• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, April 19, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ધારાસભ્ય ન હોવા છતાં સુનેત્રા પવાર કેવી રીતે બન્યા ડેપ્યુટી CM? જાણો બંધારણનો આ ખાસ નિયમ | sunetra p…

satyasamachar by satyasamachar
February 1, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
ધારાસભ્ય ન હોવા છતાં સુનેત્રા પવાર કેવી રીતે બન્યા ડેપ્યુટી CM? જાણો બંધારણનો આ ખાસ નિયમ | sunetra p…
4
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ટાટા ટ્રસ્ટનો ઐતિહાસિક નિર્ણય : હવે બિન-પારસીઓ પણ બની શકશે ટ્રસ્ટી, કાયદાકીય પ્રક્રિયા શરૂ | Tata Tr…

અંબાજીના નવા પીઆઇ સિંઘમ બન્યા,5.58લાખનો વિદેશી દારૂ પકડ્યો

‘હું ભવિષ્યવાણી નથી કરતો, પણ આ વખતે કહી રહ્યો છું કે…’, બંગાળમાં PM મોદીનું મોટું નિવેદન | PM Modi…

Load More

Sunetra Pawar : રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના નેતા અજિત પવારના અવસાન બાદ, તેમના પત્ની સુનેત્રા પવારએ શનિવારે મહારાષ્ટ્રના પ્રથમ મહિલા ડેપ્યુટી સીએમ (નાયબ મુખ્યમંત્રી) તરીકે શપથ લીધા છે.

શપથ લીધા બાદ સુનેત્રા પવારે જણાવ્યું હતું કે, “અજિત દાદાએ તેમના સમગ્ર જીવનમાં ખેડૂતો, મજૂરો, મહિલાઓ, યુવાનો અને સમાજના વંચિત વર્ગોને જીવવાનો મંત્ર આપ્યો. તેમના વિચારો અને કાર્યોના વારસાને આગળ ધપાવતા, હું ‘શિવ-શાહુ-ફુલે-આંબેડકર’ના વિચારોનું પાલન કરીને, કર્તવ્યની ભાવના સાથે આ જવાબદારી સ્વીકારું છું.”

ધારાસભ્ય ન હોવા છતાં કેવી રીતે બની શકાય મંત્રી?

સુનેત્રા પવાર હાલમાં મહારાષ્ટ્ર વિધાનસભા કે વિધાન પરિષદના સભ્ય નથી, છતાં તેમને NCP વિધાયક દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

બંધારણ શું કહે છે?

ભારતીય બંધારણની કલમ 164(4) મુજબ, કોઈપણ વ્યક્તિ વિધાનસભાનો સભ્ય ન હોવા છતાં મંત્રી (નાયબ મુખ્યમંત્રી કે મુખ્યમંત્રી) તરીકે નિયુક્ત થઈ શકે છે. જોકે, શરત એટલી જ છે કે શપથ ગ્રહણની તારીખથી સતત 6 મહિનાની અંદર તેમણે વિધાનસભા અથવા વિધાન પરિષદના સભ્ય બનવું અનિવાર્ય છે. જો તેઓ આ સમયગાળામાં સભ્ય ન બને, તો તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપવું પડે છે.

આ પણ વાંચો: વડાપ્રધાન મોદીએ બજેટ 2026ને ઐતિહાસિક ગણાવ્યું, કહ્યું- ભારત ‘રિફોર્મ એક્સપ્રેસ’ પર સવાર

અગાઉના કેટલાક ઉદાહરણો:

ભારતીય રાજનીતિમાં આવા અનેક ઉદાહરણો છે જ્યાં નેતાઓ ધારાસભ્ય બન્યા વગર જ ઉચ્ચ પદ પર બેઠા હોય:

ઉદ્ધવ ઠાકરે: 2019માં મુખ્યમંત્રી બન્યા ત્યારે તેઓ કોઈ ગૃહના સભ્ય નહોતા, બાદમાં તેઓ વિધાન પરિષદમાં ચૂંટાયા હતા.

યોગી આદિત્યનાથ: 2017માં સીએમ બન્યા ત્યારે તેઓ સાંસદ હતા, બાદમાં વિધાન પરિષદના સભ્ય બન્યા.

પૃથ્વીરાજ ચૌહાણ: સીએમ બન્યા ત્યારે કેન્દ્રીય મંત્રી હતા, બાદમાં પેટાચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા.

કોણ છે સુનેત્રા પવાર?

18 ઑક્ટોબર 1963ના રોજ જન્મેલા સુનેત્રા પવાર એક મજબૂત રાજકીય પૃષ્ઠભૂમિ ધરાવે છે.

પરિવાર: તેમના પિતા બાજીરાવ પાટીલ વરિષ્ઠ નેતા હતા અને ભાઈ પદ્મસિંહ પાટીલ પ્રભાવશાળી રાજકારણી રહ્યા છે.

શિક્ષણ: તેમણે ઔરંગાબાદની એસ.બી. કૉલેજમાંથી કોમર્સની ડિગ્રી મેળવી છે.

સામાજિક કાર્ય: તેઓ ‘એન્વાયરમેન્ટલ ફોરમ ઑફ ઇન્ડિયા’ના સ્થાપક અને પર્યાવરણવિદ તરીકે જાણીતા છે.

રાજકીય સફર: 2024માં તેમણે બારામતીથી લોકસભા ચૂંટણી લડી હતી, જેમાં નણંદ સુપ્રિયા સુલે સામે તેમની હાર થઈ હતી. ત્યારબાદ તેઓ રાજ્યસભા માટે ચૂંટાયા હતા.

Next Post
રાજુલામાં ખુલ્લી ગટરના ખાડામાં ફોરવ્હીલ ખાબકી, એક જ પરિવારના પાંચ સભ્યોને ઈજા | Rajula Accident Car …

રાજુલામાં ખુલ્લી ગટરના ખાડામાં ફોરવ્હીલ ખાબકી, એક જ પરિવારના પાંચ સભ્યોને ઈજા | Rajula Accident Car ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ટાટા ટ્રસ્ટનો ઐતિહાસિક નિર્ણય : હવે બિન-પારસીઓ પણ બની શકશે ટ્રસ્ટી, કાયદાકીય પ્રક્રિયા શરૂ | Tata Tr…

ટાટા ટ્રસ્ટનો ઐતિહાસિક નિર્ણય : હવે બિન-પારસીઓ પણ બની શકશે ટ્રસ્ટી, કાયદાકીય પ્રક્રિયા શરૂ | Tata Tr…

અંબાજીના નવા પીઆઇ સિંઘમ બન્યા,5.58લાખનો વિદેશી દારૂ પકડ્યો

અંબાજીના નવા પીઆઇ સિંઘમ બન્યા,5.58લાખનો વિદેશી દારૂ પકડ્યો

‘હું ભવિષ્યવાણી નથી કરતો, પણ આ વખતે કહી રહ્યો છું કે…’, બંગાળમાં PM મોદીનું મોટું નિવેદન | PM Modi…

‘હું ભવિષ્યવાણી નથી કરતો, પણ આ વખતે કહી રહ્યો છું કે…’, બંગાળમાં PM મોદીનું મોટું નિવેદન | PM Modi…

મોટી દુર્ઘટના: તમિલનાડુની ફટાકટા ફેક્ટરીમાં બ્લાસ્ટ, અત્યાર સુધીમાં 19 લોકોના મોત, 6 ઈજાગ્રસ્ત | tam…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
ટાટા ટ્રસ્ટનો ઐતિહાસિક નિર્ણય : હવે બિન-પારસીઓ પણ બની શકશે ટ્રસ્ટી, કાયદાકીય પ્રક્રિયા શરૂ | Tata Tr…
GUJARAT

Tata Trust Historic Rule Change : ટાટા જૂથની લોકકલ્યાણકારી સંસ્થા ટાટા ટ્રસ્ટે રવિવારે ઐતિહાસિક નિર્ણય લીધો છે. ટ્રમ્પે ‘બાઈ હીરાબાઈ...

Read more

અંબાજીના નવા પીઆઇ સિંઘમ બન્યા,5.58લાખનો વિદેશી દારૂ પકડ્યો

‘હું ભવિષ્યવાણી નથી કરતો, પણ આ વખતે કહી રહ્યો છું કે…’, બંગાળમાં PM મોદીનું મોટું નિવેદન | PM Modi…

મોટી દુર્ઘટના: તમિલનાડુની ફટાકટા ફેક્ટરીમાં બ્લાસ્ટ, અત્યાર સુધીમાં 19 લોકોના મોત, 6 ઈજાગ્રસ્ત | tam…

ડિજિટલ વસ્તી ગણતરીમાં ગંભીર ભૂલ, પોર્ટલ પર અરૂણાચલના બદલે ચીનનું નામ દેખાતા વિવાદ | Arunachal Listed…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In