• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, May 1, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વડોદરા સ્થાનિક ચૂંટણીમાં મોટો ખેલ, બે દિવસથી ગુમ કોંગ્રેસી ઉમેદવાર કનુ પ્રજાપતિએ ઉમેદવારી પાછી ખેંચી…

satyasamachar by satyasamachar
April 15, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વડોદરા સ્થાનિક ચૂંટણીમાં મોટો ખેલ, બે દિવસથી ગુમ કોંગ્રેસી ઉમેદવાર કનુ પ્રજાપતિએ ઉમેદવારી પાછી ખેંચી…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

કલોલ સગીરા અપહરણ-દુષ્કર્મ કેસ, કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની કેદ અને 2 લાખનો દંડ | Kalol Minor Mis…

છોટાઉદેપુરમાં હારનો બદલો? ‘ભાજપવાળાએ JCBથી રોડ તોડી નાખ્યો, અમને ધમકાવે છે’, ધમોડીના ગ્રામજનોમાં ફફડ…

શામળાજી ખાતે વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર પરિષદની કારોબારી બેઠક યોજાઈ

Load More

Gujarat Local Body Elections 2026: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં આજે (15મી એપ્રિલ) નાટકીય વળાંક આવ્યો છે. વૉર્ડ નંબર 11ના કોંગ્રેસના ઉમેદવાર કનુ પ્રજાપતિએ અંતિમ દિવસે પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચી લેતા રાજકીય ક્ષેત્રે અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. આ સાથે જ વૉર્ડ નંબર 11ની આ બેઠક પર ભાજપના ઉમેદવાર ઉપેન્દ્ર ઉર્ફે વિષ્ણુ પ્રજાપતિ બિનહરીફ વિજેતા જાહેર થયા છે, જે ભાજપ માટે કોર્પોરેશનની પહેલી જીત ગણાય છે.

વડોદરા સ્થાનિક ચૂંટણીમાં મોટો ખેલ, બે દિવસથી ગુમ કોંગ્રેસી ઉમેદવાર કનુ પ્રજાપતિએ ઉમેદવારી પાછી ખેંચી 2 - image

શું હતો સમગ્ર રાજકીય ખેલ?

સૂત્રોના જણાવ્યાનુસાર, છેલ્લા કેટલાક દિવસોથી કનુ પ્રજાપતિ પર ફોર્મ પરત ખેંચવા માટે ભારે રાજકીય દબાણ કરવામાં આવી રહ્યું હતું. પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મેયર દ્વારા દબાણ થતું હોવાની ગંધ આવતા કોંગ્રેસના સ્થાનિક અગ્રણીઓ સતર્ક બન્યા હતા. તેઓ કનુભાઈને સમજાવવા તેમના ઘરે પહોંચ્યા હતા, પરંતુ કનુભાઈએ આનાકાની કરતાં તેમને તાત્કાલિક અમદાવાદ પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે લઈ જવામાં આવ્યા હતા.

ચર્ચા એવી છે કે, વડોદરાના ભાજપના એક પૂર્વ ધારાસભ્ય અને મેયરના પ્રદેશ કોંગ્રેસના અગ્રણીઓ સાથેના અંગત સંબંધો આ કિસ્સામાં નિર્ણાયક સાબિત થયા હતા. કાયદાકીય ગૂંચ ટાળવા માટે કનુભાઈને પ્રદેશ સમિતિએ છૂટા મૂકી દીધા હોવાની વિગતો બહાર આવી છે. ત્યારબાદ પૂર્વ ધારાસભ્યના ટેકેદારો તેમને વડોદરા પરત લાવ્યા હતા અને આજે (15મી એપ્રિલ) ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે તેમની પાસે  ફોર્મ પરત ખેંચાવ્યું હતું.

આ પણ વાંચો: ‘મને ઉમેદવારી પાછી ખેંચવા 25 લાખ ઓફર કરાયા..’, અમદાવાદના કોંગ્રેસ નેતા બીનાબેન મોદીનો દાવો

કનુ પ્રજાપતિની સ્પષ્ટતા 

પોતાની ઉમેદવારી પરત ખેંચ્યા બાદ કનુ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ‘મેં કોઈ પણ રાજકીય દબાણને વશ થઈને આ નિર્ણય લીધો નથી. મેં કોંગ્રેસમાં વૉર્ડ નંબર 10માંથી ટિકિટ માંગી હતી, પરંતુ પક્ષે મને વૉર્ડ નંબર 11માંથી ટિકિટ આપી હતી, જે મારા નિર્ણય પાછળનું મુખ્ય કારણ છે.’

કોંગ્રેસની આંતરિક ખેંચતાણ છતી થઈ

કોંગ્રેસના ઉમેદવારને અમદાવાદ સુધી લઈ જવા છતાં અંતે તેમણે ફોર્મ પરત ખેંચી લેતા વડોદરા કોંગ્રેસના અગ્રણીઓમાં ભારે રોષ અને નિરાશા જોવા મળી રહી છે. આ ઘટનાએ સાબિત કર્યું છે કે ચૂંટણી પૂર્વે જ વડોદરામાં ભાજપનું પલ્લું ભારે રહ્યું છે અને કોંગ્રેસ પોતાની પેનલ જાળવી રાખવામાં નિષ્ફળ રહી છે.

વડોદરા સ્થાનિક ચૂંટણીમાં મોટો ખેલ, બે દિવસથી ગુમ કોંગ્રેસી ઉમેદવાર કનુ પ્રજાપતિએ ઉમેદવારી પાછી ખેંચી 3 - image

વડોદરા જિ.પં.ની રણોલી બેઠકના ભાજપના મહિલા નેતા બિનહરીફ જાહેર

બીજી તરફ વડોદરા જિલ્લા પંચાયતની રણોલી બેઠક પરથી ચૂંટણી અંગે ઉમેદવારી નોંધાવનારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સહિત અપક્ષ ઉમેદવારોએ પોતપોતાના ફોર્મ આજે પરત ખેંચી લેતા રણોલી બેઠકના ભાજપના ઉમેદવાર કૈરવીબા જાડેજા બિનહરીફ ચૂંટાયેલા જાહેર છે. 

Next Post
AAP સરકારે છીનવી તો કેન્દ્રએ પાછી આપી, રાઘવ ચઢ્ઢાને ફરી મળી Z+ કેટેગરીની સુરક્ષા | raghav chadha z c…

AAP સરકારે છીનવી તો કેન્દ્રએ પાછી આપી, રાઘવ ચઢ્ઢાને ફરી મળી Z+ કેટેગરીની સુરક્ષા | raghav chadha z c...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

કલોલ સગીરા અપહરણ-દુષ્કર્મ કેસ, કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની કેદ અને 2 લાખનો દંડ | Kalol Minor Mis…

કલોલ સગીરા અપહરણ-દુષ્કર્મ કેસ, કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની કેદ અને 2 લાખનો દંડ | Kalol Minor Mis…

છોટાઉદેપુરમાં હારનો બદલો? ‘ભાજપવાળાએ JCBથી રોડ તોડી નાખ્યો, અમને ધમકાવે છે’, ધમોડીના ગ્રામજનોમાં ફફડ…

છોટાઉદેપુરમાં હારનો બદલો? ‘ભાજપવાળાએ JCBથી રોડ તોડી નાખ્યો, અમને ધમકાવે છે’, ધમોડીના ગ્રામજનોમાં ફફડ…

શામળાજી ખાતે વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર પરિષદની કારોબારી બેઠક યોજાઈ

શામળાજી ખાતે વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર પરિષદની કારોબારી બેઠક યોજાઈ

ગાંધીનગર: હવે ટ્રાફિક જ નક્કી કરશે સિગ્નલનો સમય, ‘આઇકોનિક રોડ’ પર હાઇટેક AI સિસ્ટમ કાર્યરત | AI Base…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
કલોલ સગીરા અપહરણ-દુષ્કર્મ કેસ, કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની કેદ અને 2 લાખનો દંડ | Kalol Minor Mis…
GUJARAT

Kalol Minor Kidnapping-Misdemeanor Case: ગાંધીનગરના કલોલ તાલુકામાં વર્ષ 2025માં બનેલી સગીરાના અપહરણ અને શારીરિક શોષણની ગંભીર ઘટનામાં ન્યાયતંત્રએ ચુકાદો આપ્યો...

Read more

છોટાઉદેપુરમાં હારનો બદલો? ‘ભાજપવાળાએ JCBથી રોડ તોડી નાખ્યો, અમને ધમકાવે છે’, ધમોડીના ગ્રામજનોમાં ફફડ…

શામળાજી ખાતે વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર પરિષદની કારોબારી બેઠક યોજાઈ

ગાંધીનગર: હવે ટ્રાફિક જ નક્કી કરશે સિગ્નલનો સમય, ‘આઇકોનિક રોડ’ પર હાઇટેક AI સિસ્ટમ કાર્યરત | AI Base…

વિશ્વમાં સંકટ વચ્ચે ભારતે ‘ગોલ્ડ પોલિસી’ બદલી ! વિદેશથી 104 ટન સોનું પરત લવાયું, RBIનો રિપોર્ટ | Ind…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In