• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, August 24, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

બાંગ્લાદેશ તરફ અમેરિકાના ઝુકાવથી ટેકસટાઈલ નિકાસકારો સામે પડકાર | US tilt towards Bangladesh poses ch…

satyasamachar by satyasamachar
February 12, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
બાંગ્લાદેશ તરફ અમેરિકાના ઝુકાવથી ટેકસટાઈલ નિકાસકારો સામે પડકાર | US tilt towards Bangladesh poses ch…
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…

Load More

મુંબઈ : અમેરિકા દ્વારા બાંગલાદેશના ચોક્કસ પ્રકારના ગારમેન્ટસ પર શૂન્ય ટેરિફ લાગુ કરવાના નિર્ણયથી ભારતના ટેકસટાઈલ  ક્ષેત્ર સામે નવેસરથી પડકારો ઊભા થયા છે. દેશના ટેકસટાઈલ ક્ષેત્ર સામે નિકાસ બજારમાં બાંગલાદેશ એક મોટો હરિફ છે. અમેરિકાએ ભારત પરના ટેરિફ ઘટાડી ૧૮ ટકા કરવાની કરેલી જાહેરાત બાદ ટેકસટાઈલ ક્ષેત્રએ રાહતનો દમ લીધો હતો જે ટૂંકજીવી નિવડયો હોવાનું હાલમાં જણાય છે.

બાંગલાદેશના માલસામાન પરના ટેરિફને ૨૦ ટકા પરથી ઘટાડી ૧૯ ટકા કરાયો છે. પરંતુ અમેરિકાના રૂનો ઉપયોગ કરી ટેકસટાઈલ તથા એપરલ પ્રોડકટસના ઉત્પાદન પર શૂન્ય ટકા ટેરિફની અમેરિકા તથા બાંગલાદેશ વચ્ચે કરાર થયાનું પ્રાપ્ત અહેવાલો જણાવે છે. 

ભારત તથા બાંગલાદેશ વચ્ચે ટેરિફનો તફાવત હવે ઘટી એક ટકા જ રહ્યો છે. અમેરિકાના શૂન્ય ટેરિફની ઓફર ઉપરાંત બાંગલાદેશ દ્વારા જો અમેરિકાના રૂની આયાત વધશે તો ભારતના રૂની બાંગલાદેશ ખાતે નિકાસ પર અસર પડશે એમ કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ટેકસટાઈલ ઈન્ડસ્ટ્રીના સુત્રોએ ચિંતા વ્યકત કરતા જણાવ્યું હતું.

નાણાં વર્ષ ૨૦૨૪-૨૫માં   ભારત ખાતેથી બાંગલાદેશમાં કોટન યાર્ન, ફેબ્રિકસ, મેડ અપ્સ તથા હેન્ડલુમ પ્રોડકટસની નિકાસનો આંક ૨.૩૯ અબજ ડોલર રહ્યો હતો. મૂલ્યની દ્રષ્ટિએ  સદર પ્રોડકટસની નિકાસનો આ આંક સૌથી ઊંચો રહ્યો હતો. કયા માલસામાન પર શૂન્ય ડયૂટી લાગુ થશે તે અંગેની અંતિમ રૂપરેખા હજુ તૈયાર થઈ નથી. 

ભારતના ટેકસટાઈલ પ્રોડકટસ પર રેસિપ્રોકલ ડયૂટી ૫૦ ટકા પરથી ઘટાડી ૧૮ ટકા કરાઈ છે. ભારતને શૂન્ય ડયૂટી જેવી કોઈ ઓફર પ્રાપ્ત થઈ નહીં હોવાનું સરકારી સુત્રોએ જણાવ્યું હતું. 

ભારતની ટેકસટાઈલ નિકાસને ટેકો મળી રહે માટે આવાજ પ્રકારના કન્સેસન મળે તે જરૂરી હોવાનું તિરુપુર એકસપોર્ટર્સ’ એસોસિએશનના સુત્રોએ જણાવ્યું હતું. 

કોટન ટેકસટાઈલ તથા નિટવેર માટે તિરુપુર ભારતનું સૌથી મોટું ઉત્પાદન મથક છે. અમેરિકાના રૂ દ્વારા ભારતમાં ગારમેન્ટસના ઉત્પાદનથી દેશના ખેડૂતોને નુકસાન નહીં પહોંચે એવો એસોસિએશન વતિ દાવો કરયો છે. ભારતને પણ આવા કન્સેસન મળી રહે તે માટે સરકારે અમેરિકા સમક્ષ આ મુદ્દો ઉઠાવવો જોઈએ તેવી તેમણે માગણી કરી હતી. 

એપ્રિલ થી નવેમ્બર, ૨૦૨૫ સુધી અમેરિકા ખાતે બાંગલાદેશની ગારમેન્ટ નિકાસ ૭.૬૦ અબજ ડોલર રહી હતી જ્યારે ભારત માટે આ આંક ૩.૨૬ અબજ ડોલર રહ્યો હતો. 

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
ગોલ્ડ તથા સિલ્વર ઈટીએફના ફોલિઓની સંખ્યામાં જંગી વધારો | Huge increase in the number of gold and silv…

ગોલ્ડ તથા સિલ્વર ઈટીએફના ફોલિઓની સંખ્યામાં જંગી વધારો | Huge increase in the number of gold and silv...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…

ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર 97મો જન્મ દિવસ મહોત્સવ ઉજવાયો

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
GUJARAT

વલ્લભીપુર, તા. ૨૩-૦૮-૨૦૨૬ — પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય, વલ્લભીપુર દ્વારા રાજયોગિની દાદી પ્રકાશમણિજીની ૧૯મી પુણ્ય સ્મૃતિ નિમિત્તે જનસેવાના ઉમદા...

Read more

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…

ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર 97મો જન્મ દિવસ મહોત્સવ ઉજવાયો

ગુજરાતી સિનેમા “ડમરુ” ની આગામી રિલીઝ સાથે સિનેમેટિક મનોરંજન આપવા તૈયાર, 23 ઓક્ટોબરે ફિલ્મ થશે રિલીઝ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In