• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, September 21, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

satyasamachar by satyasamachar
August 12, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…

DEAR ABHISHEK…” RAHUL DRAVID’S SPECIAL NO. 19 JERSEY GIFT FOR ABHISHEK BACHCHAN

Load More

રૂ.43,500નો મુદ્દામાલ રિકવર, બે આરોપી ઝડપાયા

ઉમરાળા પોલીસે ટીંબી ગામે થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ગણતરીના સમયમાં ઉકેલી નાખ્યો છે. પોલીસે ચોરીના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને ઝડપી પાડી, તેમના કબજામાંથી કુલ રૂ. 43,500ની કિંમતનો મુદ્દામાલ રિકવર કર્યો છે.

ઉમરાળા પોલીસ સ્ટેશનમાં કરિયાવર ચોરી અંગે BNSની કલમ 305(એ), 331(3)(4) મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. ઉમરાળા પો.ઇન્સ. એચ.પી. બારડની સૂચનાથી પોલીસ સ્ટાફે ગુનાનો ભેદ ઉકેલવા માટે તપાસ હાથ ધરી હતી.પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે ટીંબી ગામના સોમલેશભાઈ બટુકભાઈ વાઘેલા (ઉ.વ.23) અને શંભુભાઈ અમરશીભાઈ દલસાણીયા (ઉ.વ.38) પર શંકા રાખી તેમની તપાસ કરી હતી.

પોલીસ પૂછપરછમાં બંને આરોપીઓએ કબૂલ્યું હતું કે, ટીંબી ગામના કાનાભાઈ વાઘાભાઈ બામ્બા સુરત ગયા હતા તે દરમિયાન તેઓએ દિવાલ કૂદી રૂમનું લોક તોડી કરિયાવરનો સામાન ચોર્યો હતો.

પોલીસે પંચોની હાજરીમાં બંને આરોપીઓના ઘરની તપાસ કરતાં ચોરી કરાયેલો કરિયાવરનો મુદ્દામાલ મળી આવ્યો હતો. આરોપીઓએ ચોરીની કબૂલાત કરતા પોલીસે ફરિયાદી પાસે મુદ્દામાલની ખરાઈ કરાવી તેને ગુનાના કામે કબજે લીધો હતો.

આરોપીઓની ધોરણસર ધરપકડ કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.રિકવર થયેલા મુદ્દામાલમાં 175 લિટરનું ફ્રિજ (રૂ.9,500), સેમી ઓટોમેટિક વોશિંગ મશીન (રૂ.7,000), બે સોફા (રૂ.7,500), લોખંડનો કબાટ (રૂ.10,000) તથા એક શેટી અને ડનલોપનું ગાદલું (રૂ.9,500)નો સમાવેશ થાય છે. આ તમામ મુદ્દામાલની કુલ કિંમત રૂ. 43,500 છે.આ કાર્યવાહીમાં I/C પો.ઇન્સ. એચ.પી. બારડ, હેડ કોન્સ્ટેબલ જી.એન.નાવડીયા તથા પો.કોન્સ્ટેબલ એસ.એચ. ગોહિલ સહિતની પોલીસ ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી.

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

Next Post
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…

“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…

DEAR ABHISHEK…” RAHUL DRAVID’S SPECIAL NO. 19 JERSEY GIFT FOR ABHISHEK BACHCHAN

DEAR ABHISHEK…” RAHUL DRAVID’S SPECIAL NO. 19 JERSEY GIFT FOR ABHISHEK BACHCHAN

પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન, ભાવનગર દ્વારા નિબંધ અને ચિત્રકલા સ્પર્ધાઓનું સફળ આયોજન રેલવે કર્મચા…

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…
GUJARAT

ઓખા, સંજીવ રાજપૂત, એબીએનએસ: કોસ્ટ ગાર્ડ જિલ્લા મુખ્યાલય (ઉત્તર ગુજરાત) એ 19 સપ્ટેમ્બર 2026 ના રોજ સીજી બીચ ઓખા ખાતે...

Read more

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…

DEAR ABHISHEK…” RAHUL DRAVID’S SPECIAL NO. 19 JERSEY GIFT FOR ABHISHEK BACHCHAN

પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન, ભાવનગર દ્વારા નિબંધ અને ચિત્રકલા સ્પર્ધાઓનું સફળ આયોજન રેલવે કર્મચા…

Actress Meera Raaj and Singer-Composer Shashi Add Star Power to the Grand Launch of Ganpati Song ‘La…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In