• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, February 15, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

યુરોપમાં ભારતની ઇલેક્ટ્રોનિક્સ નિકાસમાં 37 ટકાનો જંગી વધારો | India’s electronics exports to Europe …

satyasamachar by satyasamachar
January 29, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
યુરોપમાં ભારતની ઇલેક્ટ્રોનિક્સ નિકાસમાં 37 ટકાનો જંગી વધારો | India’s electronics exports to Europe …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

રાજકીય સ્થિરતાએ ભારતમાં રોકાણકારોનો વિશ્વાસ જાળવી રાખ્યો’, 38 દેશ સાથે ટ્રેડ ડીલ પર બોલ્યા PM મોદી |…

અમદાવાદના થલતેજમાં યુવતીએ પ્રેમીના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો, SG હાઈવેની જાણીતી હોટેલમાં વેઈટર હતી …

તાપી: સોનગઢના ગીધમાળી ડુંગર પર પૂજા મુદ્દે ભારે વિવાદ, બે સમુદાય વચ્ચે તણાવ બાદ ચુસ્ત બંદોબસ્ત | Tap…

Load More

અમદાવાદ : નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં યુરોપમાં ભારતની ઇલેક્ટ્રોનિક્સ નિકાસ પાછલા વર્ષની સરખામણીમાં ૩૭ ટકા વધીને ૧૧.૭૯ બિલિયન ડોલર થઈ છે. આમાં સ્માર્ટફોનનો હિસ્સો ૬૦ ટકાથી વધુ હતો. ઇલેક્ટ્રોનિક્સ સિવાય એન્જિનિયરિંગ ગુડ્સ અને પેટ્રોલિયમ ઉત્પાદનો બીજા ક્રમની સૌથી મોટી નિકાસ કોમોડિટી હતી.

યુએસની જેમ, એપલ, ઈયુ માં શૂન્ય આયાત ડયુટી ભોગવે છે. ભારતમાં એસેમ્બલ થયેલા આઈફોન અગાઉ મુખ્યત્વે નેધરલેન્ડ્સમાં મોકલવામાં આવતા હતા, જ્યાંથી તે સમગ્ર પ્રદેશમાં વિતરિત કરવામાં આવતા હતા. જો કે, આ પરિસ્થિતિ નાટકીય રીતે બદલાઈ ગઈ છે. હકીકતમાં, એપલે હવે એપ્રિલ અને નવેમ્બર ૨૦૨૫-૨૬ (FY26) વચ્ચે ભારતથી યુએસમાં તેના શિપમેન્ટનો નોંધપાત્ર હિસ્સો સોર્સ કરવાનું શરૂ કર્યું છે. આના કારણે ઈયુ માં ભારતીય નિકાસના જથ્થા અને મૂલ્ય બંનેમાં ઘટાડો થયો છે.

પરિણામે, નાણાકીય વર્ષ ૨૬ ના એપ્રિલ અને નવેમ્બર વચ્ચે યુએસમાંથી આઇફોન નિકાસ ત્રણ ગણી વધીને ૧૨.૭ બિલિયન ડોલર થઈ હતી. આઇફોન નિકાસમાં ઘટાડો થયો હોવા છતાં, ઇલેક્ટ્રોનિક્સ કંપનીઓએ ઈયુ માં નિકાસ વધારવાની મહત્વાકાંક્ષી યોજનાઓ જાળવી રાખી છે.

ઇન્ડિયન સેલ્યુલર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, આ કરાર ભારતના સ્થાનિક ઉત્પાદન-આધારિત સ્કેલથી વૈશ્વિક મૂલ્ય શૃંખલાઓ સાથે નિકાસ-લક્ષી એકીકરણ તરફના પરિવર્તનને અનુરૂપ છે. એસોસિએશને ૨૦૩૦-૩૧ (FY31) સુધીમાં મોબાઇલ ફોન, કન્ઝયુમર ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેકનોલોજી હાર્ડવેર સહિત તમામ ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રોના ટર્નઓવરને વર્તમાન સ્તરથી વધારવા યોજના તૈયાર કરી છે.

નિષ્ણાતો કહે છે કે ભારત નાણાકીય વર્ષ ૨૦૩૧ સુધીમાં ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનના મૂલ્યને ૫૦૦ બિલિયન ડોલર સુધી પહોંચાડવાનું લક્ષ્ય રાખે છે.

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
ભારતીય બેંકોની સંપત્તિ ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો : NPA નીચલા સ્તરે | Significant improvement in a…

ભારતીય બેંકોની સંપત્તિ ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો : NPA નીચલા સ્તરે | Significant improvement in a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગોધરા: લોહીના સંબંધો પણ ઝાંખા પડ્યા! કિન્નર માતાઓએ દત્તક દીકરી પાયલને ‘રાજકુમારી’ની જેમ સાસરે વળાવી …

સહમતિથી સંબંધ બાદ લગ્નની ના પાડવી દુષ્કર્મ નથી’, ઉત્તરાખંડ હાઈકોર્ટનો મોટો ચુકાદો | uttarakhand hc j…

માલેગાંવમાં ટીપુ સુલતાનની તસવીર મુદ્દે વિવાદ: ડેપ્યુટી મેયરની ઓફિસમાંથી ફોટો હટાવાયો, ભારે વિરોધ બાદ…

માલેગાંવમાં ટીપુ સુલતાનની તસવીર મુદ્દે વિવાદ: ડેપ્યુટી મેયરની ઓફિસમાંથી ફોટો હટાવાયો, ભારે વિરોધ બાદ…

રાજકીય સ્થિરતાએ ભારતમાં રોકાણકારોનો વિશ્વાસ જાળવી રાખ્યો’, 38 દેશ સાથે ટ્રેડ ડીલ પર બોલ્યા PM મોદી |…

રાજકીય સ્થિરતાએ ભારતમાં રોકાણકારોનો વિશ્વાસ જાળવી રાખ્યો’, 38 દેશ સાથે ટ્રેડ ડીલ પર બોલ્યા PM મોદી |…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
ગોધરા: લોહીના સંબંધો પણ ઝાંખા પડ્યા! કિન્નર માતાઓએ દત્તક દીકરી પાયલને ‘રાજકુમારી’ની જેમ સાસરે વળાવી …
INDIA

Panchmahal News: કહેવાય છે કે માતૃત્વને કોઈ સીમાડા હોતા નથી અને મમતાને કોઈ જાતિ નથી હોતી. આ ઉક્તિને ગોધરાના કિન્નર...

Read more

સહમતિથી સંબંધ બાદ લગ્નની ના પાડવી દુષ્કર્મ નથી’, ઉત્તરાખંડ હાઈકોર્ટનો મોટો ચુકાદો | uttarakhand hc j…

માલેગાંવમાં ટીપુ સુલતાનની તસવીર મુદ્દે વિવાદ: ડેપ્યુટી મેયરની ઓફિસમાંથી ફોટો હટાવાયો, ભારે વિરોધ બાદ…

રાજકીય સ્થિરતાએ ભારતમાં રોકાણકારોનો વિશ્વાસ જાળવી રાખ્યો’, 38 દેશ સાથે ટ્રેડ ડીલ પર બોલ્યા PM મોદી |…

10 જ મહિનાની અલીને પાંચ લોકોના જીવ બચાવ્યા, કેરળની સૌથી નાની વયની અંગદાતા બનીને ઈતિહાસ સર્જ્યો | Ker…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In