• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, May 25, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

બાવલના યુવ સાથે અઢી લાખમાં લગ્ન કરીને દુલ્હન ફરાર | Bride absconds after marrying a young man from B…

satyasamachar by satyasamachar
April 5, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
બાવલના યુવ સાથે અઢી લાખમાં લગ્ન કરીને દુલ્હન ફરાર | Bride absconds after marrying a young man from B…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ચાંદીના ભાવમાં અચાનક 5000 રૂપિયાનો ઉછાળો, તો સોનું પણ ભાવમાં ‘ચમક્યુ’ ! | Gold Silver Rate Today: Si…

‘માજી આમાં અઢી લાખ છે…’ અમદાવાદમાં વૃદ્ધાને લાલચ આપી દાગીના લૂંટનારા 3 આરોપી ઝડપાયા | Chandlodia s…

આણંદ જિ.પં માં હાઈ વોલ્ટેજ ડ્રામા: BJP ઉમેદવારનું ફોર્મ રદ થયું છતાં બન્યાં પ્રમુખ! હાઈકોર્ટના આદેશે…

Load More

–  દોઢ મહિના બા  યુવતી પિયર ગઇ હતી 

– પિયર ગયા બાદ યુવતી પરત ન આવતા છેતરાયેલા યુવકે દંપતી સહિત 3 શખ્સો વિરુદ્ધ નોંધાવી ફરિયાદ

બાલાસિનોર : બાલાસિનોરના બાવલા ગામના યુવકે બીજા લગ્ન માટે વચેટિયાઓ મારફતે રૂ.૨.૫૦ લાખ આપી કન્યા મેળવી હતી. જોકે, લગ્નના માત્ર દોઢ મહિનામાં જ પત્ની પિયર જવાનું કહી પરત ન આવતા અને વચેટિયાઓએ ધમકી આપી હતી. આ મામલે યુવકે ત્રણ શખ્સ સામે ફરિયાદ નોંધી છે.  

 તાલુકાના બાવલા ગામે રહેતા રંગીતભાઈ પરમારના પ્રથમ લગ્ન બાદ છૂટાછેડા થયા હોવાથી તેઓ બીજા લગ્ન કરવા ઈચ્છતા હતા. આ દરમિયાન ગામના ભાથીભાઈ પરમાર અને ગોરજીના મુવાડાના દંપતી દશરથભાઈ તથા ગીતાબેન ચૌહાણે એક કન્યા બતાવી લગ્ન કરાવવાનું નક્કી કર્યું હતું. આ પેટે રંગીતભાઈ પાસેથી લગ્ન અને ખર્ચના નામે કુલ ૨,૫૦,૦૦૦ લેવામાં આવ્યા હતા. ત્યારબાદ જોગણી માતાના મંદિરે રેણુકા નામની યુવતી સાથે ફૂલહાર વિધિ કરી લગ્ન સંપન્ન થયા હતા.

લગ્નના દોઢ મહિના બાદ રેણુકા પિયર ગઈ હતી, પરંતુ લાંબો સમય વીતવા છતાં પરત આવી ન હતી. રંગીતભાઈએ જ્યારે પત્નીને તેડવા માટે વચેટિયાઓનો સંપર્ક કર્યો હતો. ત્યારે તેમણે ગલ્લાતલ્લાં કર્યા હતા. આખરે કંટાળીને યુવકે પોલીસ કેસ કરવાની વાત કરતા દશરથભાઈ અને ભાથીભાઈએ તેમને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. આ મામલે રંગીતભાઈએ આ ત્રણ શખ્સો વિરુદ્ધ બાલાસિનોર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે કાયદેસરની તપાસ શરૂ કરી છે.

Next Post
ધોળકાના કોઠ ગામે ગેસ સિલિન્ડર લીકેજ થતા મકાનમાં ભીષણ આગ | Massive fire breaks out in house due to ga…

ધોળકાના કોઠ ગામે ગેસ સિલિન્ડર લીકેજ થતા મકાનમાં ભીષણ આગ | Massive fire breaks out in house due to ga...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ચાંદીના ભાવમાં અચાનક 5000 રૂપિયાનો ઉછાળો, તો સોનું પણ ભાવમાં ‘ચમક્યુ’ ! | Gold Silver Rate Today: Si…

ચાંદીના ભાવમાં અચાનક 5000 રૂપિયાનો ઉછાળો, તો સોનું પણ ભાવમાં ‘ચમક્યુ’ ! | Gold Silver Rate Today: Si…

‘માજી આમાં અઢી લાખ છે…’ અમદાવાદમાં વૃદ્ધાને લાલચ આપી દાગીના લૂંટનારા 3 આરોપી ઝડપાયા | Chandlodia s…

‘માજી આમાં અઢી લાખ છે…’ અમદાવાદમાં વૃદ્ધાને લાલચ આપી દાગીના લૂંટનારા 3 આરોપી ઝડપાયા | Chandlodia s…

આણંદ જિ.પં માં હાઈ વોલ્ટેજ ડ્રામા: BJP ઉમેદવારનું ફોર્મ રદ થયું છતાં બન્યાં પ્રમુખ! હાઈકોર્ટના આદેશે…

આણંદ જિ.પં માં હાઈ વોલ્ટેજ ડ્રામા: BJP ઉમેદવારનું ફોર્મ રદ થયું છતાં બન્યાં પ્રમુખ! હાઈકોર્ટના આદેશે…

ચાલુ વર્ષ 10થી 12 આની રહેશે, બે તબક્કામાં વાવણીની શક્યતા, જૂનાગઢથી એક સાથે 45 આગાહીકારોએ કરી આગાહી |…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ચાંદીના ભાવમાં અચાનક 5000 રૂપિયાનો ઉછાળો, તો સોનું પણ ભાવમાં ‘ચમક્યુ’ ! | Gold Silver Rate Today: Si…
GUJARAT

Gold Silver Rate Update : સોમવારે સોના અને ચાંદીના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. જોકે, આ તેજી છતાં પણ સોનું...

Read more

‘માજી આમાં અઢી લાખ છે…’ અમદાવાદમાં વૃદ્ધાને લાલચ આપી દાગીના લૂંટનારા 3 આરોપી ઝડપાયા | Chandlodia s…

આણંદ જિ.પં માં હાઈ વોલ્ટેજ ડ્રામા: BJP ઉમેદવારનું ફોર્મ રદ થયું છતાં બન્યાં પ્રમુખ! હાઈકોર્ટના આદેશે…

ચાલુ વર્ષ 10થી 12 આની રહેશે, બે તબક્કામાં વાવણીની શક્યતા, જૂનાગઢથી એક સાથે 45 આગાહીકારોએ કરી આગાહી |…

અમદાવાદમાં ‘લવગુરુ સ્કેમ’નો બીજો સાગરિત ઝડપાયો, રિલેશનશિપની સમસ્યા ઉકેલવાના બહાને કૌભાંડ ચલાવતા | Se…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In