• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, November 24, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ફોરેક્સ રિઝર્વ 725 બિલિયન ડોલરના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યું | Forex reserves hit an all time hig…

satyasamachar by satyasamachar
February 22, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ફોરેક્સ રિઝર્વ 725 બિલિયન ડોલરના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યું | Forex reserves hit an all time hig…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં સાબરકાંઠા જિલ્લાના કરણપુર ખાતે શ્રી અર્બુદા માતાજી પ…

બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજ 129 મા સ્મૃતિ દિવસની ઉજવણી

સતર્કતા અને સંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ: ભાવનગર મંડળના લોકોપાયલટોએ 03 એશિયાઈ સિંહોનો જીવ બચાવ્યો

Load More

અમદાવાદ : દેશનું ફોરેક્સ રિઝર્વ સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યું છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જારી કરાયેલા આંકડા દર્શાવે છે કે ૧૩ ફેબુ્રઆરીના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ભારતનો વિદેશી વિનિમય અનામત ૮.૬૬ બિલિયન ડોલર વધીને ૭૨૫.૭૨૭ બિલિયન ડોલર થયો છે, જે સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યો છે. 

૬ ફેબુ્રઆરીના રોજ પૂરા થયેલા પાછલા રિપોર્ટિંગ સપ્તાહમાં કુલ ફોરેક્સ રિઝર્વ ઘટીને ૭૧૭.૦૬૪ બિલિયન ડોલર થયું હતું. જોકે, જાન્યુઆરીમાં અનામત અગાઉ ૭૨૩.૭૭૪ બિલિયન ડોલરના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી હતી. 

કેન્દ્રીય બેંક દ્વારા જારી કરાયેલા ડેટા દર્શાવે છે કે ૧૩ ફેબુ્રઆરીના રોજ પૂરા થયેલા સપ્તાહમાં, વિદેશી ચલણ સંપત્તિ ૩.૫૫ બિલિયન ડોલર વધીને ૫૭૩.૬૦૩ બિલિયન ડોલર થઈ છે. ભારતનો વિદેશી હૂંડિયામણ ભંડાર લગભગ ૯૬% માલની આયાત અને લગભગ એક વર્ષ માટે બાકી રહેલા બાહ્ય દેવાને આવરી લેવા માટે પૂરતો છે. જોકે વિદેશી હૂંડિયામણ સંપત્તિ ભારતના વિદેશી હૂંડિયામણ ભંડારનો સૌથી મોટો ઘટક રહ્યો છે, 

મૂલ્યાંકન અસરોને કારણે વિદેશી હૂંડિયામણ ભંડારમાં સોનાનો હિસ્સો ૬ ફેબુ્રઆરી, ૨૦૨૬ ના રોજ ડિસેમ્બરના અંતના સ્તરથી વધ્યો હતો. ગયા અઠવાડિયે સોનાના ભંડારના મૂલ્યમાં ઘટાડો થયો હતો, પરંતુ આ અઠવાડિયે તે ફરી વધ્યો છે. સોનાના ભંડારનું મૂલ્ય આ અઠવાડિયે ૪.૯૯ બિલિયન ડોલર વધીને ૧૨૮.૪૬૬ બિલિયન ડોલર થયું છે. ભારત-EU મુક્ત વેપાર કરાર અને વચગાળાના ભારત-યુએસ વેપાર કરાર પછી રોકાણકારોની ભાવનામાં પરિવર્તન પ્રતિબિંબિત કરીને વિદેશી પોર્ટફોલિયો રોકાણ અને ભારતીય રૂપિયો એકંદર સુધારા તરફી છે.

નોંધનીય છે કે વિદેશી ચલણ સંપત્તિ (એફસીએ) દેશના કુલ વિદેશી હૂંડિયામણ અનામતનો નોંધપાત્ર ભાગ છે. ડોલરમાં વ્યક્ત કરાયેલ, વિદેશી ચલણ સંપત્તિમાં યુરો, પાઉન્ડ અને યેન જેવા બિન-યુએસ ચલણોમાં વધઘટની અસરનો પણ સમાવેશ થાય છે.

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
અમેરિકાની કોર્ટમાં ટેરિફ સંબંધિત 1800થી વધુ કેસોનો ઢગલો | More than 1 800 tariff related cases backl…

અમેરિકાની કોર્ટમાં ટેરિફ સંબંધિત 1800થી વધુ કેસોનો ઢગલો | More than 1 800 tariff related cases backl...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં સાબરકાંઠા જિલ્લાના કરણપુર ખાતે શ્રી અર્બુદા માતાજી પ…

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં સાબરકાંઠા જિલ્લાના કરણપુર ખાતે શ્રી અર્બુદા માતાજી પ…

બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજ 129 મા સ્મૃતિ દિવસની ઉજવણી

બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજ 129 મા સ્મૃતિ દિવસની ઉજવણી

સતર્કતા અને સંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ: ભાવનગર મંડળના લોકોપાયલટોએ 03 એશિયાઈ સિંહોનો જીવ બચાવ્યો

સતર્કતા અને સંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ: ભાવનગર મંડળના લોકોપાયલટોએ 03 એશિયાઈ સિંહોનો જીવ બચાવ્યો

Sidharth Malhotra’s Vvaan Trends on Amazon Prime Video as Netizens Praise His Performance

Recent News

Youtube

  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં સાબરકાંઠા જિલ્લાના કરણપુર ખાતે શ્રી અર્બુદા માતાજી પ…
GUJARAT

સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના કરણપુર ખાતે આંજણા (ચૌધરી) પટેલ સમાજ સેવા મંડળ દ્વારા આયોજિત અર્બુદા સંસ્કારધામ ખાતે શ્રી અર્બુદા માતાજીના પ્રાણ...

Read more

બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજ 129 મા સ્મૃતિ દિવસની ઉજવણી

સતર્કતા અને સંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ: ભાવનગર મંડળના લોકોપાયલટોએ 03 એશિયાઈ સિંહોનો જીવ બચાવ્યો

Sidharth Malhotra’s Vvaan Trends on Amazon Prime Video as Netizens Praise His Performance

विश्व प्रसिद्ध कीर्तन गायक कृष्ण दास जी से मिले कार्तिक पालीवाल, सोशल मीडिया पर साझा की आत्मीय मुलाक…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In