• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, April 16, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

‘ભાજપ-શિવસેનાના કોર્પોરેટરોના ફોન ટેપ થઈ રહ્યા’, BMC મેયર વિવાદ વચ્ચે સંજય રાઉતનો દાવો | Sanjay Raut…

satyasamachar by satyasamachar
January 20, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
‘ભાજપ-શિવસેનાના કોર્પોરેટરોના ફોન ટેપ થઈ રહ્યા’, BMC મેયર વિવાદ વચ્ચે સંજય રાઉતનો દાવો | Sanjay Raut…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

EDએ અનિલ અંબાણીના નજીકના અમિતાભ ઝુનઝુનવાલા અને અનિલ બાપનાની કરી ધરપકડ | reliance group ed arrest ami…

‘મારી ગાડી ચેક કરો છો, PMની કેમ નહીં?’ ચૂંટણી પંચ પર ભડક્યા મમતા બેનરજી | West Bengal Polls: Mamata …

ઉમરગામ ચૂંટણી અધિકારી આપઘાત કેસમાં પોલીસ તપાસ શરૂ, આદિવાસી સમાજ-કોંગ્રેસની કડક કાર્યવાહીની માગ | Uma…

Load More

BMC Mayor : મુંબઈ મહાનગરપાલિકા (BMC) ના મેયર પદને લઈને મહાયુતિમાં ચાલી રહેલી ખેંચતાણ હવે જાસૂસીના આરોપો સુધી પહોંચી ગઈ છે. ઉદ્ધવ ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતે મંગળવારે એક સનસનાટીભર્યો દાવો કરતા જણાવ્યું હતું કે, ભાજપ અત્યારે તેના પોતાના અને શિવસેનાના કોર્પોરેટરોના ફોન ટેપ કરી રહી છે.

દિલ્હીથી મેયર નક્કી થવો એ મહારાષ્ટ્રનું અપમાન : સંજય રાઉત

મીડિયા સાથેની વાતચીતમાં સંજય રાઉતે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, ‘મુંબઈનો મેયર કોણ બનશે તેનો નિર્ણય દિલ્હીથી લેવામાં આવી રહ્યો છે, જે મહારાષ્ટ્રની અસ્મિતાનું અપમાન છે. લક્ઝરી હોટલમાં લઈ જવાયેલા શિવસેનાના કોર્પોરેટરો અને ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પર કાર્યકર્તાઓ દ્વારા કડક નજર રાખવામાં આવી રહી છે અને તેમના ફોન ટેપ કરવામાં આવી રહ્યા છે.’

અમને અમારા લોકો પર વિશ્વાસ : ભાજપ

ભાજપે સંજય રાઉતના તમામ આરોપોને પાયાવિહોણા ગણાવી ફગાવી દીધા છે. ભાજપના કોર્પોરેટર નવનાથ બને વળતો જલાબ આપતા કહ્યું કે, ‘જ્યારે મહાવિકાસ આઘાડીની સરકાર હતી ત્યારે એકનાથ શિંદે અને ઉદય સામંતના ફોન કોણે ટેપ કરાવ્યા હતા, તે રાઉતે જણાવવું જોઈએ. અમને અમારા કોર્પોરેટરો પર પૂરો વિશ્વાસ છે અને પાર્ટી આવી કોઈ પ્રવૃત્તિમાં સામેલ નથી.’

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં ફરી ગુજરાતી ભાષા વિવાદ, કોંગ્રેસ-ઠાકરેએ રાજ્ય સરકાર પર સાધ્યું નિશાન

સંજય રાઉત અને રાજ ઠાકરેની મુલાકાતે વધાર્યું સસ્પેન્સ

એક તરફ ભાજપ-શિવસેના વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે, ત્યારે બીજી તરફ સંજય રાઉતે મંગળવારે મનસે પ્રમુખ રાજ ઠાકરેની મુલાકાત લેતા રાજકીય ગરમાવો વધી ગયો છે. ઉલ્લેખનીય છે કે BMC ચૂંટણીમાં ભાજપ અને શિવસેના ગઠબંધને 118 બેઠકો મેળવી બહુમતીનો આંકડો પાર કરી લીધો છે, જેમાં ભાજપ 89 બેઠકો સાથે સૌથી મોટો પક્ષ છે.

મેયર મહાયુતિનો બનશે, ભાજપનું નામ ન બોલ્યા શિંદે

ચૂંટણી જીત્યા બાદ શિવસેનાએ પોતાના કોર્પોરેટરોને એક લક્ઝરી હોટલમાં શિફ્ટ કર્યા છે, જેને પાર્ટીએ ‘ઓરિએન્ટેશન વર્કશોપ’ ગણાવ્યું છે. જોકે, મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સ્પષ્ટ કર્યું છે કે, મેયર મહાયુતિનો જ બનશે, પરંતુ સાથે જ તેમણે શિવસેના માટે પણ આ પદ પર દાવો ઠોક્યો છે. હવે જોવાનું એ રહેશે કે મુંબઈના આ તાજ માટે ભાજપ અને શિવસેના વચ્ચે સર્વસંમતિ ક્યારે સધાય છે.

આ પણ વાંચો : ચૂંટણી પાછળ કયાં પક્ષે કેટલા રૂપિયા ખર્ચ્યા, કયા પક્ષની વધી આવક, જુઓ ડેટા

Next Post
સુરત દુષ્કર્મ કેસમાં સજા મોકુફીની માંગ સાથે નારાયણ સાંઈએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી | Narayan Sai M…

સુરત દુષ્કર્મ કેસમાં સજા મોકુફીની માંગ સાથે નારાયણ સાંઈએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી | Narayan Sai M...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

EDએ અનિલ અંબાણીના નજીકના અમિતાભ ઝુનઝુનવાલા અને અનિલ બાપનાની કરી ધરપકડ | reliance group ed arrest ami…

EDએ અનિલ અંબાણીના નજીકના અમિતાભ ઝુનઝુનવાલા અને અનિલ બાપનાની કરી ધરપકડ | reliance group ed arrest ami…

‘મારી ગાડી ચેક કરો છો, PMની કેમ નહીં?’ ચૂંટણી પંચ પર ભડક્યા મમતા બેનરજી | West Bengal Polls: Mamata …

‘મારી ગાડી ચેક કરો છો, PMની કેમ નહીં?’ ચૂંટણી પંચ પર ભડક્યા મમતા બેનરજી | West Bengal Polls: Mamata …

ઉમરગામ ચૂંટણી અધિકારી આપઘાત કેસમાં પોલીસ તપાસ શરૂ, આદિવાસી સમાજ-કોંગ્રેસની કડક કાર્યવાહીની માગ | Uma…

ઉમરગામ ચૂંટણી અધિકારી આપઘાત કેસમાં પોલીસ તપાસ શરૂ, આદિવાસી સમાજ-કોંગ્રેસની કડક કાર્યવાહીની માગ | Uma…

સાબરમતી ખાલી થતાં જ ‘ખજાના’ની શોધ: એક તરફ ગંદકી અને ખંડિત મૂર્તિઓ, બીજી તરફ મળ્યા રાજાશાહી વખતના સિક…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
EDએ અનિલ અંબાણીના નજીકના અમિતાભ ઝુનઝુનવાલા અને અનિલ બાપનાની કરી ધરપકડ | reliance group ed arrest ami…
GUJARAT

Image Source: IANS | અનિલ અંબાણી(ડાબે) અને અમિતાભ ઝુનઝુનવાલા(જમણે) ED Arrests Anil Ambani’s Close Aides: કેન્દ્રીય એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ અનિલ...

Read more

‘મારી ગાડી ચેક કરો છો, PMની કેમ નહીં?’ ચૂંટણી પંચ પર ભડક્યા મમતા બેનરજી | West Bengal Polls: Mamata …

ઉમરગામ ચૂંટણી અધિકારી આપઘાત કેસમાં પોલીસ તપાસ શરૂ, આદિવાસી સમાજ-કોંગ્રેસની કડક કાર્યવાહીની માગ | Uma…

સાબરમતી ખાલી થતાં જ ‘ખજાના’ની શોધ: એક તરફ ગંદકી અને ખંડિત મૂર્તિઓ, બીજી તરફ મળ્યા રાજાશાહી વખતના સિક…

કોંગ્રેસના ઉમેદવારો પર ફોર્મ પરત ખેંચવા દબાણનો આરોપ | Congress candidates accused of being pressured…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In