by textin…

ન્યુ માંજલપુરમાં એપાર્ટમેન્ટના બે ફ્લેટના તાળા તૂટયા | Locks of two flats of apartment broken in New…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In