• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, May 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

પાલિકાના કર્મચારીઓનો પગાર અટકાવાતા હોબાળો, રૂ. 15 લાખની રિકવરીના આદેશ | Uproar over withholding of s…

satyasamachar by satyasamachar
February 6, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
પાલિકાના કર્મચારીઓનો પગાર અટકાવાતા હોબાળો, રૂ. 15 લાખની રિકવરીના આદેશ | Uproar over withholding of s…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સાસુએ વહુને કહ્યું, આજના જમાનામાં અફેર અને સ્મોકિંગ નોર્મલ જ ગણાય | Mother in law told daughter in l…

ડીઝલ જોઈતું હોય તો ફરજિયાત ઓઈલ ખરીદવા સંચાલકોનું દબાણ | Managers pressured to buy oil if diesel is n…

નંદેસરી વિસ્તારમાં દારૃ વેચતા બે આરોપી ૧૩૨ બોટલ સાથે ઝડપાયા | Two accused arrested with 132 bottles …

Load More

બોરસદ પાલિકામાં ‘હાજરી કૌભાંડ’નો પર્દાફાશ

આરટીઆઈ કરનાર વ્યક્તિના પ્રતિનિધિની દુકાન સામે રોડ ઉપર બેસીને ચક્કાજામ : હડતાલની ચીમકી ઉચ્ચારાઇ

આણંદ: બોરસદ નગરપાલિકામાં અગાઉ ૧૯૦ જેટલા કર્મચારીઓની ખોટી હાજરી ભરીને મોટી રકમનો પગાર ચૂકવાયો હોવાની આરટીઆઈ થતા ભારે ચકચાર મચી છે. તપાસમાં અંદાજિત ૧૫ લાખથી વધુ રકમનો પગાર વધુ ચૂકવાઈ ગયો હોવાનું ખુલતા ચીફ ઓફિસરે તમામ કર્મચારીઓનો પગાર અટકાવી દીધો હતો, જેના વિરોધમાં રોષે ભરાયેલા કર્મચારીઓએ આરટીઆઈ કરનાર વ્યક્તિના પ્રતિનિધિની દુકાન સામે રોડ પર બેસીને સૂત્રોચ્ચાર કરી ચક્કાજામ સર્જ્યો હતો.

આ સમગ્ર મામલાની વિગત મુજબ, બોરસદના એક નાગરિક દ્વારા માહિતી અધિકાર હેઠળ નગરપાલિકાના કર્મચારીઓના છેલ્લા પાંચ વર્ષના પગાર રેકોર્ડની વિગતો માંગવામાં આવી હતી. જેમાં તપાસ દરમિયાન વર્ષ ૨૦૨૨થી ૨૦૨૫ સુધીના રેકોર્ડમાં અનેક કર્મચારીઓની વાષક ૩૬૨ દિવસની હાજરી પૂરીને પગાર ચૂકવ્યો હોવાનું સામે આવ્યું હતું. રજાના દિવસોમાં પણ હાજરી ભરાઈ હોવાના કોઈ લેખિત પુરાવા ન મળતા ચીફ ઓફિસર વિરાજ શાહે તપાસના અંતે પગાર રિકવરીનો આદેશ કર્યો હતો. રેકોર્ડ મુજબ, કેટલાય કર્મચારીઓને ૧૫ હજારથી લઈને ૪૦ હજાર રૂપિયા સુધીનો પગાર વધુ ચૂકવાયો છે. આ માતબર રકમ વસૂલવા માટે ચીફ ઓફિસરે દર મહિને દરેક કર્મચારીના પગારમાંથી ૨૦૦૦થી ૫૦૦૦ રૂપિયાનો કાપ મૂકી ૮ મહિનામાં રિકવરી કરવાનું નક્કી કર્યું હતું.

પગાર અટકાવાતા અને રિકવરીના આદેશથી ઉશ્કેરાયેલા કર્મચારીઓએ બસ સ્ટેન્ડ પાસે અરજી કરનારના કુ.મુ. દિલીપભાઈ ભટ્ટની દુકાન સામે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. જોકે, દિલીપભાઈએ જણાવ્યું હતું કે, તેઓ માત્ર કાયદેસરની પ્રક્રિયા લડી રહ્યા છે અને વિરોધ પાલિકા કચેરીએ કરવો જોઈએ. બાદમાં પાલિકા કચેરી ખાતે ચીફ ઓફિસર સાથે થયેલી વાટાઘાટો પણ અનિણત રહી હતી. બીજી તરફ, કર્મચારી મંડળના અગ્રણી રિતેશભાઇ ઠાકરે ચીમકી આપી છે કે, જો ત્રણ દિવસમાં પગારનો નિકાલ નહીં આવે તો સોમવારથી સફાઈ, પાણી, ગટર અને લાઈટ સહિતની તમામ પાયાની સેવાઓ બંધ કરી અચોક્કસ મુદતની હડતાલ પાડવામાં આવશે. હાલમાં ચીફ ઓફિસર કર્મચારીઓની સંમતિ વગર પગાર નહીં કરવાના નિર્ણય પર મક્કમ હોવાથી બોરસદમાં વહીવટી મડાગાંઠ સર્જાઈ છે.

બોરસદ નગરપાલિકાના ચીફ ઓફિસર વિરાજ શાહે જણાવ્યું હતું કે, આર.ટી.આઈ હેઠળ થયેલ અરજીના સંદર્ભે ૨૦૨૨થી ૨૦૨૫ સુધીના પગાર રેકોર્ડ અને હાજરી તપાસવામાં આવી હતી. જેમાં ભૂતકાળના વર્ષોેમાં કર્મચારીઓએ રજાના દિવસોની હાજરી ભરી હોવા છતાં પણ ત્યાંના કોઈ લેખિત પુરાવા ન હોવાથી ના છૂટકે અમારે પગાર રિકવરી કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.  

બોરસદ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા ગુરૂવારે બપોરે બોરસદ પાલિકાના વહીવટદાર અને પ્રાંત અધિકારીને પાલિકામાં કર્મચારીઓ વિરુદ્ધ હાજરી સંદર્ભે ખોટી અરજીઓ કરીને હેરાનગતિ કરનાર વ્યક્તિઓ સામે આવેદન પત્ર આપીને તાત્કાલિક કાર્યવાહી કરવાની પણ રજૂઆત કરી હતી.

Next Post
સોનું ફરી રૂ.4000તૂટયું: ચાંદી રૂ.25 હજાર ગબડી: ચીનના ટ્રેડરની ચાંદીમાં જંગી વેચવાલી | Gold breaks R…

સોનું ફરી રૂ.4000તૂટયું: ચાંદી રૂ.25 હજાર ગબડી: ચીનના ટ્રેડરની ચાંદીમાં જંગી વેચવાલી | Gold breaks R...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સાસુએ વહુને કહ્યું, આજના જમાનામાં અફેર અને સ્મોકિંગ નોર્મલ જ ગણાય | Mother in law told daughter in l…

સાસુએ વહુને કહ્યું, આજના જમાનામાં અફેર અને સ્મોકિંગ નોર્મલ જ ગણાય | Mother in law told daughter in l…

ડીઝલ જોઈતું હોય તો ફરજિયાત ઓઈલ ખરીદવા સંચાલકોનું દબાણ | Managers pressured to buy oil if diesel is n…

ડીઝલ જોઈતું હોય તો ફરજિયાત ઓઈલ ખરીદવા સંચાલકોનું દબાણ | Managers pressured to buy oil if diesel is n…

નંદેસરી વિસ્તારમાં દારૃ વેચતા બે આરોપી ૧૩૨ બોટલ સાથે ઝડપાયા | Two accused arrested with 132 bottles …

નંદેસરી વિસ્તારમાં દારૃ વેચતા બે આરોપી ૧૩૨ બોટલ સાથે ઝડપાયા | Two accused arrested with 132 bottles …

અમદાવાદ: બેંગ્લોર જઇ ફ્લાઇટમાંથી અઢી કરોડના દાગીના ભરેલું પાર્સલ ચોરી આવ્યા, 5ની ધરપકડ | Ahmedabad t…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
સાસુએ વહુને કહ્યું, આજના જમાનામાં અફેર અને સ્મોકિંગ નોર્મલ જ ગણાય | Mother in law told daughter in l…
GUJARAT

રાજકોટમાં પતિના અફેરથી ત્રસ્ત પત્નીની આત્મહત્યા : આણંદ રહેતા ભાઇએ સાસરિયાઓ સામે B  ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી રાજકોટ, :...

Read more

ડીઝલ જોઈતું હોય તો ફરજિયાત ઓઈલ ખરીદવા સંચાલકોનું દબાણ | Managers pressured to buy oil if diesel is n…

નંદેસરી વિસ્તારમાં દારૃ વેચતા બે આરોપી ૧૩૨ બોટલ સાથે ઝડપાયા | Two accused arrested with 132 bottles …

અમદાવાદ: બેંગ્લોર જઇ ફ્લાઇટમાંથી અઢી કરોડના દાગીના ભરેલું પાર્સલ ચોરી આવ્યા, 5ની ધરપકડ | Ahmedabad t…

પૂર્વ મહિલા કાઉન્સિલરની સંખેડાના પીઆઈ સહિત પાંચ વિરુધ્ધ ફરિયાદ | Former woman councilor files compla…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In