• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, March 13, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

મોડી રાત્રે અતિ સંવેદનશીલ એવા પાણીગેટ વિસ્તારમાં યુવક પર છરીના ઉપરા છાપરી ઘા ઝીંકાતા તંગદિલી | Tensi…

satyasamachar by satyasamachar
January 28, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
મોડી રાત્રે અતિ સંવેદનશીલ એવા પાણીગેટ વિસ્તારમાં યુવક પર છરીના ઉપરા છાપરી ઘા ઝીંકાતા તંગદિલી | Tensi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

શાકભાજી નીચે સંતાડ્યો હતો દારૂ! બોડેલી પાસે મધ્ય પ્રદેશથી વડોદરા લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો…

ગુજરાતના ખેડૂતો માટે મોટા સમાચાર, રવિ સિઝન માટે 30 એપ્રિલ સુધી કેનાલમાં અપાશે સિંચાઈનું પાણી | Big R…

બોડેલી નગરપાલિકાની રચનાને 7 મહિના થયા છતાં 7 કરોડની ગ્રાન્ટમાંથી 1 રૂપિયો ન વાપર્યાનો આક્ષેપ | Bodel…

Load More

વડોદરા,શહેરના અતિ સંવેદનશીલ પાણીગેટ વિસ્તારમાં મોડી રાત્રે એક યુવાન પર છરીના ઉપરા છાપરી ઘા ઝીંકી દેવામાં આવતા તે ઢળી પડયો હતો. ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. સંવેદનશીલ વિસ્તાર હોઈ ઉચ્ચ અધિકારીઓ પણ દોડી આવ્યા હતા.

પોલીસ  સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, શહેરના અતિ સંવેદનશીલ એવા પાણીગેટ વિસ્તારમાં મોડીરાતે ખૂની હુમલો થતાં તંગદિલી ફેલાઈ હતી. વિશાલ કહાર નામના યુવકને પાણીગેટ દરવાજા પાસે મોહમ્મદ સૈયદ, ઉંં.વ.૩૦ (રહે.પાણીગેટ)  વચ્ચે કોઈ કારણોસર બોલાચાલી થઈ હતી.જોતજોતામાં બોલાચાલીએ  ઉગ્ર સ્વરૃપ લઈ લેતા મામલો મારા મારી સુધી પહોંચી ગયો હતો. ઉશ્કેરાયેલા વિશાલ કહારે છરીના ઉપરા છાપરી ઘા મોહમ્મદ સૈયદ પર ઝીંકી દીધા હતા. લોહીના ખાબોચિયા વચ્ચે ઈજાગ્રસ્ત ઢળી પડયો હતો. જ્યારે હુમલાખોર વિશાલ ફરાર થઈ ગયો હતો. ખૂની હુમલાના પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. બનાવની જાણ થતા જ પાણીગેટ ,સિટિ અને વાડી પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ ઉપરાંત ડીસીપી અભિષેક ગુપ્તા, એસીપી જી.ડી.પલસાણા પણ દોડી આવ્યા હતા. જ્યારે બીજી તરફ હુમલો કરીને ફરાર થઈ ગયેલા આરોપી વિશાલ કહારને પકડવા માટે પણ પોલીસે અલગ અલગ ટીમો બનાવી દોડધામ શરૃ કરી દીધી છે. હુમલાના પડઘા અને વિસ્તારમાં ના પડે તે માટે પોલીસે તરત જ પેટ્રોલિંગ શરૃ કરી દીધું હતું. ઈજાગ્રસ્ત ને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાતા ત્યાં પણ લોકોના ટોળેટોળા ઉટી પડયા હતા હોસ્પિટલમાં કોઈ હજુ તો બનાવ ન બને તે માટે એસીપી પણ સ્ટાફ સાથે ત્યાં પહોંચી ગયા હતા.

Next Post
રાજમહેલ રોડ પર રિક્ષા ચલાવતા સમયે એટેક આવતા ચાલકનું મોત | Driver dies after heart attack while drivi…

રાજમહેલ રોડ પર રિક્ષા ચલાવતા સમયે એટેક આવતા ચાલકનું મોત | Driver dies after heart attack while drivi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

શાકભાજી નીચે સંતાડ્યો હતો દારૂ! બોડેલી પાસે મધ્ય પ્રદેશથી વડોદરા લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો…

શાકભાજી નીચે સંતાડ્યો હતો દારૂ! બોડેલી પાસે મધ્ય પ્રદેશથી વડોદરા લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો…

ગુજરાતના ખેડૂતો માટે મોટા સમાચાર, રવિ સિઝન માટે 30 એપ્રિલ સુધી કેનાલમાં અપાશે સિંચાઈનું પાણી | Big R…

ગુજરાતના ખેડૂતો માટે મોટા સમાચાર, રવિ સિઝન માટે 30 એપ્રિલ સુધી કેનાલમાં અપાશે સિંચાઈનું પાણી | Big R…

બોડેલી નગરપાલિકાની રચનાને 7 મહિના થયા છતાં 7 કરોડની ગ્રાન્ટમાંથી 1 રૂપિયો ન વાપર્યાનો આક્ષેપ | Bodel…

બોડેલી નગરપાલિકાની રચનાને 7 મહિના થયા છતાં 7 કરોડની ગ્રાન્ટમાંથી 1 રૂપિયો ન વાપર્યાનો આક્ષેપ | Bodel…

અમદાવાદના સોલામાં બ્રાન્ડેડના નામે નકલી ઘડિયાળો પધરાવતા નેટવર્ક પર LCBનો દરોડો, 2.79 લાખનો મુદ્દામાલ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
શાકભાજી નીચે સંતાડ્યો હતો દારૂ! બોડેલી પાસે મધ્ય પ્રદેશથી વડોદરા લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો…
GUJARAT

Liquor Smuggling Chhota Udepur: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અન્ય રાજ્યોમાંથી દારૂ ઘુસાડવા માટે બૂટલેગરો અવનવા નુસખા અપનાવતા હોય છે. આવો...

Read more

ગુજરાતના ખેડૂતો માટે મોટા સમાચાર, રવિ સિઝન માટે 30 એપ્રિલ સુધી કેનાલમાં અપાશે સિંચાઈનું પાણી | Big R…

બોડેલી નગરપાલિકાની રચનાને 7 મહિના થયા છતાં 7 કરોડની ગ્રાન્ટમાંથી 1 રૂપિયો ન વાપર્યાનો આક્ષેપ | Bodel…

અમદાવાદના સોલામાં બ્રાન્ડેડના નામે નકલી ઘડિયાળો પધરાવતા નેટવર્ક પર LCBનો દરોડો, 2.79 લાખનો મુદ્દામાલ…

સાબરકાંઠા: શામળાજી નજીક પોલીસ જાપ્તામાંથી ફરાર થતા આરોપી પર ફાયરિંગ, હાથમાં ગોળી વાગી | Accused Shot…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In