• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, June 6, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

‘મંજૂરી કરતાં 4 ગણા વધુ રૂમ, એક જ ગેટ…’, દિલ્હીમાં હોટેલ અગ્નિકાંડ માટે જવાબદાર 5 કારણો | Delhi Ma…

satyasamachar by satyasamachar
June 3, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
‘મંજૂરી કરતાં 4 ગણા વધુ રૂમ, એક જ ગેટ…’, દિલ્હીમાં હોટેલ અગ્નિકાંડ માટે જવાબદાર 5 કારણો | Delhi Ma…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

વડોદરામાં દબાણ હટાવો ઝુંબેશ : ગેરકાયદે ખડકાયેલા લારી-ગલ્લા, પથારાના દબાણો હટાવાયા, 4 ટ્રક સામાન કબજે…

જામનગરમાં એક્ટીવા પર ખોટી નંબર પ્લેટ લગાવીને ફરતા યુવક સામે પોલીસમાં ગુનો નોંધાયો | FIR against yout…

જામનગર નજીક ઠેબા ગામમાં સસરાની ઉત્તરક્રિયાના પ્રસંગે આવેલા કુટુંબી જેઠ-જેઠાણી સામે ગર્ભવતી પરિણીતાને…

Load More

Delhi Malviya Nagar Hotel Fire :  દિલ્હીના માલવીય નગરમાં બુધવારે એક હોટલમાં આગ લાગવાથી 21 લોકોના મોત થયા છે. આ ઘટનામાં એવા ઘણા લોકોના મોત થયા છે, જેઓ નજીકમાં આવેલી ખાનગી હૉસ્પિટલમાં પોતાની અથવા પોતાના પરિવારના સભ્યોની સારવાર કરાવવા માટે અહીં રોકાયા હતા. માલવીય નગરમાં બુધવાર સવારે ભીષણ અગ્નિકાંડમાં 21 લોકોના જીવતા ભુંજાઈ જવાથી દર્દનાક મોત થયા છે. જીવ ભલે આગની જ્વાળાઓએ લીધો હોય, પરંતુ ઘટના બાદ સામે આવેલી બેદરકારીઓ પરથી સ્પષ્ટ થાય છે કે, આ પ્રકારના અકસ્માતને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જે બહુમાળી ઇમારતમાં 6 રૂમવાળા સ્ટે (રહેવા માટેની જગ્યા) ચલાવવાની મંજૂરી મળી હતી, ત્યાં ચાર ગણા વધારે એટલે કે 24 રૂમવાળી હોટલ ચલાવવામાં આવી રહી હતી.

‘ફ્લરિશ ઇન’ હોટલમાં નજીકની ખાનગી હૉસ્પિટલોમાં સારવાર માટે આવતા દર્દીઓ અને તેમની સાથે આવેલા સગા-સંબંધીઓ રોકાતા હતા. પીડિતોમાં કેટલાક વિદેશી નાગરિકો પણ સામેલ છે. હોટલ એક સાંકડી ગલી/વિસ્તારમાં આવેલી છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, 4 માળની ઇમારતના બેઝમેન્ટમાં કિચન (રસોડું) હતું. આ સિવાય કેટલાક લોકો પણ તેની અંદર જોવા મળ્યા છે.

ઘટનામાં આટલી મોટી સંખ્યામાં થયેલા મોત માટે પ્રાથમિક તપાસમાં 5 મુખ્ય કારણો સામે આવી રહ્યા છે:

1. લાઇસન્સ માત્ર 6 રૂમનું જ હતું

‘બેડ ઍન્ડ બ્રેકફાસ્ટ’ (B&B) મોડલ પર બનેલી આ હોટલ પાસે માત્ર 6 રૂમનું જ લાઇસન્સ હતું. પરંતુ અહીં 24 રૂમવાળી હોટલ ચલાવવામાં આવી રહી હતી. મોટાભાગના રૂમ બુક હતા.

2. ફાયર NOC નહોતું

શરૂઆતી તપાસમાં એ પણ સામે આવ્યું છે કે હોટલ પાસે ફાયર NOC (No Objection Certificate) ઉપલબ્ધ નહોતું. આગની ઘટના સામે લડવા માટેની કોઈ વ્યવસ્થા ત્યાં હાજર નહોતી.

3. એક જ ગેટ, બેઝમેન્ટમાં તાળું

4 માળની આ ઇમારતમાં એન્ટ્રી (પ્રવેશ) અને એક્ઝિટ (બહાર નીકળવા) માટે માત્ર એક જ ગેટ હતો. આ કારણે લોકો સમયસર બહાર નીકળી શક્યા નહીં. એ પણ સામે આવ્યું છે કે, કેટલાક લોકો બેઝમેન્ટમાં બનેલા રૂમમાં હતા, પરંતુ બેઝમેન્ટના ગેટ પર તાળું મારેલું હતું. બચાવ કામગીરી માટે પહોંચેલી ટીમે તાળું તોડીને લોકોને બહાર કાઢ્યા.

4. ગૂંગળામણને કારણે પણ ઘણા લોકોના મોત

એવું પણ જાણવા મળી રહ્યું છે કે ઘણા લોકો આગની જ્વાળાઓમાં જીવતા બળી ગયા, તો ઘણા લોકોના ધુમાડાના કારણે ગૂંગળામણ થવાથી જીવ ચાલ્યા ગયા. કેટલાક લોકોએ બારીઓમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. દિલ્હીની હોટલમાં આગ લાગવાથી 21 લોકોના જીવ ગયા બાદ MCDએ કહ્યું છે કે, તેઓ આના પર કડક પગલા લેશે. (નોંધનીય છે કે દિલ્હીમાં ઉપહાર સિનેમાથી લઈને માલવીય નગર હોટલ સુધી, આ દિલ્હીની 3 સૌથી મોટી આગની ઘટનાઓમાંથી એક છે.)

5. ધુમાડો નીકળવાની જગ્યા નહોતી, ઇમારત ચીમની જેવી બની ગઈ હતી

સાઉથ ઝોનના ચીફ ફાયર ઑફિસર એ.કે. મલિકે જણાવ્યું કે, ‘સવારે 8:50 વાગ્યે અમને માહિતી મળી હતી કે, એક હોટલમાં આગ લાગી છે. ટીમ જ્યારે ત્યાં પહોંચી ત્યારે ફાયર ફાઇટીંગ અને રેસ્ક્યુ ઓપરેશન બંને સાથે શરૂ કરવામાં આવ્યું હતું. અમે 39 લોકોને CATS એમ્બ્યુલન્સ દ્વારા બહાર કાઢીને નજીકની હૉસ્પિટલમાં શિફ્ટ કર્યા છે. ઘાયલોને અલગ-અલગ હૉસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા છે. રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન અમારા એક ફાયરમેનને પણ ઈજા થઈ છે. મેં આખી ઇમારત ઉપરથી નીચે સુધી જોઈ છે, ઇમારત પૂરી રીતે સીલ હતી. કોઈ એવી જગ્યા નહોતી જ્યાંથી ધુમાડો બહાર નીકળી શકે. આ પ્રકારની ઇમારત આગ લાગવાના સમયે ચીમનીની જેમ કામ કરે છે. આવા સંજોગોમાં લોકોને બહાર નીકળવાનો સમય જ મળતો નથી.’

Next Post
કેદારનાથમાં શ્રદ્ધાળુઓની પ્રચંડ ભીડ અને વાઇરલ વીડિયો બાદ ભાજપ સરકારે ચારધામ દર્શનના નિયમ બદલ્યા | af…

કેદારનાથમાં શ્રદ્ધાળુઓની પ્રચંડ ભીડ અને વાઇરલ વીડિયો બાદ ભાજપ સરકારે ચારધામ દર્શનના નિયમ બદલ્યા | af...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વડોદરામાં દબાણ હટાવો ઝુંબેશ : ગેરકાયદે ખડકાયેલા લારી-ગલ્લા, પથારાના દબાણો હટાવાયા, 4 ટ્રક સામાન કબજે…

વડોદરામાં દબાણ હટાવો ઝુંબેશ : ગેરકાયદે ખડકાયેલા લારી-ગલ્લા, પથારાના દબાણો હટાવાયા, 4 ટ્રક સામાન કબજે…

જામનગરમાં એક્ટીવા પર ખોટી નંબર પ્લેટ લગાવીને ફરતા યુવક સામે પોલીસમાં ગુનો નોંધાયો | FIR against yout…

જામનગરમાં એક્ટીવા પર ખોટી નંબર પ્લેટ લગાવીને ફરતા યુવક સામે પોલીસમાં ગુનો નોંધાયો | FIR against yout…

જામનગર નજીક ઠેબા ગામમાં સસરાની ઉત્તરક્રિયાના પ્રસંગે આવેલા કુટુંબી જેઠ-જેઠાણી સામે ગર્ભવતી પરિણીતાને…

જામનગર નજીક ઠેબા ગામમાં સસરાની ઉત્તરક્રિયાના પ્રસંગે આવેલા કુટુંબી જેઠ-જેઠાણી સામે ગર્ભવતી પરિણીતાને…

જામનગર જિલ્લામાં લાલપુર તેમજ કાલાવડમાં જાહેરમાં જુગાર રમતાં 5 શખ્સો પોલીસ સકંજામાં | 5 people arrest…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
વડોદરામાં દબાણ હટાવો ઝુંબેશ : ગેરકાયદે ખડકાયેલા લારી-ગલ્લા, પથારાના દબાણો હટાવાયા, 4 ટ્રક સામાન કબજે…
GUJARAT

Vadodara Corporation : વડોદરા શહેરના ટ્રાફિકથી ધમધમતા અને ચહલ પહલવાળા ખંડેરાવ માર્કેટ ચાર રસ્તાથી જયરત્ન બિલ્ડિંગ, કમાટી બાગ કાલાઘોડાથી નવલખી...

Read more

જામનગરમાં એક્ટીવા પર ખોટી નંબર પ્લેટ લગાવીને ફરતા યુવક સામે પોલીસમાં ગુનો નોંધાયો | FIR against yout…

જામનગર નજીક ઠેબા ગામમાં સસરાની ઉત્તરક્રિયાના પ્રસંગે આવેલા કુટુંબી જેઠ-જેઠાણી સામે ગર્ભવતી પરિણીતાને…

જામનગર જિલ્લામાં લાલપુર તેમજ કાલાવડમાં જાહેરમાં જુગાર રમતાં 5 શખ્સો પોલીસ સકંજામાં | 5 people arrest…

વડોદરાના રાવપુરા ચાર રસ્તા પર યુવકો વચ્ચે દંડા વડે મારામારી, વીડિયો વાયરલ | Fight between youths wit…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In