• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, April 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

બોટાદ જિલ્લા ભાજપ સંગઠનની નવી ટીમ જાહેર – અલ્પાબા ચુડાસમાનું કદ વધ્યું.

satyasamachar by satyasamachar
January 30, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
બોટાદ જિલ્લા ભાજપ સંગઠનની નવી ટીમ જાહેર – અલ્પાબા ચુડાસમાનું કદ વધ્યું.
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

વડોદરા જિલ્લામાં ભાજપમાંથી બળવો કરનારા 11 હોદ્દેદારો 5 વર્ષ માટે બરતરફ | 11 office bearers who rebel…

જન્મથી પ્રજ્ઞાાચક્ષુ વિદ્યાર્થિનીએ ધો.10ની બોર્ડ પરીક્ષામાં 93 ટકા માર્કસ મેળવ્યા | blind student ge…

કુખ્યાત બૂટલેગર સુનીલ ઉર્ફે અદો અને પલ્કેશના બે દિવસના રિમાન્ડ મંજૂર | Two day remand of notorious b…

Load More

બોટાદ જિલ્લા ભાજપ સંગઠનના નવા ઉપપ્રમુખો, મહામંત્રીઓ અને વિવિધ મોરચાના પ્રમુખો અને હોદ્દેદારોની જાહેરાત : ગત ટર્મ ઉપપ્રમુખ અલ્પાબા વિજયસિંહ ચુડાસમા ફરીવાર એકમાત્ર રિપીટ ઉપપ્રમુખ બન્યા

અલ્પાબા ચુડાસમા, પ્રભાતસંગ રાઠોડ, પાલજીભાઈ પરમાર સહિત 8 ઉપપ્રમુખોની નિમણૂંક કરવામાં આવી છે. જયારે મહામંત્રી તરીકે દીપકભાઈ સાબવા, વનરાજસિંહ ડાભી, વિજયભાઈ ધલવાણીયાની વરણી કરવામાં આવી છે

જયારે વિજયભાઈ ખાચર, રામજીભાઈ માંગુડા, ચંદ્રકાન્તભાઈ લાઠીગરા, ભાવનાબેન ઉમરાળીયા સહિત 8 મંત્રીની નિમણુંક કરવામાં આવી છે, આ સાથે કોષાધ્યક્ષ કાર્યાલય મંત્રી તેમજ મીડિયા વિભાગ સહિત કુલ 21 હોદ્દેદારોની જિલ્લાની ટીમ જાહેર કરવામાં આવી છે.

આ ઉપરાંત યુવા મોરચા, મહિલા મોરચા, અનુસૂચિત જાતિ મોરચા, લઘુમતી મોરચા અને બક્ષીપંચ મોરચાના, સોશિયલ મિડિયા વિભાગ પ્રમુખ, કિસાન મોરચો સહિતના

વિવિધ મોરચાના પ્રમુખ, મહામંત્રી હોદ્દેદારોની પણ કરાઈ વરણી કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા ભાજપના એકમાત્ર હોદ્દેદાર અલ્પાબા વિજયસિંહ ચુડાસમાને પોતાના હોદ્દા પર રિપીટ કરાયા, જેમાં ઉપપ્રમુખ અલ્પાબા વિજયસિંહ ચુડાસમા(ટીંબલાવાળા) ને સતત બીજી વખત ઉપપ્રમુખ પદે રિપીટ કરાતા તેઓનું કદ જિલ્લા ભાજપ સંગઠન માં ખૂબ જ વધ્યું છે, તો ગત ટર્મના 2 મંત્રીઓને ઉપપ્રમુખ બનાવાયા, તો આ સિવાયની આખી ટીમ નવી જાહેર કરવા માં આવી છે.

Next Post
ગુજરાતી ફિલ્મ ‘પાતકી’: સત્ય અને કાયદો વચ્ચેનું માનસિક રમત

ગુજરાતી ફિલ્મ 'પાતકી': સત્ય અને કાયદો વચ્ચેનું માનસિક રમત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વડોદરા જિલ્લામાં ભાજપમાંથી બળવો કરનારા 11 હોદ્દેદારો 5 વર્ષ માટે બરતરફ | 11 office bearers who rebel…

વડોદરા જિલ્લામાં ભાજપમાંથી બળવો કરનારા 11 હોદ્દેદારો 5 વર્ષ માટે બરતરફ | 11 office bearers who rebel…

જન્મથી પ્રજ્ઞાાચક્ષુ વિદ્યાર્થિનીએ ધો.10ની બોર્ડ પરીક્ષામાં 93 ટકા માર્કસ મેળવ્યા | blind student ge…

જન્મથી પ્રજ્ઞાાચક્ષુ વિદ્યાર્થિનીએ ધો.10ની બોર્ડ પરીક્ષામાં 93 ટકા માર્કસ મેળવ્યા | blind student ge…

કુખ્યાત બૂટલેગર સુનીલ ઉર્ફે અદો અને પલ્કેશના બે દિવસના રિમાન્ડ મંજૂર | Two day remand of notorious b…

કુખ્યાત બૂટલેગર સુનીલ ઉર્ફે અદો અને પલ્કેશના બે દિવસના રિમાન્ડ મંજૂર | Two day remand of notorious b…

તુલસીવાડીમાંથી દારૃની ૩૦૫ બોટલ સાથે આરોપી ઝડપાયો | Accused arrested with 305 bottles of liquor from …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
વડોદરા જિલ્લામાં ભાજપમાંથી બળવો કરનારા 11 હોદ્દેદારો 5 વર્ષ માટે બરતરફ | 11 office bearers who rebel…
GUJARAT

વડોદરાઃ વડોદરા જિલ્લા પંચાયત,તાલુકા પંચાયત અને નગર પાલિકાની ચૂંટણીઓમાં ભાજપમાંથી બળવો કરનારાઓ સામે શિસ્ત ભંગના ભાગરૃપે પક્ષે ૧૧ હોદ્દેદારોને પાંચ...

Read more

જન્મથી પ્રજ્ઞાાચક્ષુ વિદ્યાર્થિનીએ ધો.10ની બોર્ડ પરીક્ષામાં 93 ટકા માર્કસ મેળવ્યા | blind student ge…

કુખ્યાત બૂટલેગર સુનીલ ઉર્ફે અદો અને પલ્કેશના બે દિવસના રિમાન્ડ મંજૂર | Two day remand of notorious b…

તુલસીવાડીમાંથી દારૃની ૩૦૫ બોટલ સાથે આરોપી ઝડપાયો | Accused arrested with 305 bottles of liquor from …

ટ્રેનમાંથી ઉતરવા જતા પડી ગયેલી યુવતીનું મોત | Girl dies after falling while getting off train

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In