• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, April 30, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ધનાસુથારની પોળમાં સ્થાનિક લોકોએ કંટાળીને દારૂ પીતા લોકોને પકડયા | local resident has raided on liqui…

satyasamachar by satyasamachar
March 15, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ધનાસુથારની પોળમાં સ્થાનિક લોકોએ કંટાળીને દારૂ પીતા લોકોને પકડયા | local resident has raided on liqui…
3
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

બ્રેકઅપ બાદ અંગત ફોટા વાયરલ કરવાની ધમકી આપી : પ્રેમસંબંધ રાખવા દબાણ કરતા પ્રેમી સામે પ્રેમિકાની ફરિય…

વડોદરાના વોર્ડ 13માં હુમલાની ભીતિ વચ્ચે ત્રણ ઉમેદવારોને પોલીસ પ્રોટેક્શન | Police protection for thr…

અમદાવાદ: ધોળકા-બગોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માત, કાર પલટી મારી વીજ પોલ સાથે અથડાઈ, 3ના મોત | 3 Dead a…

Load More

અમદાવાદ, શનિવાર

શહેરન કાલુપુર વિસ્તારમાં અસામાજીક તત્વોના આતંક વધવા છતાંય, સ્થાનિક પોલીસે કોઇ કાર્યવાહી ન કરતા હવે સ્થાનિક લોકોને મેદાનમાં આવવાનો વારો આવ્યો છે. કાલુપુર ધનાસુથારની પોળમાં સ્થાનિક લોકોએ જનતા રેડ કરીને દારૂ પીધેલી હાલતમાં ચાર બંગાળી કારીગરોને ઝડપીને પોલીસને હવાલે કર્યા હતા. સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓનો આરોપ છે કે પોલીસની નબળી કામગીરીને કારણે અસલામતી અનુભવી  રહ્યા છે.

ધનાસુથારની પોળમાં સ્થાનિક લોકોએ કંટાળીને દારૂ પીતા લોકોને પકડયા 2 - imageકાલુપુર ધનાસુથારની પોળમાં આવેલા એક મકાનમાં રહેતા બંગાળી કારીગરો નિયમિત રીતે નોન વેજ ખોરાક રાંધીને દારૂની પાર્ટી કરીને મોટાપાયે ધમાલ કરતા હોવાથી સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓ કંટાળી ગયા હતા. આ અંગે અનેકવાર સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. પરંતુ, પોલીસ દ્વારા કોઇ સંતોષકારક કાર્યવાહી કરવામાં આવતી નહોતી. શુક્રવારે રાતના સમયે ધનાસુથારની પોળમાં અંબાજી માતાના મંદિર પાસેના મકાનમાં રહેતા કેટલાંક બંગાળી કારીગરો દારૂની ધમાલ કરતા હોવાથી સ્થાનિક લોકોએ એક્શન મોડમાં આવીને જનતા રેડ કરી હતી. જેમાં અર્જુનસિંહ, સિંદુસિંહ પટેલ, નરેન્દ્ર કુશ્વાહ અને આશીષ દાસ નામના વ્યક્તિ દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. સ્થળ પરથી દારૂની બોટલો પણ મળી આવી હતી. એટલુ જ નહી સ્થાનિક લોકોએ તેમની જનતા રેડનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ કરીને પોલીસની પોલ પણ ખોલી હતી. છેવટે આ અંગે કાલુપુર પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી. 

સ્થાનિક લોકોનો આરોપ છે કે નાના મોટા વેપારીઓને અસામાજીક તત્વો દ્વારા સતત હેરાનગતિ પણ કરવામાં આવે છે અને તહેવાર તેમજ સીઝનમાં સતત ત્રાસ વધતો જાય છે.  જેના કારણે વેપારીઓ અસલામતી પણ અનુભવે છે.

Next Post
સુંદરપુરા પાસે વાળંદની ધોળા દિવસે તીક્ષ્ણ હથિયારથી હત્યા | Barber murdered with sharp weapon in broa…

સુંદરપુરા પાસે વાળંદની ધોળા દિવસે તીક્ષ્ણ હથિયારથી હત્યા | Barber murdered with sharp weapon in broa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

બ્રેકઅપ બાદ અંગત ફોટા વાયરલ કરવાની ધમકી આપી : પ્રેમસંબંધ રાખવા દબાણ કરતા પ્રેમી સામે પ્રેમિકાની ફરિય…

બ્રેકઅપ બાદ અંગત ફોટા વાયરલ કરવાની ધમકી આપી : પ્રેમસંબંધ રાખવા દબાણ કરતા પ્રેમી સામે પ્રેમિકાની ફરિય…

વડોદરાના વોર્ડ 13માં હુમલાની ભીતિ વચ્ચે ત્રણ ઉમેદવારોને પોલીસ પ્રોટેક્શન | Police protection for thr…

વડોદરાના વોર્ડ 13માં હુમલાની ભીતિ વચ્ચે ત્રણ ઉમેદવારોને પોલીસ પ્રોટેક્શન | Police protection for thr…

અમદાવાદ: ધોળકા-બગોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માત, કાર પલટી મારી વીજ પોલ સાથે અથડાઈ, 3ના મોત | 3 Dead a…

અમદાવાદ: ધોળકા-બગોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માત, કાર પલટી મારી વીજ પોલ સાથે અથડાઈ, 3ના મોત | 3 Dead a…

VIDEO: હવે આ કિટલી જ મારી ઓફિસ… રાજપીપળામાં ચૂંટણી જીત્યા બાદ ગીતાબેન કામે લાગ્યા | Tea Seller Git…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
બ્રેકઅપ બાદ અંગત ફોટા વાયરલ કરવાની ધમકી આપી : પ્રેમસંબંધ રાખવા દબાણ કરતા પ્રેમી સામે પ્રેમિકાની ફરિય…
GUJARAT

Vadodara : પ્રેમ સંબંધ તૂટ્યા બાદ બ્લેકમેલ કરી ફરી સંબંધ રાખવા દબાણ કરતા પ્રેમી સામે યુવતીએ માંજલપુર પોલીસ સ્ટેશને ફરિયાદ...

Read more

વડોદરાના વોર્ડ 13માં હુમલાની ભીતિ વચ્ચે ત્રણ ઉમેદવારોને પોલીસ પ્રોટેક્શન | Police protection for thr…

અમદાવાદ: ધોળકા-બગોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માત, કાર પલટી મારી વીજ પોલ સાથે અથડાઈ, 3ના મોત | 3 Dead a…

VIDEO: હવે આ કિટલી જ મારી ઓફિસ… રાજપીપળામાં ચૂંટણી જીત્યા બાદ ગીતાબેન કામે લાગ્યા | Tea Seller Git…

મૃતકની આત્માએ અપાવ્યો ન્યાય? અમદાવાદમાં 34 વર્ષ બાદ ઉકેલાયો હત્યાનો કેસ, ઘરમાં 20 ફૂટ ઊંડે મળ્યું હા…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In